પેન્ટ પહેર્યા વગર બોલિવુડ અભિનેત્રીએ કરાવ્યુ ફોટોશૂટ, ફેન્સે કહ્યું આટલું હોટ ફિગર કોઈ દિવસ નથી જોયું

હંમેશા પોતાની બોલ્ડ તસવીરોથી ફેન્સને ચોંકાવતી અભિનેત્રી સાક્ષી મલિક આ દિવસોમાં પોતાના હોટ અંદાજથી લોકોના દિલ જીતી રહી છે. તેના ફોટા સોશિયલ મીડિયા પર દરરોજ વાયરલ થતા રહે છે. બોલિવૂડ ઈન્ડસ્ટ્રીની બોલ્ડ અભિનેત્રીઓમાંની એક સાક્ષી મલિકની ફેન ફોલોઈંગ ઘણી મોટી છે. તેની એક્ટિંગ અને તેની સ્ટાઈલ ચાહકોને ઘાયલ કરી દે છે. ચાહકો તેની પોસ્ટ પર પ્રેમ આપતા પણ જોવા મળે છે. હાલમાં જ તેની કેટલીક તસવીરો વાયરલ થઈ રહી છે. જેના કારણે તેને ટ્રોલ થવું પડ્યું છે.

તમને જણાવી દઈએ કે સાક્ષી મલિકા દરરોજ હેડલાઈન્સમાં રહે છે. અભિનેત્રી કેટલીકવાર પોતાની તસવીરોને કારણે ચર્ચામાં રહે છે તો ક્યારેક તેની ફિલ્મોને કારણે ચર્ચામાં રહેતી હોય છે. આ વખતે પણ તેના ચર્ચામાં આવવા પાછળનું કારણ તેની તસવીરો છે. હાલમાં જ તેની કેટલીક તસવીર વાયરલ થઈ રહી છે. આ તસવીરોથી સાક્ષી મલિક સોશિયલ મીડિયાનું તાપમાન વધારી રહી છે.

અભિનેત્રી પોતાની વાયરલ તસવીરોમાં બોલ્ડનેસની તમામ હદો પાર કરતી જોવા મળે છે. તમને જણાવી દઈએ કે સાક્ષી મલિક સોશિયલ મીડિયા સાઈટ ઈન્સ્ટાગ્રામ પર અવારનવાર બોલ્ડ તસવીરો શેર કરતી રહે છે. આ વખતે પણ કંઈક આવું જ છે. આ તસવીરોમાં અભિનેત્રીએ પેન્ટ પહેર્યું નથી. તસવીરોમાં સાક્ષી માત્ર ટોપ પહેરેલી જોવા મળી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Sakshi Malik (@sakshimalikk)

આ તસવીરો તેના તાજેતરના ફોટોશૂટની જણાવવામાં આવી રહી છે. જે અત્યારે ઘણી હેડલાઈન્સ મેળવી રહી છે. અભિનેત્રીની પોસ્ટ પર લોકોની ઘણી પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે. સોશિયલ મીડિયા યૂઝર્સ કમેન્ટ કરીને ખરાબ પ્રતિક્રિયા આપી રહ્યા છે. આ સાથે કેટલાક ફેન્સ તેને સપોર્ટ કરતા જોવા મળી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Sakshi Malik (@sakshimalikk)


અભિનેત્રીના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો સાક્ષી મલિક આ સમયે કોઈ ફિલ્મમાં જોવા મળવાની નથી. સાક્ષીએ વર્ષ 2018માં ફિલ્મ ‘સોનુ કે ટીટુ કી સ્વીટી’થી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મમાં તેની સાથે કાર્તિક આર્યન, નુસરત બરુચા, સની સિંહ જેવા કલાકારો જોવા મળ્યા હતા. આ સાથે તે છેલ્લે 2020માં આવેલી ફિલ્મ ‘વી’માં જોવા મળી હતી.

 

View this post on Instagram

 

A post shared by Sakshi Malik (@sakshimalikk)

તેની ફિલ્મ સાઉથ સિનેમાની ફિલ્મ હતી. ચાહકોને તેની એક્ટિંગ ઘણી પસંદ આવી હતી. ફેન્સ તેને ફરી એકવાર મોટા પડદા પર જોવા આતુર છે.તમને જણાવી દઈએ કે સાક્ષી મલિકના ઈન્સ્ટાગ્રામ પર 6 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે.

Shah Jina