કરીનાના લગ્નમાં સૈફે કરિશ્માને આપી હતી આ ગિફ્ટ, કરિશ્માએ આજે પણ સાચવી રાખી છે

0

એક્ટ્રેસ કરીના કપૂર અને કરિશ્મા કપૂર બોલીવુડની સૌથી સ્ટાઈલિશ બહેનો છે. કરીના કપૂર તેની ફિલ્મ ‘અંગ્રેજી મીડીયમ’ના શૂટિંગ માટે લંડનમાં છે. ત્યારે તેની મોટી બહેન કરિશ્મા કપૂર રિયાલિટી શો ‘ડાન્સ ઇન્ડિયા ડાન્સ-7’ના ગેસ્ટ જજ તરીકે સ્થાન મળ્યું હતું. શો દરમિયાન કરિશ્માએ ઘણા રાજ ખોલ્યા હતા. તો બીજી તરફ શોના શૂટિંગ દરમિયાન રેપર રફ્તાર અને બોસ્કો કોરિયોગ્રાફર સાથે મજાક મસ્તી કરતી નજરે ચડી હતી.

 

View this post on Instagram

 

Let’s dance ! #behindthescenes @danceindiadance.official #dancekajungistaan #zeetv

A post shared by KK (@therealkarismakapoor) on


શો દરમિયાન કરિશ્માએ સૈફ અલીખાન અને કરીના કપૂરના લગ્નને લઈને વાત કરી હતી. 2012માં સૈફ અને કરીના કપૂરના લગ્નની વાત કરતા જણાવ્યું હતું કે,નવાબ સાહેબે નવાબી અંદાજમાં ખુબસુરત ગિફ્ટ આપી હતી. સૈફે મને ખુબસુરત ઈયરરિંગ્સ આપ્યા હતા. જે આ જ દિવસ સુધી સાંભળીને રાખ્યા છે.

 

View this post on Instagram

 

Happy birthday papa ! We love you ❤️❤️❤️ #familylove #birthday🎂 #celebration

A post shared by KK (@therealkarismakapoor) on


કરિશ્માએ તેના બાળપણની વાત કરતા કહ્યું હતું કે,બાળપણમાં હું બહુજ ધૈર્યવાન હતી. મને ‘મિસ ગુડી ટુ શૂઝ'(જેનો અર્થ થાય છે સારા ગૂણ વાળી વિન્રમ છોકરી)થી બોલાવવાના આવતી હતી. હું પુરી અનુશાસિત યુવતી હતી. જયારે કરીના તોફાની. તે બહુ જ શરારતી હતી. હંમેશા ક્યાંકને કયાંક ભાગી જશ હતી. અમે તેને ગોતવા નીકળતા હતા. હું બિલકુલ સીધીસાદી હતી અને તે બિલકુલ મારાથી વિરુદ્ધ હતી. વધુમાં કરિશ્માએ જણાવ્યું હતું કે,વિપરીત સ્વભાવને કારણે જ એકબીજાને આકર્ષિત કરીએ છીએ. આ કારણથી જ અમે બન્ને એકબીજાની નજીક છે.

 

View this post on Instagram

 

Sunday slay 🌸 #sistersquad . . 📸 @kadamajay

A post shared by KK (@therealkarismakapoor) on


વર્ક ફ્રન્ટની વાત કરવામાં આવે તો કરિશ્મા કપૂર ડિજિટલ ડેબ્યુ કરવા જઈ રહી છે. આ શોનું નામ ‘મેન્ટલ હુડ’ છે. આ શો એકતાકપૂર્ણ ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ કરવામાં આવશે. તો બીજી તરફ સૈફ અલીખાનની સિરીઝ સેક્રેડ ગેમ્સ-2નું ટ્રેલર પણ રિલીઝ થઇ ચૂક્યું છે. નેટફ્લિક્સ પર બીજી સીઝન 15 ઓગસ્ટના લોન્ચ કરવામાં આવશે।તેના સિવાય સૈફ નવદીપસિંહની ફિલ્મ લાલ કેપ્ટ્નના લઈને ચર્ચામાં છે. આ ફિલ્મ 6 સપ્ટેમ્બરના રોઝ રિલીઝ કરવામાં આવશે.

 

View this post on Instagram

 

Dolls 💕💕 @janhvikapoor @khushi05k #keepsmiling

A post shared by KK (@therealkarismakapoor) on


તેના સિવાય સૈફ સુશાંત સિંહ રાજપૂત અને સંજના સંઘીની ફિલ્મ દિલ બેચારામાં પણ નજરે આવશે. આ ફિલ્મ હોલીવુડ ફિલ્મ ‘ધ ફોલ્ટ ઈન આર સ્ટાર્સ’ની હિન્દી રીમેક છે.

 

View this post on Instagram

 

#londondiaries with Family ❤❤❤ @therealkarismakapoor

A post shared by Kareena Kapoor Khan (@therealkareenakapoor) on


ઈરફાન ખાનની ‘અંગ્રેજી મીડીયમ સિવાય કરીના કપૂર કરણ જોહરના મલ્ટીસ્ટારર પ્રોજેક્ટ તખ્તનો પણ હિસ્સો છે.આ ફિલ્મમાં કરીના સિવાય વિકી કૌશલ, રણવીર સિંહ, જ્હાન્વી કપૂર, અનિલ કપૂર અને ભૂમિ પેડનેકર નજરે આવશે.

 

View this post on Instagram

 

Lazy Saturday 😂 #holidays @therealkarismakapoor

A post shared by Kareena Kapoor Khan (@therealkareenakapoor) on


Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here