મનોરંજન

કરીના સાથેના લગ્નના દિવસે સૈફ અલી ખાને અમૃતા સિંહને લખી હતી ચિઠ્ઠી, જાણો 5 રહસ્યની વાતો

પટૌડી ખાનદાનના નવાબ અને અભિનેતા સૈફ અલી ખાને ગઈ કાલ 16 ઓગસ્ટના રોજ પોતાનો 49 મોં જન્મદિવસ ઉજવ્યો છે.જણાવી દઈએ કે ક્રિકેટર મંસૂર અલી ખાન અને અભિનેત્રી શર્મિલા ટાગોરના દીકરા સૈફ અલી ખાને પિતાની જેમ ક્રિકેટને ન અપનાવતા પોતાની માં ની જેમ ફિલ્મોમાં કામ કરવાનું વિચાર્યું હતું. સૈફે વર્ષ 1993 માં ફિલ્મ ‘પરંપરા’ દ્વારા બોલીવુડમાં એન્ટ્રી લીધી હતી.

 

View this post on Instagram

 

London with Love 💕💕💕

A post shared by Kareena Kapoor Khan (@therealkareenakapoor) on

બોલીવુડના નવાબ અને હરિયાણાના પટૌડી રાજઘરાનાના વારસદાર સૈફ અલી ખાને ફિલ્મોમાં આવીને પોતાની એક અલગ જ ઓળખ બનાવી લીધી છે. તાજેતરમાં જ તેની સુપરહિટ વેબસીરીઝ સેક્રેડ ગેમ્સ ની બીજી સીઝન રિલીઝ થઇ છે.એ તો બધા જાણે જ છે કે સૈફ અલી ખાનની પહેલી પત્ની અમૃતા સિંહ છે અને તેનાથી તેના બે બાળકો પણ છે જેમાંની સારા અલી ખાન આજે બોલીવુડની સફળ અભિનેત્રી બની ચુકી છે.

 

View this post on Instagram

 

Hair by @yiannitsapatori Makeup by @mickeycontractor Styled by @mohitrai Team @poonamdamania @nainas89 📷 @thehouseofpixels

A post shared by Kareena Kapoor Khan (@therealkareenakapoor) on

અમૃતા સિંહે સાથેના છૂટાછેડા પછી સૈફે અભિનેત્રી કરીના કપૂર સાથે લગ્ન કર્યા હતા અને હાલ તેઓનો ક્યૂટ દીકરો તૈમુર અલી ખાન છે. એક શો માં સૈફે જણાવ્યું હતું કે કરીના સાથેના લગ્નના દિવસે તેણે પોતાની પહેલી પત્ની અમૃતા સિંહને ચિઠ્ઠી લખી હતી. આવી જ અમુક તેઓના જીવનની ખાસ વાતો અમે તમને જણાવીશું.

ચિઠ્ઠીમાં લખી હતી આ વાત:

 

View this post on Instagram

 

Love ❤

A post shared by Kareena Kapoor Khan (@therealkareenakapoor) on

કરન જોહરના એક શો પર સારા અલી ખાન સાથે પહોંચેલા સૈફ અલી ખાને કહ્યું કે કરીના સાથેના લગ્નના દિવસે તેણે અમૃતા સિંહને ચિઠ્ઠી લખી હતી.સૈફે કહ્યું કે જેમાં તેમણે આગળના આવનારા જીવન માટે શુભકામનાઓ માંગતા એકબીજાને આગળ વધવા માટે કહ્યું હતું.સૈફે અમૃતાને જણાવ્યું કે તે એક નવા જીવનની શરૂઆત કરવા જઈ રહ્યા છે આ સિવાય અમૃતાને પણ સારા જીવનની શુભકામનાઓ આપી હતી. સૈફે આગળ કહ્યું કે તેણે ચિઠ્ઠી કરીના કપૂરને પણ દેખાડી હતી,ચિઠ્ઠી વાંચ્યા પછી કરીના વધારે સપોર્ટિવ હતી.ચિઠ્ઠી વાંચ્યા પછી કરીનાએ ચિઠ્ઠી મોકલી દેવા માટેનું કહ્યું હતું.

 

View this post on Instagram

 

😗😗😗😗😗😗

A post shared by Kareena Kapoor Khan (@therealkareenakapoor) on

જ્યારે સૈફ અલી ખાને કહ્યું કે….

મીટું અભિયાનના દરમિયાન સૈફે ખુલાસો કર્યો હતો કે, મોટાભાગે અન્ય લોકોને આપણે નથી સમજતા અને તેઓને સમજવા ખુબ મુશ્કિલ છે.હું તેના વિશે વાત કરવા નથી માગતો, કેમ કે હું આજે મહત્વપૂર્ણ નથી. હું જ્યારે વિચારું કે મારી સાથે શું શું થયું હતું તો મને ગુસ્સો આવી જતો હતો. આજે આપણે મહિલાઓનું ધ્યાન રાખવાનું છે”.

લગ્ન પહેલા કરીનાએ સૈફની સામે રાખી હતી આ શરત:

 

View this post on Instagram

 

This love is no longer the same. Its growing deeper. Happy birthday dear Saifu ❤❤❤❤

A post shared by Kareena Kapoor Khan (@therealkareenakapoor) on

કરીના કપૂર પણ ઘણીવાર કહીં ચુંકી છે કે તેમણે સૈફની સામે એક શરત રાખી હતી. કરિનાની એ શરત હતી કે હું તમારી પત્ની છું અને હું કામ કરીશ, પૈસા કમાઈશ અને તમે મને આખું જીવન સપોર્ટ કરશો”.

કોઈનામાં હિંમત નથી કે મારા પરિવારની સાથે આવું કરે:

 

View this post on Instagram

 

Loveee loveee loveeee ❤️❤️

A post shared by Kareena Kapoor Khan (@therealkareenakapoor) on

સૈફે કહ્યું હતું કે,”સમાજ અસમાનતાઓથી ભરેલો છે.મને નથી લાગતું કે કોઈ મારા પરિવાર સાથે દુર્વ્યવહાર કરશે.પણ મારી માં હોય, બહેન કે પત્ની હોય મને લાગે છે કે કોઈપણ તેઓની સાથે દુર્વ્યવહાર કરવાની હિંમત નહીં કરે.

શા માટે તૈમુર સૈફને પપ્પા કહીને બોલાવતો ન હતો?:

 

View this post on Instagram

 

❤❤❤❤❤

A post shared by Kareena Kapoor Khan (@therealkareenakapoor) on

આ સવાલનો જવાબ આપતા સૈફે કહ્યું હતું કે તૈમુર જ્યારે નાનો હતો અને બોલતા શીખી રહ્યો હતો.તેમણે કહ્યું કે શરૂઆતમાં તૈમુર માત્ર અબ્બા જેવા શબ્દો જ બોલી શકતો હતો માટે તે પપ્પા કહેતો ન હતો”.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks