મનોરંજન

સેફ અને કરીના તૈમુરની સાથે લંડનમાં ઉનાળાનું વેકેશન મનાવવા ગયા, સોશ્યિલ મીડિયા પર ફોટા થયા વાઇરલ

કરીના કપૂર ખાન અને સેફ અલી ખાન હાલમાં તૈમુરની સાથ વેકેશન મનાવવા નીકળી ગયા છે. ખબર મુજબ આ કપલ ઇટલીમાં છે અને ત્યાં ખુબજ મસ્તી કરે છે. સોશ્યિલ મીડિયા પર તેમના મસ્તી કરતા ફોટાઓ થઇ રહ્યા છે વાઇરલ.

 

View this post on Instagram

 

Soaking in the sun 💥💥💥

A post shared by Poonam Damania (@poonamdamania) on

આ કપલે ટાસ્કનીથી પોતાના કેટલાક ફોટાઓ પૂનમ અદમાનીયાના અકાઉન્ટમાંથી શેર થયા છે. એક ફોટામાં કરીના કપૂરે દીકરા તૈમુરને ખોળામાં ઉઠાવે લો છે, અને સેફ અલી ખાન કેમેરા સામે જોઈ પોઝ આપે છે. કરીનાએ ફ્લોરલ પ્રિન્ટ ડ્રેસ પહેરી છે. ત્યાંજ સેફ અલી ખાને વાદળી રાગની જીન્સ પેન્ટ અને ટી-શર્ટ પહેરી છે.

 

View this post on Instagram

 

Monday morning with the Pataudi’s ❤️❤️❤️❤️❤️

A post shared by Poonam Damania (@poonamdamania) on

આ ઉપરાંત બીજા ફોટામાં ત્રણે સાથે એક માર્કેટનો ફોટો છે જ્યાં લોકો સારો સમય પસાર કરી રહ્યા છે. ત્રીજા ફોટાની વાત કરીએ તો ફોટામાં કરીના સેલ્ફી લેતી જોવા મળે છે. આ ફોટો એક સ્વિમિંગ પુલની નજીક લેવામાં આવ્યો છે. સેફે આ ફોટામાં શેડ રંગનું બાથરોબ પહેર્યું છે જ્યારે કરીનાએ પીળા રંગની સ્વીમ સૂટ પહેરેલો છે.

 

View this post on Instagram

 

Loveee loveee loveeee ❤️❤️

A post shared by Kareena Kapoor Khan (@therealkareenakapoor) on

તમને જણાવીએ કે કરીના અને સેફ દર ઉનાળા વેકેશનમાં તૈમુરને લઈને ફરવા જાય છે, અને આ વખતે તેમને ઇટલી ફરવા ગયા છે. કામની વાત કરીએ તો સેફ અલી ખાન જલ્દીથી સેક્રેડ ગેમ્સના બીજા ભાગમાં જોવા મળશે. તે થોડા સમયમાં જ ભૂત પોલીસની શૂટિંગ શરુ કરશે. આ ઉપરાંત તે જવાની જાનેમન અને અજય દેવગણનો ડ્રિમ પ્રોજેક્ટ તાનાજીમાં મહત્વનો રોલ કરતો જોવા મળશે.

 

View this post on Instagram

 

Hello from Tuscany from the Pataudi’s 😍😍😍

A post shared by Poonam Damania (@poonamdamania) on

કરીનાની વાત કરીએ તો તે ગુડન્યુઝ ફિલ્મમાં જોવા મળશે. રજામાંથી પછી આવીને ફિલ્મ અંગ્રેજી મીડીયમની શૂટિંગ શરુ કરશે. કરીના લંડનમાં જ બીજા શિડ્યૂલ માટે જોડાશે. આ ફિલ્મમાં કરીના એક પોલીસ ઓફિસરના રોલમાં જોવા મળશે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks