મનોરંજન

‘સડક-2’ ને સૌથી વધુ ડિસલાઇક વિડીયો બનતા ફિલ્મ પર શું અસર થશે? જાણીને હોંશ ઉડી જશે

સડક 2 ને બોયકટ કરવા વાળાઓ ખાસ સાંભળો… ફિલ્મની કમાણીનું ગણિત જાણીને સદમામાં ઉતરી જશો

મહેશ ભટ્ટ દ્વારા નિર્દેશિત ફિલ્મ ‘સડક-2’એ એક અલગ જ રેકોર્ડ તેના નામ પર કર્યો છે. 12 ઓગસ્ટના રોજ આલિયા ભટ્ટ, સંજય દત્ત અને આદિત્ય રોય કપૂર અભિનીત ફિલ્મ ‘સડક 2’ નું ટ્રેલર યુટ્યુબ પર રિલીઝ થયું હતું. આ ટ્રેલર અગાઉ 11 ઓગસ્ટે આવવાનું હતું. પરંતુ સંજય દત્તની તબિયત લથડતી હોવાને કારણે તે દિવસે તે થઈ શક્યું નહીં.

 

View this post on Instagram

 

A post shared by SADAK 2 (@adityaroykapurfc_shahria) on

પરંતુ સોશીયલ મીડિયા ટ્રેલર માટે સંપૂર્ણ તૈયાર હતું. ટ્વીટર પર #UininstallHotstar સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ ડિઝની + હોટસ્ટારની એપ્લિકેશનોને ફોન પરથી કાઢી નાખવામાં આવી હતી. તે દિવસે ટ્રેલર રિલીઝ ન થવાને કારણે આ બધી તૈયારી પાણીમાં ગઈ હતી. 12 ઓગસ્ટના રોજ ‘સડક-2’ નું ટ્રેલર આવ્યું ત્યારે એક નવું પ્લાનિંગ જોવા મળ્યું.

ઘણીવાર સ્ટાર કીડના વિડીયો જોતા હોય ત્યારે લાગે છે કે, આપણે આ પરિવાર સાથે જોવું જોઈએ. પરંતુ ઘણી વાર ટ્રેલર ખરાબ હોય  પરંતુ ફિલ્મ સફળ થઇ શકે છે. જો તમે ટ્રેલર જોઈને ફિલ્મનો વિરોધ કરી રહ્યા છે તો તેની ફિલ્મ પર કોઈ અસર નહીં થાય. કોઈ સ્ટ્રીમિંગ પ્લેટફોર્મને પ્રતિ વ્યુ કે ક્લિક કરવાથી પૈસા નથી મળતા. સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ પૈસા આપીનને ફિલ્મ રાઇટ્સ ખરીદે છે. એટલે કે, ફિલ્મની કમાણી જેટલી થઇ શકે છે એટલી તો થઇ ગઈ છે. તેથી ટ્રેલરના ખરાબ જવાથી તમને જ ફેર પડશે.

કહી શકાય કે, ફિલ્મના ટ્રેલરને લઈને જે સોશિયલ મીડિયામાં હંગામો થઇ રહ્યો છે તેનાથી કમાણીમાં કોઈ ફર્ક નથી પડતો.

 

View this post on Instagram

 

A post shared by SADAK 2 (@adityaroykapurfc_shahria) on

જણાવી દઈએ કે, ફિલ્મ ‘સડક 2’ નું ટ્રેલર વિશ્વનો ત્રીજો સૌથી નાપસંદ વીડિયો છે અને તેની સાથે તે યુટ્યુબ પર ભારતમાં સૌથી વધુ પસંદ ન કરતો વીડિયો છે.

 

View this post on Instagram

 

A post shared by SADAK 2 (@adityaroykapurfc_shahria) on

12 ઓગસ્ટે રિલીઝ થયેલ ‘સડક 2’ નું ટ્રેલર સોશિયલ મીડિયા પર નેપોટિઝ્મના પ્રમોશનને કારણે ભારે ટ્રોલ થયું હતું. જૂન મહિનામાં બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતનાં નિધન પછીથી જ આ મુદ્દો ચર્ચામાં છે. મહેશ ભટ્ટની આ ફિલ્મમાં તેની બંને પુત્રીઓ આલિયા ભટ્ટ અને પૂજા ભટ્ટ છે અને તેની સાથે સંજય દત્ત અને નિર્માતા સિદ્ધાર્થ રોય કપૂરના નાના ભાઈ આદિત્ય રોય કપૂર પણ છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.