ખબર

બ્રેકીંગ ન્યુઝ: ગુજરાતમાં અહીંયા થયું લોકડાઉન, 14થી 21 સપ્ટેમ્બર બધું જ બંધ- જાણો વિગત

આપણા રાજ્યમાં કોવિડ દિવસેને દિવસે ખતરનાક રૂપ લઇ રહ્યો છે. સૌથી પહેલા અમદાવાદ, રાજકોટ, વડોદરા અને સુરતમાં કોવિડ પોઝિટીવના કેસો વધી રહ્યા છે. ત્યારે આજે ગુજરાતમાં આવેલ ખેડબ્રહ્મામાં એક મોટો નિર્ણય લેવાયો છે.

Image Source

સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં કોરોનાના કેસો વધતા સ્વયં – ભૂ લૉકડાઉન જાહેર કર્યું છે. ખેડબ્રહ્મામાં 14થી 21 સપ્ટેમ્બર સુધી સ્વયં – ભૂ લૉકડાઉન રહેશે. દૂધ, મેડિકલ, અસ્પતાલ, ગવર્મેન્ટ કચેરી જ ચાલુ રહેશે. આ નિર્ણય વેપારી એસોસિએશન અને જનતાએ લીધો છે.

Image Source

હમણાં જ પ્રાપ્તમાં ખેડબ્રહ્મા 8 દિવસ સુધી બંધ રહેશે. આ શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી કોવિડ કેસમાં વધારો થતા આજે એક મોટો નિર્ણય લેવાયો છે. હમણાં જ પ્રાપ્તમાં ખેડબ્રહ્મા 8 દિવસ સુધી બંધ રહેશે. આ શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી કોવિડ કેસમાં વધારો થતા આજે એક મોટો નિર્ણય લેવાયો છે. આવતી સોમવાર તારીખ 14થી લઈને 21 સુધી માર્કેટ સ્વયંભૂ બંધ રહેશે. ખેડબ્રહ્માનુ બજાર 24×7 બંધ રહેશે. ફકત દૂધ – મેડીકલ, હોસ્પિટલ તથા સરકારી કચેરી ચાલુ રહેશે.

Image source

ઉલ્લેખનિય છે કે જ્યારથી આખા દેશમાં લોકડાઉન થયેલું એના લીધે લોકોના રોજગાર-ધંધા ભાંગી પડ્યા છે અને પબ્લિક આર્થિક મુશ્કેલીમાં મુકાઈ છે.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.