મનોરંજન

સાઈન નહેવાલે માલદીવમાં હોલીડે માણતા તસ્વીરો કરી શેર, બીચ લુકની તસવીરો થઇ રહી છે વાયરલ

બીચ લુકમાં સાઈનાએ પોસ્ટ કરી ગ્લેમરસ તસવીરો, જુઓ

કોરોના મહામારીના કારણે મોટાભાગના લોકો પોતાના ઘરની અંદર જ હતા ત્યારે હજુ પણ મહામારી ફેલાયેલી છે તે છતાં પણ હવે બહાર આવવા જવા માટે મંજૂરીઓ પણ મળી ગઈ છે. કોરોના મહામારી દરમિયાન ફિલ્મોના શુટિંગ સાથે રમતોના આયોજનો પણ બંધ હતા. તો એમાં બેન્ડમિન્ટની રમત પણ અટકી ગઈ હતી.

 

View this post on Instagram

 

A post shared by SAINA NEHWAL (@nehwalsaina) on

ભારતની બેડમિન્ટન સ્ટાર સાઈન નહેવાલ પણ આ દિવસોમાં રમતથી દૂર છે. પરંતુ તે આ સમયનો ભરપૂર આનંદ માણી રહી છે. તે પોતાના પતિ પી. કશ્યપ સાથે આ દિવસોમાં માલદીવમાં રજાઓ માણી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by SAINA NEHWAL (@nehwalsaina) on

સાઈનાએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ઉપર પોતાની કેટલીક તસવીરો શેર કરી છે. તેનો બીચ લુક ચાહકોને ખુબ જ પસંદ આવી રહ્યો છે.  અને આ તસવીરો પણ વાયરલ થઇ રહી છે.

 

View this post on Instagram

 

A post shared by SAINA NEHWAL (@nehwalsaina) on

સાઈનાએ પોતાની આ તસવીરો શેર કરવાની સાથે કેપશનમાં લખ્યું છે: “સંપૂર્ણ રીતે રજાઓ માણવાના મૂડમાં” તેની આ તસવીરો ઉપર ચાહકો સાથે સેલેબ્રિટીઓ પણ કોમેન્ટ કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by SAINA NEHWAL (@nehwalsaina) on

અભિનેત્રી ભૂમિકા ચાવલાએ કોમેન્ટ કરીને લખ્યું છે કે: “આ બહુ જ પ્રેમાળ તસ્વીર છે.” તો રોહિત બોસ રોયએ લખ્યું છે: “તને જોઈને લાગી રહ્યું છે કે તું ત્યાં ખુબ જ મસ્તી કરી રહી છું.”

 

View this post on Instagram

 

A post shared by SAINA NEHWAL (@nehwalsaina) on

સાઈનાની આ તસવીરો ઉપર માત્ર બોલીવુડના સિતારાઓ જ નહિ પરંતુ હોલીવુડના સિતારાઓ પણ કોમેન્ટ કરી રહ્યા છે. હોલીવુડની અભિનેત્રી સામંથાએ કોમેન્ટ કરીને સાઈનાને 100માંથી 100 માર્ક્સ પણ આપી દીધા છે.

 

View this post on Instagram

 

A post shared by SAINA NEHWAL (@nehwalsaina) on

તમને જણાવી દઈએ કે સાઈનએ ભારતીય શટલર પારુપલ્લી કશ્યપ સાથે ગયા વર્ષે 14 ડિસેમ્બરના રોજ લગ્ન કર્યા હતા. સાઈન અને કશ્યપ લગભગ 10 વર્ષથી રિલેશનમાં હતા.

 

View this post on Instagram

 

A post shared by SAINA NEHWAL (@nehwalsaina) on

30 વર્ષની સાઈન છેલ્લા ઘણા વર્ષોથી ઇજાઓમાંથી પસાર થઇ છે. સાઈન અને પારુપલ્લી કશ્યપે થોડા અઠવાડીયા પહેલા જ ડેનમાર્ક ઓપન સુપર 750 ટુર્નામેન્ટમાંથી દૂર જવાનો નિર્ણય કર્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by SAINA NEHWAL (@nehwalsaina) on