ટીવીની સંસ્કારી વહુ “અનુપમા”નો જોવા મળ્યો બિકિ અવતાર, પુલમાં આવી રીતે ચીલ કરતી આવી નજર

જયારે બિકિની પહેરી પુલમાં ઉતરી અનુપમા, ફેન્સની આંખોના ડહોળા બહાર આવી ગયા- જુઓ PHOTOS

ટીવીનો ઘરે ઘરે ફેમસ થઇ ગયેલો શો “અનુપમા” ટીવીના હિટ શોમાંનો એક છે. આ શોએ થોડા જ સમયમાં દર્શકોનું દિલ જીતી લીધુ છે. ખૂબ જ થોડા સમયમાં આ શો દર્શકોના દિલમાં જગ્યા બનાવવામાં સફળ રહ્યો છે. આ શોમાં ટાઇટલ પાત્ર એટલે કે અનુપમાનું પાત્ર રૂપાલી ગાંગુલી નિભાવી રહી છે અને તેમની સાથે સાથે સાથે બાકીના લોકોને પણ દર્શકોનો ખૂબ પ્રેમ મળી રહ્યો છે. આ શો લોકોનો ફેવરેટ બનતો જઇ રહ્યો છે.

“અનુપમા” શોમાં લીડ રોલ નિભાવી રહેલી અભિનેત્રી રૂપાલી ગાંગુલી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને અવાર નવાર તે તેની તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે. રૂપાલી તેના વર્ક ફ્રંટની તસવીરો પણ શેર કરતી રહે છે.

અનુપમા એટલે કે રૂપાલીને શોમાં એકદમ સંસ્કારી બતાવવામાં આવી છે. પરંતુ હાલમાં જ સોશિયલ મીડિયા પર તેની એક તસવીર વાયરલ થઇ રહી છે, જેમાં તેનો બિલકુલ અલગ જ અંદાજ જોવા મળી રહ્યો છે. ટીવી શોમાં પારંપારિક રોલમાં નજર આવતી અનુપમાનો આ અવતાર જોઇ ચાહકો તો હેરાન રહી ગયા છે.

હાલમાં જ રૂપાલીએ તેના દીકરાનો જન્મદિવસ ઉજવ્યો હતો. આ દરમિયાન તેણે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક તસવીર શેર કરી હતી, જેમાં તે પુલમાં તેના દીકરા સાથે ચિલ કરતી જોવા મળી હતી. તેનો આ દરમિયાનનો લુક જોઇ ચાહકો પણ સરપ્રાઇઝ નજર આવ્યા.

તસવીરમાં તે તેના લાડલા સાથે પુલમાં રિલેક્સ કરતી જોવા મળી રહી છે અને બેકગ્રાઉન્ડમાં ખૂબસુરત ગ્રીનરી અને માઉન્ટેન જોવા મળી રહ્યા છે. રૂપાલીની આ તસવીર સોશિયલ મીડિયા પર આવતા જ જોતજોતામાં વાયરલ થઇ ગઇ હતી અને લગભગ કલાકમાં જ તેને 1 લાખથી વધારે વખત લાઇક કરવામાં આવી હતી.

તમને જણાવી દઇએ કે, આ તસવીર શેર કરતા રૂપાલીએ તેના દીકરાને હેપ્પી બર્થ ડે કહ્યુ છે. વર્કફ્રંટની વાત કરીએ તો, રૂપાલી ટીવી શો અનુપમામાં ટાઇટલ પાત્ર નિભાવી રહી છે. આ ઉપરાંત તેનો આ શો ટીઆરપી લિસ્ટમાં પણ ધમાલ મચાવી રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Rups (@rupaliganguly)

Shah Jina