ફિલ્મી દુનિયા

ખુબ જ સુંદર છોકરીને ડેટ કરી રહ્યો છે સૈફનો દીકરો ઇબ્રાહિમ ખાન, 10 તસ્વીરોમાં બિકિનીનો જાદુ દેખાડ્યો

આ હસીનાનાં પ્રેમમાં પડ્યો સૈફ અલી ખાનનાં નવાબજાદા ઈબ્રાહીમ, છોકરીનું ફિગર જોઈને આંખો ફાટી જશે

બોલીવુડની અંદર પટૌડી પરિવારનો સિક્કો ચાલે છે. આ પરિવારની અંદર બધા જ સિતારાઓ ભરેલા છે. વાત જો સૈફ અલી ખાનની કરીએ તો તે પણ એક દિગ્ગજ અભિનેતા છે. તેની માતાપણ એક્સમયની ખ્યાતનામ અભિનેત્રી રહી ચુકી છે. તો તેની પત્ની કરીના પણ બોલીવુડની ખ્યાતનામ અભિનેત્રી છે.

સૈફની પહેલી પત્ની અમૃતા સિંહ પણ અભિનેત્રી રહી ચુકી છે તો તેના બંને બાળકો પણ ફિલ્મી દુનિયામાં આગળ વધી રહ્યા છે. સૈફની દીકરી સારા અલી ખાને તો ફિલ્મ “કેદારનાથ”થી બોલીવુડમાં ડેબ્યુ કરી લીધું પરંતુ તેનો દીકરો ઇબ્રાહિમ હવે એન્ટ્રી કરવાની તૈયારીમાં છે.

ઇબ્રાહિમ સોશિયલ મીડિયામાં ઘણો જ છવાયેલો રહે છે, અને આ બધા વચ્ચે જ તે એક સુંદર છોકરીને ડેટ કરી રહ્યો હોવાની પણ ખબરો સામે આવી રહી છે. તે છેલ્લા ઘણા સમયથી આ સુંદર છોકરીને ડેટ કરે છે અને તેની તસવીરો પણ હવે સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે.

સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહેલી તસ્વીરોમાં ઇબ્રાહિમ અને તે સુંદર છોકરી બંને ખુબ જ સ્વીટ કપલ લાગી રહ્યા છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે જોઈએ તો ઇબ્રાહિમ જે છોકરીને ડેટ કરી રહયો છે તે પણ કઈ સામાન્ય છોકરી નથી. તે છે પ્રખ્યાત યુટ્યુબર મેઘના કૌર. આ બંને છેલ્લા ઘણા સમયથી એકબીજા સાથે સ્પોટ કરવામાં આવ્યા છે.

ઇબ્રાહિમના દેખાવની વાત કરવામાં આવે તો તેનો દેખાવ તેના પિતા જેવો જ છે. સૈફ અલી ખાન જયારે ફિલ્મોમાં શરૂઆતના દિવસોમાં દેખાતો હતો એવો જ આજે ઇબ્રાહિમ પણ દેખાય રહ્યો છે.

વાત જો મેઘના કૌરની કરવામાં આવે તો તે શીટ્રબલમેકર નામની એક યુટ્યુબ ચેનલ ચલાવે છે અને તેના યુટ્યુબ ચેનલ ઉપર 1 લાખથી પણ વધારે ફોલોઅર્સ છે. મેઘનના થોડા સમય પહેલા જ ખુબ જ પ્રખ્યાત બની છે. મેઘનાએ પોતાની યુટ્યુબ ચેનલ દ્વારા ઘણી પ્રસિદ્ધિ મેળવી છે. મેઘનાની સુંદરતાની વાત કરીએ તો તે ખુબ જ સુંદર દેખાય છે. તેની હોટ અને બોલ્ડ તસવીરો પણ સોશિયલ મીડિયામાં ધમાલ મચાવી દે છે.

હાલમાં તે સૈફનાં દીકરા ઇબ્રાહિમ સાથે ડેટ કરી રહી હોવાની ખબરો સામે આવી રહી છે તો એવી પણ ખબર આવી રહી છે કે મેઘના ટૂંક સમયમાં બોલીવુડમાં પણ ડેબ્યુ કરી શકે છે. ઇન્ટરનેટ પર લોકપ્રિય યુટ્યુબર મેઘના કૌર એક મોડલ છે, જે ‘SheTroubleMaker’ નામે ઓળખાય છે. જો કે તેની પાછળ કોઈ વાસ્તવિક કહાની નથી. તે એક હદ કરતાં વધારે ફિટ છે. મેઘના બેડમિંટન રમવાનું પણ પસંદ કરે છે.

દરેક છોકરીની તેની સુંદરતાની ઇર્ષા કરે એવી હોટ અને બોલ્ડ છે. જો કે તે ખાવા પીવામાં પણ એટલું જ ધ્યાન રાખે છે. મેઘનાને ટેટૂઝ કરવામાં રસ છે. તેના શરીર પર સાત ટેટૂઝ છે. આ યુટ્યુબર બે બહેનો છે, અને તે તેના પિતાની ખૂબ નજીક છે.

તેને બોલિવૂડ પસંદ છે. તેના ઇન્સ્ટાગ્રામ, ટ્વિટર અને યુટ્યુબ પર લાખો કરોડો ફોલોવર્સ છે અને લોકો તેને પસંદ કરી રહ્યાં છે. તે પોતાને સોશિયલ મીડિયા પર સ્ટાર સમજે છે. તે ખુદ ઘણા લોકોને અનુસરે છે જેઓ તેને ઓળખતા પણ નથી. તે એવું પણ માને છે કે વધારે મેક-અપ કરવાથી તે કદરૂપી દેખાય છે. તે ફક્ત લિપ ગ્લોસ અને કન્સિલર પહેરે છે.