ઇફ્તાર પાર્ટીમાં ભાઈજાન સલમાનના ભાઈની ગર્લફ્રેન્ડે મારી ધમાકેદાર એન્ટ્રી, શરમ આવી જાય એવું પહેર્યું હતું જુઓ

પાર્ટીમાં સલ્લુના ભાઈની ગર્લફ્રેન્ડે બધી બેશરમીની હદો પાર કરી દીધી, ન દેખાવાનું સાફ સાફ દેખાડી રહી હતી જુઓ

‘કિસી કા ભાઈ, કિસી કી જાન’ આ ભલે સલમાન ખાનની આગામી ફિલ્મનું ટાઇટલ હોય, પણ તેમના ચાહકો આ ટાઇટલ પરંતુ તેના ચાહકો આ ટાઇટલથી વઘારે રિલેટ કરી શકે છે. આ એટલા માટે છે કારણ કે સલમાન ખાન કોઇના માટે ભાઇ તો કોઇના માટે જાનની જેમ જ છે. આ એક્ટરે હાલમાં જ મુંબઇમાં બાબા સિદ્દીકીની ઇફ્તાર પાર્ટીમાં હાજરી આપી હતી.

આ દરમિયાન તે સિંપલ કુર્તામાં જોવા મળ્યો હતો. રેડ કાર્પેટ પર પગ મૂકતાની સાથે જ જે હોબાળો મચી ગયો હતો. દર વખતની જેમ આ વખતે પણ સલમાન ખાને એકદમ સિમ્પલ લુક પસંદ કર્યો. ભાઈજાન જે સામાન્ય રીતે ઘેરા રંગના કપડાં પસંદ કરે છે, તેણે બાબા સિદ્દીકીની પાર્ટીમાં હાજરી આપવા માટે બ્લેક કપડાં પસંદ કર્યા હતા.

સલમાને બ્લેક કુર્તો પહેર્યો હતો. જેમાં આગળના ભાગમાં બટન-અપ ડિટેઇલ સાથે ક્લાસિક કોલર હતો. આ સાથે સલમાને બોટમ્સમાં મેચિંગ બ્લેક પાયજામો પહેર્યો હતો. સલમાન ખાને એક હાથમાં ગોલ્ડન ચેઇન બેલ્ટ અને બ્લુ ડાયલવાળી મોંઘી ઘડિયાળ પહેરી હતી અને બીજા હાથમાં તેનું મનપસંદ બ્રેસલેટ કેરી કર્યુ હતું. આ સાથે વીંટી પણ પહેરી હતી.

સલમાન ખાન આ સિમ્પલ છતાં સ્માર્ટ લુકમાં ઇફ્તાર પાર્ટીમાં પ્રવેશતાની સાથે જ પેપરાજીઓએ તેની તસવીરો ક્લિક કરવાની શરૂ કરી દીધી હતી. જણાવી દઇએ કે, કોંગ્રેસના પ્રખ્યાત નેતા બાબા સિદ્દીકી દર વર્ષે ઈફ્તાર પાર્ટીનું આયોજન કરે છે અને આમાં બોલિવુડની લગભગ તમામ હસ્તિ જોવા મળે છે. આ વર્ષે એટલે કે 2023માં પણ તેમણે ઇફ્તાર પાર્ટીનું આયોજન કર્યુ.

 

View this post on Instagram

 

A post shared by tsecinema (@tsecinema)

આ દરમિયાન સુપરસ્ટાર સલમાન ખાન સિવાય અનેક સેલેબ્સે હાજરી આપી હતી. જેમાં એક નામ લગભગ દરેકના મોઢે ગુંજતુ જોવા મળ્યુ અને એ હતુ અરબાઝ ખાનની ગર્લફ્રેન્ડ જોર્જિયા એન્ડ્રિયાનીનું. જોર્જિયાએ આ પાર્ટીમાં ડીપનેક લહેંગામાં એન્ટ્રી મારી હતી અને આ લુકમાં તે ઘણી ગોર્જિયસ અને બોલ્ડ લાગી રહી હતી. તેણે સ્લીક ચોકર અને એરિંગ સેટ સાથે પોતાનો લુક કમ્પ્લીટ કર્યો હતો.

આ લુક સાથે તેણે તેના વાળ ખુલ્લા રાખ્યા હતા. તેણે પેપરાજીઓને પોઝ પણ આપ્યો હતો. જોર્જિયાની તસવીરો અને વીડિયો સામે આવ્યા બાદ એક યુઝરે લખ્યું, “સિમ્પલી સ્ટનિંગ”, જ્યારે બીજા એકે કહ્યું, “હાલ બી-ટાઉનની હોટેસ્ટ ગર્લ.”

વર્કફ્રન્ટની વાત કરીએ તો, સલમાન ખાનની 21 એપ્રિલે ફિલ્મ ‘કિસી કા ભાઈ કિસી કી જાન’ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે.

 

View this post on Instagram

 

A post shared by Voompla (@voompla)

જોર્જિયાની વાત કરીએ તો, તે હાલમાં ટી સિરિઝના બીબા સાથે પોતાના નવીનતમ સિંગલ માટે પ્રશંસા મેળવી રહી છે. તે ટૂંક સમયમાં શ્રેયસ તલપડેની સામે ‘વેલકમ ટુ બજરંગપુર’ દ્વારા બોલિવૂડમાં ડેબ્યૂ કરવાની છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

Shah Jina