મનોરંજન

એમએસ ધોની જોઈ રહ્યો હતો ફિલ્મ, પત્નીએ પગ દબાવતા એવી શરારત કરી તસ્વીર થઇ ગઈ વાયરલ

એમએસ ધોની સોશિયલ મીડિયામાં ઘણા એક્ટિવ રહે છે. પરંતુ તેની પત્ની સાક્ષી સોશિયલ મીડિયામાં ઘણી એક્ટિવ રહે છે. સાક્ષી તેના સોશિયલ મીડિયા પર ધોનીની મજેદાર તસ્વીર શેર કરતી રહે છે. હાલમાં સાક્ષીએ ધોનીની એક તસ્વીર શેર કરીકે  તમે જોઈને હસતા જ રહી જશો.
ધોની બેડ પર સુતા-સુતા ટેબ રાખીને મોબાઈલ પર ફિલ્મ જોઈ રહ્યો હતો. ત્યાર સાક્ષી આવીને તેના પગ દાબતી-દાબતી તેની મસ્તી કરતી જોવા મળી હતી.

 

View this post on Instagram

 

A post shared by Sakshi Singh Dhoni (@sakshisingh_r) on

આ તસ્વીર ઘણી વાયરલ થઇ રહી હતી. જેમાં જોઈ શકાય છે કે, ધોની ટેબમાં મોબાઈલમાં જોઈ રહ્યા છે.સાક્ષી તેની મજાક કરી રહી છે. ફોટામાં ધોની બેડ પર સૂતા સૂતા મોબાઇલમાં કંઇક જુએ છે. ધોનીના પગ સાક્ષીના ખોળામાં છે. આ દરમિયાન સાક્ષી માહિના પગના અંગૂઠાને બચકું ભરવાનો પ્રયત્ન કરે છે.

આ સાથે જ કેપ્સનમાં લખ્યું હતું કે, જયારે તમે એટેંશન લેવાની કોશિશ કરો છો. આ સાથે જ આ પોસ્ટને અત્યાર સુધીમાં 6 લાખથી વધુ લાઈક મળી ચુકી છે.

 

View this post on Instagram

 

Now known as Father and Mommy of @ziva_singh_dhoni ! ❤️❤️

A post shared by Sakshi Singh Dhoni (@sakshisingh_r) on

જણાવી દઇએ કે કોરોના વાયરસ અને લોકડાઉનના લઈને આઇપીએલ 2020ને પણ અનિશ્વિતકાળ માટે સ્થગિત કરી દેવામાં આવી છે. આ વખતે આઇપીએલ પર મહેંદ્ર સિંહ ધોનીનું ભવિષ્ય ટકેલું હતું. પરંતુ આ તમામ વાતોની ચિંતા કર્યા વિના ધોની રાંચીમાં પોતાની પત્ની અને પુત્રી સાથે સમય વિતાવી રહ્યા છે.

 

View this post on Instagram

 

❤️

A post shared by Sakshi Singh Dhoni (@sakshisingh_r) on

જણાવી દઈએ કે, કોરોનો કહેર ભારતમાં વધી રહ્યા છે. ભારતમાં અત્યાર સુધીમાં 18 હજારથી વધુ કેસ નોંધાય છે. કોરોનાને કારણે અત્યાર સુધીમાં 592 મોત નિપજ્યા છે.

Author: GujjuRocks Team
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.