40 વર્ષની ઉંમરમાં બીજી વખત પ્રેગ્નેન્ટ થઇ હતી કરીના, પ્રગ્નેન્સીમાં સેફ કરીના સાથે શું શું કરતો? હવે ખુલ્યું

પેટમાં સેફનું ચોથું બાળક ઉછરતું હતું ત્યારે, સેફ કરીના સાથે શું શું અને કેવું કેવું કરતો એ રાઝ ખુલ્યું

કરીના કપૂર બોલીવુડની સુપરસ્ટાર અભિનેત્રી છે. રાજ કપૂરની પૌત્રી અને કરિશ્મા કપૂરની બહેન કરીનાએ સૈફ અલી ખાન સાથે લગ્ન કર્યા છે. તેમના લગ્નના 8 વર્ષ થઇ ગયા છે. બંને 2 છોકરાના માતા-પિતા છે.

બાલિવૂડની બેબો કરીના કપૂર ખાન તેની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફને કારણે ચર્ચામાં રહેતી હોય છે. કરીના અને સૈફ અલી ખાન બોલિવૂડના સૌથી પ્રખ્યાત કપલ્સમાના એક છે. બંને સોશ્યિલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહે છે અને તેમની તસવીરો શેર કરતા હોય છે. ચાહકો તેમની લવ લાઈફ જાણવા વિશે ઘણા ઉત્સુક રહેતા હોય છે.

લોકો જાણવા માંગે છે કે બંને વચ્ચે બોન્ડિંગ કેવી છે.કરીના સૈફની બીજી પત્ની છે. બંનેને બે બાળકો છે. 40 વર્ષની ઉંમરે કરીના બીજી વખત માતા બની છે. તાજેતરમાં કરીના કપૂરે પોતાની ગર્ભાવસ્થા સાથે જોડાયેલી ઘણી વાતો શેર કરી હતી.

કરીના અને સૈફે 2012 માં લગ્ન કર્યા હતા. ફેબ્રુઆરી 2020 માં, કરીનાએ તેમના નાના પુત્ર જેહને જન્મ આપ્યો. કરીનાએ પોતાની ગર્ભાવસ્થા વિશે જણાવ્યું હતું કે આ દરમિયાન તેને ઘણી વખત મૂડ સ્વિંગની સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. ક્યારેક તે પોતાની જાતને ખૂબ જ Sxyy લાગતી અને ક્યારેક તે તેનું શરીર જોઈને ચિતા થતી હતી.

કરીનાએ કરણ જોહરને આપેલા ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે ગર્ભાવસ્થા દરમિયાન શારીરિકનો મૂડ ના બરાબર હોય છે. કરીનાએ કહ્યું કે, ‘બંને વખત તેના પતિ સૈફે પ્રેગ્નેન્સી સમયે તેને ઘણો સાથ આપ્યો હતો.

કરીના કપૂરે કહ્યું કે જ્યારે તમે ગર્ભવતી હોવ અને તમને તમારા પતિ દ્વારા સુંદર અને ચાર્મિંગ ફીલ કરવામાં આવે છે તો ખુબ સારું લાગતું હોય છે. તે સગર્ભા સ્ત્રીના સ્વાસ્થ્ય પર પણ સારી અસર કરે છે. કરીના સૈફે ગર્ભાવસ્થા દરમિયાન એક અદ્ભુત પતિની ફરજ બજાવી હતી. કરીના કપૂરે કહ્યું કે તે ગર્ભાવસ્થાના આઠમા મહિના સુધી શૂટિંગ કરતી રહી.

કરીનાએ આ સમયગાળા દરમિયાન આમિર ખાનની ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’નું શૂટિંગ પણ પૂરું કર્યું હતું. કરીનાએ કહ્યું કે તેણે ‘લાલ સિંહ ચઢ્ઢા’ માટે 6 મહિનાની ગર્ભાવસ્થાની સ્થિતિમાં આમિર ખાન સાથે રોમેન્ટિક સીન પણ ફિલ્માવ્યા હતા.

બોલિવૂડ અભિનેત્રી કરીના કપૂર ખાન તેની બુકના લીધે ચર્ચામાં આવી ગઈ છે. અભિનેત્રી કરીના કપૂર આ દિવસોમાં બીજા છોકરાના નામને લઈને ખુબ જ ચર્ચામાં રહે છે. હમણાં જ લોન્ચ કરેલી બુકમાં બેબોએ તેના બીજા છોકરાનું નામ જાહેર કર્યું હતું. તેમને છોકરાનું નામ ‘જહાંગીર અલી ખાન’ રાખ્યું છે. સૈફ અને કરીનાએ રાખેલું આ નામ ચાહકોને જરાય ગમ્યું હતું નહિ અને તેના માટે તેમને ટ્રોલ કરવા લાગ્યા હતા. આ બધાની વચ્ચે અભિનેત્રી સ્વરા ભાસ્કર કરીનાના સપોર્ટમાં આવી છે.

Patel Meet