મનોરંજન

કરવા ચોથ પર માધુરી દીક્ષિતે પતિ સાથે મનાવી લગ્નની 20મી વર્ષગાંઠ, તસ્વીર થઇ સોશિયલ મીડિયામાં વાયરલ

બૉલીવુડ એક્ટ્રેસ માધુરી દીક્ષિત તેના કામ અને અંદાજને કારણે બોલીવુડમાં તેની એક અલગ જ પહેચાન છે, આજકાલ માધુરી દીક્ષિત ફિલ્મોથી દૂર હોવા છતાં પણ તેનો બોલીવુડમાં કંઈક અલગ જ દબદબો છે.

 

View this post on Instagram

 

High tides & good vibes!

A post shared by Madhuri Dixit (@madhuridixitnene) on

ફિલ્મોથી દૂર હોવા છતાં માધુરી દીક્ષિત સોશિયલ મીડિયાના ઘણી એક્ટિવ છે. માધુરી તેના અને તેના ડોક્ટર પતિની તસ્વીર સોશિયલ મીડિયામાં શેર કરતી રહે છે.

હાલમાં જ માધુરી દીક્ષિતે તેના પતિ શ્રી રામ સાથે લગ્નની 20મી વર્ષગાંઠ મનાવી હતી. કરવા ચોથની સાથે લગ્નની વર્ષગાંઠ હોય ઉજવણીમાં ચાર ચાંદ લાગી ગયા હતા. તસ્વીર સોશિયલ મીડિયામાં વાયરલ થઇ હતી.

 

View this post on Instagram

 

Elated to announce our film banner, @rnmmovingpictures, next project, #Panchak 🎬 It’s a fantastic and hilarious take on belief & superstitions for the whole family. Sending my best wishes to our team as they start shooting today! निर्माती म्हणून अजून एक रोमांचक चित्रपट “पंचक” तुमच्यासाठी घेऊन येत आहोत, पांचकच्या संपूर्ण टीमला माझ्या कडून खूप खूप शुभेच्छा| . . @drneneofficial #JayantJathar @adinathkothare @tejashripradhan @ingale_anand @mi_nandita #BharatiAcharekar @bappajoshi27 #SatishAlekar @sagartalashikar #DiptiDevi #AshishKulkarni #NitinVidya #UmeshAjgaonkar

A post shared by Madhuri Dixit (@madhuridixitnene) on

આ તસ્વીરમાં માધુરી દીક્ષિત ડોકટરે શ્રી રામ સાથે રોમેન્ટિક અંદાજમાં જોવા મળી હતી. માધુરીએ સોશિયલ મીડિયામાં તસ્વીર શેર કરીને પતિને એનિવર્સરીની શુભેચ્છા પાઠવી હતી. બન્નેની તસ્વીર સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે.

 

View this post on Instagram

 

Will never forget how a leaning tower captured our attention. How the architect got famous…

A post shared by Dr Shriram Nene (@drneneofficial) on

એક્ટર્સ માધુરી દીક્ષિત તેના પતિ શ્રીરામ નેને સાથે હાલમાં આફ્રિકાના સેશેલ્સમાં વેકેશન માણી રહી છે. માધુરી- શ્રીરામે તેના લગ્નની 20મી વર્ષગાંઠ ખુબસુરત અંદાજમાં ઉજવી હતી.

સોશિયલ મીડિયામાં શેર કરેલી એક તસ્વીરમાં માધુરી દીક્ષિત તેના પતિને ગાલ પર કિસ કરતી નજરે ચડે છે. આ તસ્વીર શેર કરતા માધુરીએ કેપ્સનમાં લખ્યું હતું કે, ‘સોલમેટ્સ ફોરએવર.’

 

View this post on Instagram

 

Soulmates forever @drneneofficial #20Years

A post shared by Madhuri Dixit (@madhuridixitnene) on

આ સિવાય માધુરી દીક્ષિતે શેર કરેલી તસ્વીરમાં ઘણી સુંદર લાગી રહી છે. આ તસ્વીર શેર કરતા એક્ટ્રેસે લખ્યું હતું કે, ‘વર્ષગાંઠની ખુબ-ખુબ શુભેચ્છા ડોકટર નેને, અહીં જશ્ન મનાવવા માટે ઘણા વર્ષો છે.’

 

View this post on Instagram

 

Happy anniversary @drneneofficial ❤ Here’s to many more years of being in love & celebrating life!

A post shared by Madhuri Dixit (@madhuridixitnene) on

માધુરી સાથે તેના બાળકો અરિન અને રયાન પણ આવ્યા છે. જણાવી દઈએ કે, માધુરી દીક્ષિતે 18 ઓક્ટોબર 1999ના રોજ લગ્ન કર્યા હતા.

 

View this post on Instagram

 

Amazing how a family vacation puts things in perspective! #familytime #happyholidays

A post shared by Dr Shriram Nene (@drneneofficial) on

વર્કફ્રન્ટની વાત કરવામાં આવે તો માધુરી દીક્ષિત છેલ્લે ફિલ્મ ‘કલંક’માં જોવા મળી હતી, આ સિવાય તે ડાન્સ દીવાને-2માં જજ તરીકે નજરે આવી હતી.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App