મનોરંજન

બોલીવુડના મહાન અભિનેતા સલમાન-અક્ષયની અભિનેત્રી ફાઈવ સ્ટાર હોટેલમાં ગ્રાહક સાથે ઝડપાઇ, પોલીસે અંદર જોયું તો ફફડી ઉઠ્યા

ઘણીવાર પોલિસ દ્વારા રાજય અને દેશભરમાંથી ગંદા કામના રેકેટનો પર્દાફાશ કરવામાં આવતો હોય છે અને આવા કામમાં સંડોવાયેલા લોકોની ધરપકડ પણ કરવામાં આવતી હોય છે. હાલમાં પોલિસે વધુ એક આવા રેકેટનો પર્દાફાશ કર્યો છે, જેમાં એક બોલિવુડ અભિનેત્રી હોવાનું પણ સામે આવ્યુ છે. આ અભિનેત્રીએ બોલિવુડ સુપરસ્ટાર સલમાન ખાન અને અક્ષય કુમાર સાથે ફિલ્મોમાં કામ પણ કર્યુ છે.

પ્રતિકાત્મક તસવીર

ગોવા પોલીસે પણજીમાં રેકેટનો પર્દાફાશ કર્યો છે. તમને જણાવી દઈએ કે, આ રેકેટ સાથે બોલિવૂડ એક્ટ્રેસની ધરપકડના સમાચાર પણ સામે આવ્યા છે. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે આ અભિનેત્રીએ સલમાન ખાન અને અક્ષય કુમાર જેવા કલાકારો સાથે પણ કામ કર્યું છે. અહેવાલો અનુસાર પોલીસે મુંબઈમાં રહેતી 30 વર્ષની આયેશા સઈદની પણ ધરપકડ કરી છે.

કહેવામાં આવી રહ્યું છે કે આયશા આ રેકેટની માસ્ટરમાઈન્ડ અને મુખ્ય બ્રોકર છે. પોલીસે જણાવ્યું કે આયેશાએ ધરપકડ કરાયેલ અભિનેત્રી માટે 3 લાખ રૂપિયાની માંગણી કરી હતી, જેમાંથી 50 ટકા એડવાન્સ આપવામાં આવ્યા હતા. પોલીસે એક NGOની મદદથી બપોરે 3.30 વાગ્યે હોટલ પર દરોડો પાડ્યો હતો. જ્યાં આયેશા અને આ અભિનેત્રીની ધરપકડ કરવામાં આવી હતી. આ અભિનેત્રીએ બોલીવુડની સાથે કેટલીક તેલુગુ ફિલ્મોમાં પણ કામ કર્યું છે.

બોલિવૂડ ફિલ્મોમાં તે ‘દબંગ’ અને અક્ષય કુમારની ‘ઓહ માય ગોડ’ જેવી હિટ ફિલ્મોમાં જોવા મળ્યો છે. આ અનામી અભિનેત્રીની માતાએ પણ જામીન માટે અરજી કરી છે. અને તેણે પોતાની પુત્રીને નિર્દોષ જાહેર કરી છે. તેણે કહ્યું કે તેની દીકરીને કોઈ યુવતીએ ગોવામાં ઓડિશન માટે બોલાવી હતી. જો કે, સત્ય શું છે, તે તો પોલીસ જ શોધી કાઢશે, પરંતુ સ્પષ્ટ છે કે ફિલ્મ ઈન્ડસ્ટ્રીની ચકાચોંધ દુનિયા દેખાવમાં જેટલી સુંદર છે, એટલી અંદરથી પોકળ અને રંગહીન છે.

પ્રતિકાત્મક તસવીર

ઉલ્લેખનીય છે કે, આ મામલે અભિનેત્રીની માતાનું કહેવુ છે કે, તેમની દીકરીનો કોઇ દોષ નથી તેને તો ઓડિશન માટે ગોવા લઇ જવામાં આવી હતી અને તેની સાથે છેતરપીંડી થઇ છે. જણાવી દઇએ કે, આ પહેલીવાર નથી કે આવા કામમાં કોઇ અભિનેત્રી પકડાઇ હોય પરંતુ  પહેલા પણ કેટલીક વાર આવું બની ચૂક્યુ છે.