મનોરંજન

સલમાન ખાનના બંગલા પર ક્રાઈમ બ્રાન્ચે રેડ પાડી અને જાણો ક્યાં ક્રિમિનલને ઝડપ્યો જાણીને ચકિત થઇ જશો

એક સનસનીખેજ ઘટનાક્રમમાં ક્રાઇમબ્રાન્ચે બૉલીવુડ સુપરસ્ટાર સલમાન ખાનના બંગલામાંથી એક ફરાર આરોપીની ધરપકડ કરી છે. પોલીસે 29 વર્ષ જૂની ચોરીના મામલે ધરપકડ કરી છે. પરંતુ હેરાનીન ઇવાત એ છે કે, આ શખ્સ સલમાનાં ખાનના બંગલામાં દેખભાળ કરતો હતો.

Image Source

ક્રાઇમબ્રાન્રિછે મીડિયાને આપેલા રિપોર્ટ પ્રમાણે 1990માં થયેલી ચોરીના સિલસિલામાં શક્તિ સિધેશ્વર રાણા (62)ની ધરપકડ કરી છે. તે છેલ્લા 15 વર્ષથી સલમાનના ઘરમાં કામ કરતો હતો. 1990માં પોલીસે સિધેશ્વર રાણા અને 2 આરોપીને ચોરીના મામલે ધરપકડ કરી હતી.

પરંતુ જામીન પર છૂટયા બાદ તે ફરાર થઇ ગયો હતો. ઘણા વર્ષોથી સેન્સસ કોર્ટમાં તેના વિરુદ્ધ બિનજામીન પાત્ર વોરંટ ઇસ્યુ થયું હતું.પરંતુ પોલીસ ક્યારે પણ તેનો પતો લગાવી શકી ના હતી.

Image Source

બતાવવામાં આવી રહ્યું છે કે,સિધેશ્વર રાણા છેલ્લા 29 વર્ષથી છુપાઈ-છુપાઈનેરહી રહ્યો હતો. બાતમીને આધારે ક્રાઇમ બ્રાન્ચે સલમાન ખાનના બંગલાની તલાશી લેતા તેને દબોચી લીધો હતો. ધરપકડ બાદ સિધેશ્વરે આ ગુનાને કબૂલી લીધો હતો.

Image Source

જયારે પોલીસ સિધેશ્વરની ધપક્ડ કરવા પહોંચી ત્યારેતેને ખબર પડી કે સલમાન ખાનનો બંગલો છે. પોલીસે સલમાનને જાણ કર્યા વગર જ તેના બાંગ્લા પર છાપો મારીને રાણાને ગિરફ્તાર કરી દીધો હતો. આ મામલે પોલીસ સલમાની પણ પૂછપરછ કરી શકે છે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.