મનોરંજન

Birthday Special: સલમાન ખાને ઐશ્વર્યાની કરિયરને આપી હતી નવી ઉડાન, જાણો એશ-સલમાનની જાણી-અજાણી વાતો

ઐશ્વર્યા રાય બચ્ચને તેની ખુબસુરતીના કારણે ભલે પુરી દુનિયાને દીવાના બનાવી દીધા હોય પરંતુ ઐશ્વર્યાને તેની ફિલ્મી કરિયરની શરૂઆતમાં તેને ઘણો સંઘર્ષનો સામનો કરવો પડ્યો હતો. ઐશ્વર્યાએ મિસ વર્લ્ડ બનવાને કારણે તેને એક નામ તો બનાવી લીધું હતું પરંતુ તે સારું પ્રદર્શન કરી શકી ના હતી.

 

View this post on Instagram

 

💜

A post shared by SalAish 🥀 (@salman.aishwarya.world) on

ઐશ્વર્યાના કરિયરની વાત કરવામાં આવે તો તેને સાઉથ ફિલ્મથી બોલીવુડમાં ડેબ્યુ કર્યું હતું. ત્યારબાદ ઐશ્વર્યાએ બોલીવુડમાં ‘ઔર પ્યાર હો ગયા’ થી ડેબ્યુ કર્યું હતું. આ ફિલ્મ કઈ સારું પ્રદર્શન કરી શકી ના હતી પરંતુ તેની ખૂબસૂરતીની ચર્ચા ચારેબાજુ કરવામાં આવી હતી.

 

View this post on Instagram

 

😘

A post shared by SalAish 🥀 (@salman.aishwarya.world) on


આ ફિલ્મ બાદ ઐશ્વર્યાએ ફિલ્મ ‘જોશ’ ઓફર થઇ હતી, જેમાં તેના ભાઈનો રોલ શાહરુખ પહેલા સલમાનને ઓફર કરવામાં આવ્યો હતો. પરંતુ સલમાન ઐશની ખુબસુરતીમાં પાગલ હોય તેને આ રોલ નિભાવવાનો ઇન્કાર કરી દીધો હતો. આ એજ સમય હતો સલમાનનું દિલ ઐશ્વર્યા માટે ધડકતું હતું. ત્યારબાદ શાહરુખ ખાને ઐશ્વર્યાના ભાઈનો રોલ નિભાવ્યો હતો.

 

View this post on Instagram

 

❤️

A post shared by SalAish 🥀 (@salman.aishwarya.world) on


સલમાન ખાનને ફિલ્મ ‘હમ દિલ દે ચુકે સનમ’ ઓફર થઇ હતી. આ ફિલ્મ સુપરહિટ તો રહી હતી. પરંતુ આ ફિલ્મ માટે ઐશ્વર્યાને સર્વશ્રેષ્ઠ એક્ટર્સનો પુરસ્કાર પણ મળ્યો હતો. ‘હમ દિલ દે ચુકે સનમ’ ફિલ્મથી ઐશ્વર્યાનું કરિયર જ નહીં પરંતુ તેની જિંદગી પણ બદલી ગઈ હતી. આ દરમિયાન બન્નેનું દિલ એકબીજા માટે ધડકતું હતું. ત્યારબાદ ઐશ્વર્યા સલમાન ખાનના પરિવાર સાથે વધારેમાં વધારે સમય વિતાવવા લાગી હતી. એક મીડિયા રિપોર્ટ અનુસાર, એક વાર સલમાન ખાને બધા મિત્રોને ઘરે બોલાવી કહ્યું હતું કે, તે એક જરૂરી એલાન કરશે. તે સમયે બધાને લાગી રહ્યું હતું કે, સલમાન ઐશ્વર્યા સાથે લગ્નનું એલાન કરશે. પરંતુ ઘરે બધા મિત્રો રાહ જોઈને પરત ફરી ગયા હતા. પરંતુ ના તો ઐશ્વર્યા પહોંચી ના તો સલમાન ખાન.

 

View this post on Instagram

 

💕💕

A post shared by SalAish 🥀 (@salman.aishwarya.world) on


એક વાર સલમાન ખાન અડધી રાતે ઐશ્વર્યાના ઘરે પહોંચ્યો હતો. પરનું ઐશ્વર્યાએ દરવાજોનાં ખોલતા તેને છત પરથી કુદવાની ધમકી આપી હતી. સલમાનના આ તમાશા બાદ સવારે ઐશ્વર્યાએ દરવાજો ખોલ્યો હતો. આ બાદ બન્ને વચ્ચેના સંબંધમાં તિરાડ આવવા લાગી હતી. પરંતુ બન્ને અલગ થવાનું કારણ બન્નેમાંથી કોઈએ કહ્યું ના હતું. પરંતુ કહેવામાં આવે છે કે, સલમાન ખાન સ્વભાવ અને તેનો ગુસ્સો તેના પ્રેમપ્રકરણ વચ્ચે આવી ગયા હતા.

 

View this post on Instagram

 

🧡💫

A post shared by SalAish 🥀 (@salman.aishwarya.world) on


કહેવામાં તો એ પણ આવી રહ્યું છે કે, સલમાન ખાને ઐશ્વર્યા રાય પર હાથ ઉપાડ્યો હતો અને તેના કારણે તેને હાથમાં ફ્રેક્ચર પણ આવ્યું હતું. આ બાદ 27 સપ્ટેમ્બર 2002માં એક અખબારમાં છપાયેલા ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, ઐશ્વર્યાએ સલમાન ખાનથી અલગ થવાનું એલાન કરી દીધું હતું.

 

View this post on Instagram

 

New pic 😍🔥

A post shared by SalAish 🥀 (@salman.aishwarya.world) on


Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.