મનોરંજન

‘છોટી બહુ’ રૂબિના દિલૈકએ બોડીશૂટમાં શેર કરી તસ્વીર, લોકોએ ‘મોટા પપ્પા’ની રીતે ટ્રોલ કરી

ટીવી એક્ટ્રેસ ‘છોટી બહુ’ની એક્ટ્રેસ રૂબીના દીલૈક સોશિયલ સોશિયલ મીડિયામાં ઘણી એક્ટિવ રહે છે. તે જયારે ઇન્સ્ટાગ્રામમાં તેની તસ્વીર શેર કરી છે. રૂબીના જયારે તસ્વીર શેર કરે છે તે ઝડપથી વાયરલ થઇ જાય છે.

 

View this post on Instagram

 

A post shared by Rubina Dilaik (@rubinadilaik) on

છોટી બહુ અને શક્તિ-અસ્તિત્વ કે અહેસાસ કી ફેમ એક્ટ્રેસ રૂબીનાએ ફરી એક વાર ઇન્સ્ટાગ્રામ પર તસ્વીર શેર કરી છે. આ તસ્વીરમાં તે બોડીશૂટમાં નજરે આવી રહી છે. આ તસ્વીર 5 વર્ષ જૂની છે. પરંતુ ટ્રોલર્સ તેને ખરાબ રીતે ટ્રોલ કરી દીધી છે.

 

View this post on Instagram

 

A post shared by Rubina Dilaik (@rubinadilaik) on

આ ફોટાઓને શેર કરતાં રુબીનાએ લખ્યું, ‘આ 2015 ની વાત છે.’ એક યુઝરે આ તસવીરો જોઈને કમેન્ટ કરી હતી કે, ‘છોટી બહુમાં તમે સારા હતા અને હવે તમે બિલકુલ સારા દેખાતા નથી.’ તે જ સમયે, અન્ય વ્યક્તિએ લખ્યું, ‘તમારે તમારું ગૌરવ ભૂલવું નહીં’. તમને જણાવી દઈએ કે, રુબીના પહેલા પણ ઘણી વાર લોકોના નિશાના પર આવી ચુકી છે.

 

View this post on Instagram

 

A post shared by Rubina Dilaik (@rubinadilaik) on

રુબિનાની તસ્વીર તેનો પતિ અભિનવ શુકલા જ ક્લિક કરે છે. જે ખુદ પણ જાણીતા કલાકાર છે. આ સાથે જ અભિનવ એક સારા કલાકાર છે બંનેની પહેલી મુલાકાત એક કોમન ફ્રેન્ડ દ્વારા થઇ હતી. બંનેએ 2018માં લગ્ન કર્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Rubina Dilaik (@rubinadilaik) on

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.