મનોરંજન

10 PHOTOS: સલમાન ખાને કંઈક આવા અંદાજમાં કર્યો બર્થડે સેલિબ્રેટ, બોલીવુડઆ સેલેબ્સનો લાગ્યો મેળાવડો

બોલીવુડના દબંગ ખાન અને ભાઈજાન આજે એટલે કે 27 ડિસેમ્બરે તેનો 54મોં જન્મદિવસ મનાવી રહ્યા છે.સલમાન ખાને તેના બર્થડેની શાનદારપૂર્વક ઉજવણી કરી હતી. ભાઇજાનના બર્થડેમાં બૉલીવુડ સેલેબ્સનો મેળાવડો જામ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Manav Manglani (@manav.manglani) on

સલમાન ખાન દર વર્ષ તેનો બર્થડે પનવેલ સ્થિત ફાર્મહાઉસમાં સેલિબ્રેટ કરે છે. પરંતુ આ વખતે તેને તેનો બર્થડે તેના પાલી સ્થિત સોહેલ ખાનના ઘરે સેલિબ્રેટ કરવાનો ફેંસલો કર્યો હતો.

Image Source

સલમાન ખાને આ વર્ષ મુંબઈમાં તેનો બર્થડે સેલિબ્રેટ કર્યો તેની પાછળ અર્પિતા ખાન શર્મા છે. સલમાન ખાન અર્પિતાના બાળક સમયે તેની પાસે રહેવાનું ઈચ્છે છે.

Image Source

સલમાન ખાને ગત રાતે અર્પિતાના પુત્ર આહિલ સાથે કેક કટ કરી હતી. સલમાનના બર્થડેની તસ્વીર અને વિડીયો હાલ સોશિયલ મીડિયામાં ધમાલ મચાવી રહી છે. સલમાન ખાનના બર્થડેમાં બોલીવુડની જાણીતી હસ્તીઓ ઉમટી પડી હતી.

Image Source

સલમાન ખાનને બર્થડે વિશ કરવા માટે મિકા સિંહ પણ પહોંચ્યો હતો. તો સલમાન ખાનની એક્સ ગર્લફ્રેન્ડ કેટરીના કૈફ પણ યલો ડ્રેસમાં જોવા મળી હતી.

Image Source

આ વિદ્યા બાલન પણ તેના પતિ સિદ્ધાર્થ રોય કપૂર સાથે શામેલ થઇ હતી. સલમાન ખાનનો ભાઈ અરબાઝ ખાન પણ તેની ગર્લફ્રેન્ડ જોર્જિયા સાથે આવી પહોંચ્યો હતો.

Image Source

બર્થડે પાર્ટીમાં ઉર્વશી રૌતેલા પણ પિંક બ્લેઝરમાં નજરે આવી હતી. સલમાન ખાનની પાર્ટીમાં હુમા કુરેશી પણ સ્પોટ થઇ હતી.

Image Source

જણાવી દઈએ કકે, સલમાન ખાનનું મૂળ નામ અબ્દુલ રાશિદ સલીમ છે.

Image Source

જણાવી દઈએ કે, સલમાન ખાનના પિતા સલીમ ખાન ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના જાણીતા પટકથા લેખક અને ડાયલોગ રાઇટર છે, ઘરમાં ફિલ્મી માહોલ હોવાને કારણે દિલમાં ખાનની રુચિ ફિલ્મતરફ વળી ગઈ હતી. સલમાન ખાને નાનપણથી જ એક્ટર બનવાના સપના જોયા હતા.

Image Source

જણાવી દઈએ કે, સલમાન ખાનની ફ્લોપમાં ફ્લોપ ફિલ્મ 150 કરોડની કમાણી કરે છે. સલમાન ખાન હાલ તેની આગામી ફિલ્મ ‘રાધે’ના શૂટિંગમાં વ્યસ્ત છે. રાધે ફિલ્મ 2020માં ઈદ ઉપર રિલીઝ થશે.

બોલીવુડના દબંગ ખાન એટલે કે અભિનેતા સલમાન ખાન બૉલીવુડ ઇન્ડસ્ટ્રીમાં હંમેશા લોકોને મદદ કરતા જોવા મળે છે. સલમાન ખાને ઘણા કાલાકરોને બોલીવુડમાં કામ કરવા માટેની તક પણ આપી છે. એવામાં આ વખતે સલમાન ખાન મહેશ માંજેરકરની દિકરી સાઈ માંજેરકરને પોતાની ફિલ્મમાં મૌકો આપી રહ્યા છે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.