બ્રેસ્ટ સાઇઝ વધવા પર ટ્રોલ થઇ આ અભિનેત્રી, એવો જવાબ આપ્યો કે યુઝર્સની બોલતી થઇ ગઇ બંધ

૫૪ વર્ષની અભિનેત્રી સલમાની સાઇઝ કેમ વધી રહી છે? જવાબ સાંભળીને થઇ જશો હેરાન

હોલિવુડ અભિનેત્રી સલમા હાયેકે એક ઇન્ટરવ્યુમાં તે સવાલોનો જવાબ આપ્યો જેના વિશે છેલ્લા ઘણા સમયથી સવાલો ઉઠી રહ્યા હતા. તમને જણાવી દઇએ કે, સલમાના સાઇઝ વધવાને કારણે તેના વિશે એવી એવી વાતો થતી હતી કે,

 

View this post on Instagram

 

A post shared by Salma Hayek Pinault (@salmahayek)

તેણે સર્જરી કરાવી છે. પરંતુ સલમાએ હવે Red Table talk ચેટ શોમાં વાતચીત દરમિયાન ખુલાસો કર્યો હતો કે, તેમની સાથે આવું એટલા માટે થઇ રહ્યુ છે કારણ કે તે મીનોપોઝથી ગુજરી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Salma Hayek Pinault (@salmahayek)

અમેરિકન અભિનેત્રી સલમા હાયકે તેની ખૂબસુરતની અને અભિનયથી ચાહકોને દીવાના બનાવી દીધા છે. સલમા ઘણીવાર તેના બોલ્ડ અંદાજને કારણે ચર્ચામાં રહે છે. હાલમાં જ કેટલાક લોકોએ તેના સાઇઝને લઇને અલગ અલગ સવાલો કર્યા હતા. આ સવાલો પર તેણે જવાબ આપતા કહ્યુ કે, આ નેચરલ છે.

 

View this post on Instagram

 

A post shared by Salma Hayek Pinault (@salmahayek)

હાલમાં જ સલમા એક કાર્યક્રમમાં પહોંચી હતી. જયાં તેણે તેની બોડીને લઇને ખુલીને વાત કરી હતી. સલમાએ કહ્યુ કે, કેટલાક લોકોએ કહ્યુ કે, મારા વધી રહ્યા છે, પરંતુ હું તેમને દોષ આપતી નથી. કારણ કે પહેલા મારા નાના હતા અને હવે તે નેચરલ રીતે વધી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Salma Hayek Pinault (@salmahayek)


તેણે કહ્યુ કે, મારા શરીરના બાકીના ભાગોનું પણ આવુ છે. જો કે, તેમનું વધવુ નેચરલ છે. 54 વર્ષિય અભિનેત્રીએ સમજાવ્યુ કે પ્રેગ્નેંસી, મીનોપોઝ, પીરિયડ્સ અને વજન વધવુ જેવા જીવનમાં બદલાવ દરમિયાન આ મહત્વપૂર્ણ રૂપથી થયુ.

સલમાએ કહ્યુ કે, જયારે મને આ વિશે શંકા થઇ તો ડોક્ટરની મુલાકાત કરી અને ડોક્ટરે તેમને તમામ અજીબ સવાલ કર્યા. સલમાએ કહ્યુ કે, તેમના સવાલ ખૂબ ડરાવના હતા અને તેમણે અજીબ ગરીબ વસ્તુઓ પૂછી.

 

View this post on Instagram

 

A post shared by Salma Hayek Pinault (@salmahayek)

સલમાએ કહ્યુ કે, તેમણે પૂછ્યુ કે તમારા કાન વધી રહ્યા છે અને વાળનો ગ્રોથ વધી રહ્યો છે ? તેમણે એ પણ પૂછ્યુ કે, દાઢી-મૂછ આવી રહી છે અને તે બહુ જલ્દી ઇરિટેટ થઇ જાય છે.

 

View this post on Instagram

 

A post shared by Salma Hayek Pinault (@salmahayek)

વધુમાં તેણે જણાવ્યુ કે, એ પણ પૂછ્યુ હતુ કે, કેટલીક વાર કારણ વગર રડવા લાગે છે અને વજન ઝડપથી વધી રહ્યુ છે. ? શું તમારા પ્રાઇવેટ પાર્ટમાં ડ્રાઇનેસ આવી રહી છે ? આ સવાલો પૂછ્યા બાદ ડોક્ટરે સલમાને જણાવ્યુ કે તેમને મીનોપોઝ થઇ રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Salma Hayek Pinault (@salmahayek)

ચેટ શોમાં તેણે જણાવ્યુ કે, કેટલીક મહિલાઓના પણ ઘણા મોટા થઇ જાય છે. કેટલીક મહિલાઓ તેમના બાળકને દૂધ પીવડાવે ત્યારે તેમના સાઇઝ વધી જાય છે.

Shah Jina