સલમાન ખાને ફાર્મહાઉસ પર નવા વર્ષની ઉજવણી કરી, EX ગર્લફ્રેન્ડનો કાફલો પણ હતો જુઓ

0
Ads

સલમાન ખાને નવું વર્ષ પોતાના પનવેલવાળા ફાર્મહાઉસમાં ઉજવ્યું હતું. આ સેલિબ્રેશન એકદમ અલગ જ હતું. ફાર્મહાઉસમાં સલમાન ખાનની સાથે તેની એક્સ ગર્લફ્રેન્ડ સંગીતા બિજલાની, ડેઈઝી શાહ અને સાજીદ નડિયાદવાલા પત્ની વર્ધા નડિયાદવાલા ત્યાં હાજર હતા. સલમાન ખાનના ફાર્મહાઉસની કેટલીક તસ્વીરો સામે આવી છે.

Image Source

આ તસ્વીરોમાં સંગીતા બિજલાની અને ડેઈઝી શાહ મસ્તીના મૂડમાં દેખાઈ રહ્યા છે. સોહેલ ખાનનો દીકરો નિર્વાણ ખાન પોતાના મિત્રો સાથે.

Image Source

ફાર્મહાઉસ પર સલમાન ખાનના પરિવારનું કોઈ સભ્ય દેખાઈ નથી રહ્યું. માત્ર સોહેલ ખાનનો દીકરો તેને મિત્રો સાથે જોવા મળ્યો હતો. નિર્વાણ ખાન પોતાના મિત્રો સાથે ફાર્મહાઉસની ખરબચડી જમીન પર ગાડી ચલાવતો જોવા મળ્યો હતો. એટલું જ નહિ પણ નિર્વાણ પોતાના મિત્રો સાથે ખુબ જ મસ્તી કરતો જોવા મળ્યો હતો. સલમાન ખાનની એક્સ ગર્લફ્રેન્ડ સંગીતા બિજલાની, ડેઈઝી શાહ અને સાજીદ નડિયાદવાલા પત્ની વર્ધા નડિયાદવાલા મસ્તીના મૂડમાં જોવા મળી હતા.

 

View this post on Instagram

 

A post shared by Daisy (@shahdaisy) on

ફાર્મહાઉસમાં સલમાન ખાન પોતાના મોબાઈલમાં વ્યસ્ત હતો. આ તસ્વીરો સોશિયલ મીડિયા પર ખુબ જ વાઇરલ થઇ.

Image Source

મિત્રો સાથે રાઈડમાં બેસીને મસ્તી કરતો નિર્વાણ ખાન.

Image Source

ખરબચડી જમીન પર ગાડી ચલાવતા નિર્વાણના મિત્રો. લોકોને આ તસ્વીરો ખુબ જ પસંદ આવી છે. આ તસ્વીરો આવતાની સાથે જ વાઇરલ થઇ ગઈ હતી.

 

View this post on Instagram

 

A post shared by yogen shah (@yogenshah_s) on

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.