મનોરંજન

બેગમ કરીના અને અમૃતા કરતા પણ ખુબ જ સુંદર હતી સૈફની પૂર્વ પ્રેમિકા, જેની સાથે લફરું….

સૈફની પૂર્વ પ્રેમિકની તસ્વીરો જોઈને નવાઈ લાગશે જેની જોડે લાબું લફરું ચાલેલું

સૈફ અલી ખાન તે બોલિવૂડનો નવાબી હીરો છે જેનું જીવન રાજકુમારથી ઓછું નથી. પરિવારને કહ્યા વિના સૈફે તેનાથી ઉંમરમાં મોટી એક્ટ્રેસ અમૃતા સિંહ સાથે લગ્ન કર્યા હતા. જેનાથી 2 સંતાન છે. તે પછી તેણે અમૃતાને છૂટાછેડા આપીને કરીના કપૂર સાથે લગ્ન કરી લીધાં અને હવે તૈમુર નામનો તેનો એક છોકરો છે જે સોશિયલ મીડિયાથી અવારનવાર સમાચારોમાં વાયરલ થાય છે.

Image source

પરંતુ બહુ ઓછા લોકોને ખબર હશે કે સૈફ અલી ખાનની કરીના કપૂર પહેલા રોઝા કેટાલીના નામની તેની એક વિદેશી ગર્લફ્રેન્ડ હતી. કેન્યામાં એક શો દરમિયાન સૈફની મુલાકાત રોઝા સાથે થઈ હતી. રોઝા કામના કારણે ભારતમાં આવી હતી ત્યારે સૈફનાં લગ્નજીવન અંગે ખબર પડતા ગડબડી થઇ ગઈ હતી.

Image source
Image source

રોઝા કેટલાનો એક સ્વિસ મોડેલ છે, જેનો જન્મ ઇટાલીમાં થયો છે. તેના અને સૈફના બે વર્ષથી સંબંધ હતા. કહેવામાં આવે છે કે રોજા અને સૈફે લિવ-ઇન રિલેશનશિપમાં રહેવાનું શરૂ કર્યું હતું. પરંતુ 2007 માં તેમના બ્રેકઅપ થયાના સમાચાર આવ્યા હતા.

Image source

આ વાતનો ખુલાસો રોઝાએ જણાવ્યું હતું કે, જયારે તેને ખબર પડી કે ભારતમાં તે એક એવા શખ્સ સાથે રહે છે જે બે બાળકોનો પિતા અને છૂટાછેડા લીધેલો છે. રોઝા સૈફ અલી ખાનના બંને બાળકો સારા અને ઇબ્રાહિમથી ઘણી નજીક હતી.

રોઝાએ તો એમ પણ કહ્યું કે ભારતમાં માત્ર હું મારા કામ માટે જ રોકાઈ હતી અને સૈફ મને કોઈ પણ પ્રકારનું બિલ ચૂકવતો નથી. હું જે કંઈપણ મેનેજ કરું છું, તે મારું પોતાનું ભાડું પણ આપતો હતો. આ વાત તેમણે ખૂબ જોરશોરથી કહી હતી.

Image source

રોઝા અને સૈફ વચ્ચેના આ દુરીનું કારણ કરીના કપૂરને બતાવવામાં આવી રહ્યું છે. રોઝા સાથે તેના સંબંધ ઘણાં લાંબા સમયથી હતા. જોકે રોઝા ઘણી ખુબસુરત હતી. કમલ રશીદ ખાનની ભોજપુરી ફિલ્મ ‘દેશ દ્રોહી’માં પણ ડાન્સ કર્યો હતો. સૈફ અલી ખાનની પૂર્વ ગર્લફ્રેન્ડ કરીના અને અમૃતા કરતા વધારે સુંદર હતી.