મનોરંજન

બોલીવુડની આ અભિનેત્રી પતિ, પુત્ર અને બહેન સાથે લંડનમાં માણે છે વેકેશન, ફોટો થયા વાયરલ

કરીના કપૂર અને સૈફ અલી ખાન છેલ્લા ઘણા દિવસોથી લંડનમાં છે. કરીનાની સાથે તેની બહેન કરિશ્મા કપૂર પણ છે. જયારે સૈફ અલીખાન તેની આગામી ફિલ્મ ‘જવાની જાનેમન’ના શૂટિંગમાં વ્યસ્ત છે. સૈફ શૂટિંગની વ્યસ્તા વચ્ચે પણ કરીના અને કરિશ્મા સાથે સમય વિતાવવા માટે સમય કાઢી લે છે.

કરીનાએ હાલમાં જ ત્રણેય લંડનમાં પાર્ટીમાં મસ્તી કરતા ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા હતા. કરિશ્મા કપૂરે પણ મસ્તીભર્યા અંદાજમાં ફોટો શેર કર્યા હતા. જેમાં ત્રણેય બહુજ ખુશ લાગતા હતા.

 

View this post on Instagram

 

#londondiaries with Family ❤❤❤ @therealkarismakapoor

A post shared by Kareena Kapoor Khan (@therealkareenakapoor) on


કરિશ્મા અને ફોટો શેર કરતા લખ્યું હતું કે,Twinning once again”

 

View this post on Instagram

 

Twinning once again 💙 #balmain #black #sisters #aboutlastnight

A post shared by KK (@therealkarismakapoor) on


મીડિયા રીપોર્ટસ અનુસાર લંડનમાં સૈફ અલીખાન તેની આગામી ફિલ્મ ‘જવાની જાનેમન’નું શૂટિંગ કરે છે સાથોસાથ વેકેશન પણ મનાવે છે. લંડનમાં વેકેશન ગાળવા તેની પત્ની કરીના કપૂર સાથે તેનો પુત્ર તૈમુર પણ છે.તો બીજી તરફ કરિશ્મા કપૂર પણ તેના બાળકો સાથે લંડનમાં એન્જોય કરી રહી છે.
હાલમાં જ સૈફ અને કરીનાએ તેના પુત્ર તૈમુર અલી ખાનનો વિડીયો વાયરલ કર્યો હતો. જેમાં તૈમુર સૈફ સાથે મસ્તી કરતો નજરે આવે છે. શેર કરેલા ફોટોમાં તૈમુર રોડ પર ઉભો રહીને સૈફ અલીખાનનો પગ પકડે છે. ત્યારે કરીના તૈમુરની આ મસ્તી જોઈને હશે છે.

 

View this post on Instagram

 

Taimur is in playing mood on the set of his father 😊

A post shared by Taimur ali khan (@taimuralikhanpataudiakanawab) on


કરીનાના વર્ક ફ્રન્ટની વાત કરવામાં આવે તો કરીના ઇરફાનખાનનની સાથે ‘હિન્દી મીડીયમ’ની સિક્વલ ‘અંગ્રેજી મીડિયમ’માં નજરે આવશે. તેના સિવાય કરીના અક્ષય કુમારની ફિલ્મ ‘ગુડ ન્યુઝ’માં નજરે આવશે.ગુડ ન્યુઝ ફિલ્મમાં કરીના સિવાય દિલજિત દોસાંઝ અને કિયારા અડવાણી ઓન સામેલ છે. જયારે સૈફ જવાની જાનેમન સિવાય લાલ કપ્તાન, તાનાઝી: ધ અનસંગ વોરિયરમાં ઝળકશે.

 

View this post on Instagram

 

Taimur is in playing mood on the set of his father 😊

A post shared by Taimur ali khan (@taimuralikhanpataudiakanawab) on


Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks