મનોરંજન

લે બોલો…લગ્નના આટલા વર્ષો પછી બેગમ કરિનાએ કર્યો ખુલાસો, કહ્યુ ‘મને જરાય નથી પસંદ સૈફની….’

આજે બોલીવુડમાં સૌથી ક્યૂટ કપલ તરીકે જેની ગણના થાય છે, તે છે સૈફ અલી ખાન અને કરીના કપૂર ખાન. કરીના અને સૈફ હંમેશા ક્યાંક ને ક્યાંક સ્પોટ થાય છે. કરીના અને સૈફનો લાડલો તૈમુર પણ સ્ટાર કીડમાં સૌથી ફેમસ સ્ટારકિડ છે. તૈમુરની તસ્વીર સોશિયલ મીડિયામાં શેર કરતા જ છવાઈ જાય છે. કરીના કપૂર અને સૈફ અલી ખાને 2012માં લગ્ન કર્યા હતા. હાલમાં કરીનાએ તેના લગ્નના 7 વર્ષ બાદ તેના અને સૈફના સંબંધને લઈને ખુલાસો કર્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Saif Ali Khan (@actorsaifalikhan) on

કરીના કપૂરના લગ્નને 7 વર્ષ જેટલો સમય થઇ ગયો છે. બોલીવુડના આ હોટ કપલની કેમેસ્ટ્રી દિવસેને દિવસે મજબૂત થતી જાય છે. કરીનાએ 2012માં તેનાથી 10 વર્ષ મોટા સૈફ અલી ખાન સાથે લગ્ન કર્યા હતા. આ બંનેને એક પુત્ર તૈમુર પણ છે. સૈફ સાથે લગ્નને લઈને કરીના ઘણી વાર વાત કરતી નજરે ચડે છે. પરંતુ હાલમાં જ તેના લગ્નને લઈને ચોંકાવનારો ખુલાસો કર્યો હતો. કરીનાએ જણાવ્યું હતું કે, સૈફને પુસ્તકો વાંચવા ઘણા પસંદ છે. તે દરરોજ સાંજે તે વધુમાં વધુ પુસ્તકો વાંચવાનું પસંદ કરે છે. અમે સામાન્ય રીતે સાંજે 7:30થી 8 વાગ્યા સુધીમાં જમી લઈએ છીએ. હું અઠવાડિયામાં 3 વખત રસોઈ જાતે બનાવું છું.

 

View this post on Instagram

 

A post shared by Saif Ali Khan (@actorsaifalikhan) on

સૈફ સાથે કોઈ પણ વાત કરો તો તેનું સૌથી પહેલા રિએક્શન હોય છે નહીં. ત્યાર હું કહું છું કે સૈફ તું ઈચ્છે શું છે ? શું આપણે દરેક પગલું ટ્રાય કરીને જ ઉઠાવવું જોઈએ.

 

View this post on Instagram

 

A post shared by Saif Ali Khan (@actorsaifalikhan) on

ત્યારે તેનું રિએક્શન હોય છે નહીં. કરીનાએ સૈફની આદત પર વધુમાં કહ્યું હતું કે, અચાનક જ તે મને 3 કલાક પછી મેસેજ કરે છે કે ‘હા.’ ત્યારે હું કહું છું કે, જયારે હું તેની આ વાત કરી રહી હતી ત્યારે હંમેશા મને ના કેમ કહો છો. મને લાગે છે કે બસ તે એમ જ નહીં કહે છે. કરીનાએ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, સૈફ અલી ખાને તેના ખરાબ સમયમાં સાથ આપ્યો હતો. વધુમાં કરીના એ કહ્યું હતું કે, તે ભલે 2 બાળકોનો પિતા હતો પરંતુ મારી માટે તો સૈફ જ હતો.

 

View this post on Instagram

 

A post shared by Saif Ali Khan (@actorsaifalikhan) on

એ સાચું છે કે અમારી વચ્ચે 10 વર્ષનો ગેપ છે. પરંતુ તેન બહુજ પ્રાઇવેટ માણસ છે. સૈફની આ વાત જ મને પસંદ આવી ગઈ હતી. વધુમાં કરીનાએ જણાવ્યું હતું કે, અમે લોકો ડેટ કરી રહ્યા હતા ત્યારે તે બોલ્યો હતો કે, હું 25 વર્ષનો નથી અને હું તને રોજ ડ્રોપ ના કરી શકું.

 

View this post on Instagram

 

A post shared by Saif Ali Khan (@actorsaifalikhan) on

આ બાદ તેને મારી માતાને કહ્યું હતું કે, હું કરીના સાથે આખી જિંદગી વિતાવવા માંગુ છું. આ વાત બાદ મારી માતા ઘણી શાંત જોવા મળી હતી. બાદમાં અમે લગ્ન કરવાનો ફેંસલો લીધો હતો. કરીના કપૂર વધુમાં કહ્યું હતું કે, સૈફે લગ્ન માટે 1 વાર નહીં પરંતુ 2 વાર પ્રપોઝ કર્યું હતું. કરીના એ કહ્યું હતું કે, સૈફ એ તેને ગ્રીસ અને લદ્દાખ આ 2 જગ્યા પર પ્રપોઝ કર્યું હતું.

 

View this post on Instagram

 

A post shared by Saif Ali Khan (@actorsaifalikhan) on

સૈફને કરીનાને કહ્યું હતું કે, હવે લગ્ન કરી લેવા જોઈએ. તે સમયે કરીનાને લાગી રહ્યું હતું કે, હું આ બાબતે કંઈ સમજી નથી શકતી કારણે કે હું તેને જાણતી ના હતી તે સમયે કરીનાની ના હતી નહીં પરંતુ તેનો કહેવાનો એક અંદાજ અલગ હતો કે હું તેને વધુ જાણવા માંગુ છું. કરીનાને તે સમય લાગ્યું હતું કે, તેને જિંદગીનો સૌથી મોટો ફેંસલો લઇ લીધો છે.

 

View this post on Instagram

 

A post shared by Saif Ali Khan (@actorsaifalikhan) on

આજે કરીના અને સૈફના લગ્નને 7 વર્ષ થઇ ગયા છે. આ દરમિયાન કરીનાએ તૈમુરને લઈને પણ કહ્યું હતું કે, માતા હોવાને નાતે કરીનાએ કહ્યું હતું કે, મધરહૂડના રૂપમાં મને દીકરો તૈમુર મળ્યો હતો. મધરહૂડ મારા માટે સૌથી મોટી વાત અને સૌથી મોટી આનંદની વાત એ છે કે, તૈમુર મારો હિસ્સો છે. હું તૈમુર વગર એક કલાક પણ નથી રહી શકતી. હું હંમેશા તેને મારી સાથે રાખું છું. તૈમુર મને દરરોજ તનતોડ મહેનત કરાવે છે. જણાવી દઈએ કે, કરીના કપૂરએ તેની કરિયરની શરૂઆત અભિષેક બચ્ચન સાથે ફિલ્મ રિફ્યુજીથી કરી હતી. આ ફિલ્મ સુપર ફ્લોપ ગઈ હતી.

 

View this post on Instagram

 

A post shared by Saif Ali Khan (@actorsaifalikhan) on

આ બાદ કરીનાએ કભી ખુશી કભી ગમ, મુજે કુછ કહેના હૈ, મૈં પ્રેમ કી દીવાની હું, ફિદા, જબ વી મેટ, ચમેલી, વીરે દી વેડિંગ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. સૈફે કરીના સાથે ટશન, કુર્બાન અને એજન્ટ વિનોદ જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું.