આ ફેમસ ક્રિકેટરની પત્નીએ પાર કરી બોલ્ડનેસની બધી હદ, જુઓ ક્રિકેટરની પત્નીની ફિગર ફ્લોન્ટ કરતી તસવીરો

આ હેન્સમ ક્રિકેટરની ખુબસુરત પત્નીએ પાર કરી બોલ્ડનેસની બધી હદ! હોટનેસ એવી છલકાઈ કે વિરાટ પણ જોતો રહી જશે

ક્રિકેટની પીચ પર ધમાલ મચાવવા વાળા ખેલાડીઓના દુનિયાભરમાં દીવાના છે. લોકો તેમની લાઇફસ્ટાઇલ, ગર્લફ્રેંડ અને પત્ની વિશે જાણવામાં ખુબ દિલચસ્પી રાખતા હોય છે. તેવામાં ઘણા પ્લેયર્સ અને તેમના લાઈફ પાર્ટનરની લવ સ્ટોરીની ખુબ ચર્ચા થતી હોય છે.

 

View this post on Instagram

 

A post shared by Jassym LORA Russell (@jassymloraru)

ક્રિકેટર્સ તેમની રમત સિવાય તેમની પર્સનલ લાઈફને લઈને પણ ખુબ ચર્ચામાં રહેતા હોય છે. ઘણા ક્રિકેટર્સની પત્નીતો ખુબ સુંદર હોય છે અને લોકો તેમને સોશિયલ મીડિયા પર ફોલો ઓન કરતા હોય છે. સુંદરતાનો જલવો વેસ્ટેન્ડીઝના ક્રિકેટરની પત્નીઓનો પણ ખુબ છે. તેમજ આન્દ્રે રસેલની પત્ની જેમિસ લૌરાની હોટનેસના દીવાના તો દુનિયા ભરમાં છે.

 

View this post on Instagram

 

A post shared by Jassym LORA Russell (@jassymloraru)

લૌરાને લાખો લોકો ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરે છે. જેટલા ચાહકો તેના પુરી દુનિયામાં છે તેટલાજ ચાહકો ભારત દેશમાં પણ છે. લોકો તેની હોટનેસના દીવાના છે. આઇપીએલના કારણે રસેલે ભારતમાં ઘણી લોકપ્રિયતા મળી હતી. આન્દ્રે રસેલની સાથે સાથે તેની પત્ની જેમિસ લૌરા પણ ખુબ મશહૂર છે. જેસિમ લૌરા મોડેલ છે અને એ અવાર નવાર સોશિયલ મીડિયા પર બોલ્ડ તસવીરો શેર કરીને ચર્ચામાં રહેતી હોય છે. તે અવાર નવાર તેની બોલ્ડ તસવીરો શેર કરતી રહે છે જે તેના ચાહકોને ખુબ પસંદ આવતી હોય છે.

 

View this post on Instagram

 

A post shared by Jassym LORA Russell (@jassymloraru)

આન્દ્રે રસેલ આઇપીએલ દરમ્યાન જ તેનો 31મોં જન્મદિવસ માનવતા ખુલાસો કર્યો હતો કે તેની સુંદર પત્નીની કારણે તે સારી રીતે રમી શકે છે. તેનાથી એક વાત તો કહી શકાય કે રસેલની તુફાની બેટ્સમેન બનવા પાછળ ગ્લેમરસ પતિનો હાથ છે. રસેલની પત્ની સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે અને તેની તસવીરોને સનસની બનતા વધારે સમય નથી લાગતો.

 

View this post on Instagram

 

A post shared by Jassym LORA Russell (@jassymloraru)

જેસિમ લૌરા મોડેલ છે અને જેસિમે થોડા મહિના પહેલા જ પુત્રીને જન્મ આપ્યો હતો. માતા બન્યા પછી પણ જેસિમે પોતાને ખુબ જ ફિટ રાખી છે. આન્દ્રે રસેલ અને જેસિમ લૌરાએ 2016માં લગ્ન કર્યા હતા અને બંને એક બીજાને ઘણા સમયથી ડેટ પણ કરી રહ્યા હતા. જેસિમ લૌરા ઘણીવાર આન્દ્રે રસેલની સાથે ટ્રાવેલ કરતી હોય છે. રસેલ જ્યાં ક્રિકેટ રમવા જતો હોય છે જેસિમ તેની સાથે જ હોય છે. આઇપીએલની ઘણી સીઝનમાં તે કેકેઆરને ચીયર કરતી નજર આવી હતી.

Patel Meet