મનોરંજન

પુત્રીની ફિલ્મ લવ આજકાલનું ટ્રેલર જોઈને સૈફે કહી દીધી મોટી વાત, જે બધા જ લોકો કહેતા હતા…

બૉલીવુડ એક્ટ્રેસ સારા અલી ખાન અને કાર્તિક આર્યનની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘લવ આજકાલ’નું ટ્રેલર રિલીઝ કરી દેવામાં આવ્યું છે. આ ટ્રેલરમાં સારા અલી ખાન, કાર્તિક આર્યન અને આરુષિ શર્માની ફ્રેશ જોડી નજરે આવી રહી છે.

ફિલ્મમાં સારા અને કાર્તિકની જોડીને ઘણી સ્પેસ મળ્યો છે. બંનેની ઓનસ્ક્રીન કેમસ્ટ્રી ઘણી શાનદાર લાગી રહી છે. જૂની કહાનીમાં નવા ચહેરા સિવાય ફિલ્મમાં સારા અલી ખાનનો બોલ્ડનેસની પણ ઝલક જોવા મળે છે.

લવ આજકાલનું પહેલું પોસ્ટર 16 જાન્યુઆરીના રોજ રિલીઝ કરવામાં આવ્યું હતું. કેદારનાથ અને સિમ્બા બાદ સારા અલી ખાન લવ આજકાલમાં પણ મોર્ડન લુકમાં નજરે આવી રહી છે. સારા કરિયર ઓરીએરએન્ટ્ડ મોર્ડન યુવતીના રોલમાં ઘણી બોલ્ડ નજરે આવી રહી છે.

કાર્તિક સાથે તેનો લિપલોક સીન પણ ટ્રેલરમાં દેખાડવામાં આવ્યો છે. સારા આ પહેલા કેદારનાથ અને સિમ્બા આ નજરે આવી છે. સારાએ તેની ત્રીજી ફિલ્મમાં બોલ્ડનેસ કરીને રોમેન્ટિક ડ્રામા કર્યો છે.

ફિલ્મમાં સારા અલીખાન અને કાર્તિક આર્યન જોડીની સિવાય કાર્તિકની જોડી આરુષિ શર્મા સાથે જોવા મળી છે. બંને અલગ-અલગ જનરેશનની કહાનીના નિર્દેશક ઈમ્તિયાઝ અલીએ નવા ચહેરાને પણ લોન્ચ કર્યો છે. આ ફિલ્મમાં કાર્તિક બે છોકરીના પ્રેમમાં ફસાઈ છે.

કાર્તિકની પહેલી લવ સ્ટોરી દેખાડવામાં આવી છે જેમાં તે 1990માંસ્કૂલ બોય હોય એક યુવતીના પ્રેમમાં પાગલ હોય છે. તો બીજી લવસ્ટોરી પણ દેખાડવામાં આવી છે. 2020 એટલે કે આજના જમાનાની. આ ફિલ્મમાં કાર્તિક આર્યનનું નામ ‘વીર’ અને સારા અલી ખાનનું નામ ‘જોઈ’ છે.

બંને સિવાય આ ફિલ્મમાં લીડ રોલમાં આરુષિ શર્મા છે. આ ફિલ્મ સિનેમા ઘરોમાં 14 ફ્રેબ્રુઆરી 2020ના રોજ રિલીઝ થશે. જણાવી દઈએ કે, આ ફિલ્મ 2009માં આવેલી સૈફ અલી ખાન અને દીપિકા પાદુકોણની ફિલ્મ લવ આજકાલની કોપી છે. લવ આજકાલની સાથે સારા અને કાર્તિકની જોડી પહેઇવર પરદા પર આવી રહી છે.

રિપોટ્ર્સ અનુસાર, આ બંનેને ફિલ્મના શૂટિંગ દરમિયાન પ્રેમનો પારો ચડી ગયો હતો. બંનેને ઘણી વાર સાથે સ્પોટ કરવામાં આવ્યા હતા. પરંતુ બંને વચ્ચે બ્રેકઅપની ખબરો આવતી રહે છે. ઈમ્તિયાઝ અલીની ફિલ્મ ‘ લવ આજકાલ’નું ટ્રેલર રીલિઝ થયું છે.

ઈમ્તિયાઝ અલી આ પહેલા પણ લવ આજકાલ ફિલ્મ બનાવી ચુક્યા છે કે 2009માં રિલીઝ કરવામાં આવી હતી. આ ફિલ્મમાં નવું તો કંઈ નથી સ્ટાર કાસ્ટ અને માહોલ સિવાય. આ વાત ફિલ્મનું ટ્રેલર જોનાર તમામ લોકોએ કહ છે. આ ફિલ્મમાં કાર્તિક આર્યન અને સારા અલી ખાનની ફ્રેશ જોડી જોવા મળશે. પરંતુ ફ્રેશના નામ પર ફક્ત આજ વસ્તુ છે.

એકે મીડિયા સાથેની વાતચીતમાં પહેલી લવ આજકલના હીરો અને સારાના પિતા સૈફ અલિ ખાને પણ આ વાત કહી છે. સૈફ અલી ખાને ‘લવ આજકાલ’ના ટ્રેલરને લઈને કહ્યું હતું કે, મને અકયજે પણ લવ આજકાલનું શૂટિંગ યાદ છે. મેં નવા ફિલ્મનું ટ્રેલર જોયું. હું આ ફિલ્મને ઓલ ધ બેસ્ટ કહીશ. સારા જે કંઈ પણ કરે છે હું બધી વસ્તુમાં તેના માટે બેસ્ટ ઇચ્છુ છું કારણ કે તે મારી દીકરી છે. પરંતુ મને મારી ફિલ્મ લવ આજકાલનું ટ્રેલર વધુ પસંદ આવ્યું હતું. હવે શું બોલું હું તેને શુભેચ્છા આપું છું.

જણાવી દઈએ કે, સૈફ અલી ખાનની સૌથી સારી વાત એ છે કે, તેને જે સાચું હતું તે કહી દીધું.ફિલ્મમાં સારા અને કાર્તિકની જોડીને ઘણી સ્પેસ મળ્યો છે. બંનેની ઓનસ્ક્રીન કેમસ્ટ્રી ઘણી શાનદાર લાગી રહી છે. જૂની કહાનીમાં નવા ચહેરા સિવાય ફિલ્મમાં સારા અલી ખાનનો બોલ્ડનેસની પણ ઝલક જોવા મળે છે.

કાર્તિક સાથે તેનો લિપલોક સીન પણ ટ્રેલરમાં દેખાડવામાં આવ્યો છે. સારા આ પહેલા કેદારનાથ અને સિમ્બા આ નજરે આવી છે. સારાએ તેની ત્રીજી ફિલ્મમાં બોલ્ડનેસ કરીને રોમેન્ટિક ડ્રામા કર્યો છે.

ફિલ્મમાં સારા અલીખાન અને કાર્તિક આર્યન જોડીની સિવાય કાર્તિકની જોડી આરુષિ શર્મા સાથે જોવા મળી છે. બંને અલગ-અલગ જનરેશનની કહાનીના નિર્દેશક ઈમ્તિયાઝ અલીએ નવા ચહેરાને પણ લોન્ચ કર્યો છે. આ ફિલ્મમાં કાર્તિક બે છોકરીના પ્રેમમાં ફસાઈ છે.

કાર્તિકની પહેલી લવ સ્ટોરી દેખાડવામાં આવી છે જેમાં તે 1990માંસ્કૂલ બોય હોય એક યુવતીના પ્રેમમાં પાગલ હોય છે. તો બીજી લવસ્ટોરી પણ દેખાડવામાં આવી છે. 2020 એટલે કે આજના જમાનાની. આ ફિલ્મમાં કાર્તિક આર્યનનું નામ ‘વીર’ અને સારા અલી ખાનનું નામ ‘જોઈ’ છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.