મનોરંજન

સૈફ અલી ખાને ખોલ્યું બેડરૂમ સિક્રેટ, કરીના કપૂર શરમથી થઇ ગઈ લાલ

બોલીવુડમાં સૌથી પાવરફૂંક કપલમાં જેની ગણના થાય છે તે સૈફ અલી ખાન અને કરીના કપૂર ખાન બધા જ કપલ માટે આઇડલ માનવામાં આવે છે.

ફેન્સ સૈફ અને કરીનાની કેમેસ્ટ્રી વિષે વધુમાં વધુ જાણવાની કોશિશ કરે છે. હાલમાં જ ફેન્સને કરીના અને સૈફની કેમેસ્ટ્રી જોવા મળી હતી. સૈફ હાલમાં જ કરીના કપૂરના શો ‘વોટ વુમન વોન્ટ’ માં શામેલ થઇ હતી.

સૈફ અને કરીનાની કેમેસ્ટ્રી ‘ વોટ વુમન વોન્ટ’ શો’ દરમિયાન જોવા મળી હતી. આ સહીઓ દરમિયાન કરીનાએ સૈફને ઘણા સવાલ પૂછ્યા હતા. જેના જવાબ સૈફે ચાલાકીથી આપ્યા હતા. આ દરમિયાન કરીનાએ સૈફને એવો સવાલ પૂછ્યો હતો કે

જેનો જવાબ સાંભળીને કરીના શરમથી લાલ-પીળી થઇ ગઈ હતી. કરીનાએ સૈફ પાસેથી એવી ઉમ્મીદ ના હતી કે, આ સવાલનાજવાબમાં સૈફ તેના બેડરૂમનું સિક્રેટ ખોલી દેશે.

શો દરમિયાન કરીનાએ સૈફને તેના લગ્નજીવનની જીન્સગી વિષે સવાલ કર્યો હતો. કરીનાએ સૈફને પૂછ્યું હતું કે, સૈફ એવી કંઈ વસ્તુ છે જે લોકોએ તેના લગ્નજીવન દરમિયાન કરવી જોઈએ. એવું કંઈક જે લગ્નના જોશને બનાવી રાખે ?

કરીનાનો આ સવાલ સાંભળીને સૈફે સમય બગાડ્યા વગર જવાબ આપ્યો હતો કે, ‘રોલ પ્લે.’ સૈફનો આ જવાબ સાંભળીને કરીના શરમથી લાલ થઇ ગઈ હતી.

Image Source

આ બાદ કરીનાએ તેની આ વાતને સાંભળતા કહ્યું હતું કે, એક્ચ્યુઅલી અમે બધા જ ટોપિક પર વાત કરીએ છીએ, તો આ વાત પણ ઠીક છે. સૈફે પણ બાદમાં કહ્યું હતું કે, તે તો ફ્ક્ત મજાક કરી રહ્યો છે. આ બાદ સૈફે સવાલના જવાબ આપતા કહ્યું હતું કે,

Image Source

તમારે તમારી જિંદગીમાં કંઈક અલગ કરો છો તો તાજગી બની રહે છે. જયારે તમે દિવસના અંતે મળો તો પણ રહે. લગાતાર એક વસ્તુ કરવાને કારણે લગ્નજીવન બોર થઇ જાય છે. આ સાથે જ મને લાગી રહ્યું છે કે, આ સ્પાર્કને બનાવી રાખવા માટે વધુ પ્રેશર પણ નહીં લેવું પડે. તમે હંમેશા ચાર્મ બનાવી નથી રાખી શકતા.

Image source

જણાવી દઈએ કે, કરીના કપૂરના આ ખાસ શોની બીજી સીઝન ચાલુ થઇ ગઈ છે. આ શોમાં અત્યાર સુધીમાં પરિવારના બધા જ લોકો શામેલ થઇ ગયા છે. જેમાં કરીનાનો પતિ સૈફ અલી ખાન, નણંદ સોહા અલી ખાન અને સાસુ શર્મિલા ટાગોરનો સમાવેશ થાય છે.તો હાલમાં જ સૈફ અલી ખાનની પહેલી પત્નીની દીકરી સારા અલી ખાન પણ આ શોમાં આવી ચુકી છે. આ દરમિયાન સારા અનવે કરીનાની કેમેસ્ટ્રીની બહુ જ ચર્ચા થઇ હતી.