ભલે બધું ખુલ્યું તો પણ 30 જૂન સુધી આ 7 નિયમોનું પાલન ન કર્યું તો સીધો ગુનો દાખલ થશે, જાણો વિગત

0

ગઈકાલે હોમ મિનિસ્ટ્રીએ અનલૉક-1ની ગાઇડલાઇન્સ જાહેર કરી દીધી હતી. આ રિલેટેડ કન્ટેનમેન્ટ ઝોનની બહાર તબક્કાવાર રીતે છૂટ આપવામાં આવશે. તમામ કન્ટેન્મેન્ટ ઝોનની બહાર તમામ છૂટ મળશે. ગાઇડલાઇન્સ અનુસાર 1 જૂનથી 30 જૂન સુધી લાગુ રહેશે. દેશમાં રાત્રે 9થી સવારે 5 વાગ્યા સુધી રાત્રી કર્ફ્યૂ ચાલુ રહેશે. અનલૉક-1ને 3 તબક્કામાં વહેંચવામાં આવ્યું છે, આ તમામ તબક્કામાં કેટલીક ખાસ વાતનું ધ્યાન રાખવું જરૂરી છે. જો આ નિયમનો ભંગ થશે તો સીધો ગુનો દાખલ કરવામાં આવશે.

પબ્લિક પ્લેસ પર માસ્ક ફરજિયાત છે અને જો નિયમનું ભંગ કરનારને થશે દંડ.

ટ્રાવેલ કરતી વખતે માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવું જરૂરી.

Social ડિસ્ટન્સનું પાલન ફરજીયાતપણે કરવાનું રહેશે.

વેડિંગમાં વધુમાં વધુ ફક્ત 50 લોકોને જ પરવાનગી મળશે.

અંતિમસંસ્કારમાં 20 લોકોને જ સામેલ થવાની છૂટ.

સાર્વજનિક સ્થળ પર થૂંકવા બદલ ગુનો દાખલ થશે.

જાહેર સ્થળો પર દારૂ, પાન, મસાલા, ગુટખા, તમાકુ ખાવા પર પ્રતિબંધ.

હોમ મિનિસ્ટ્રી અનુસાર પોસિબલ હોય તો એમ્પ્લોય પાસે વર્ક ફ્રોમ હોમ કરવામાં આવે અને અત્યારે કાર્યાલયોમાં વધુ લોકોને એકઠા ન કરવા જોઈએ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.