જુડવા બાળકોના જન્મ બાદ રૂબિના દિલૈકે બ્લેક મોનોકોનીમાં વિખેર્યો જલવો, ફિગર જોઇ હેરાન ચાહકો- બોલ્ડ ફિગર બતાવવા પર લોકોએ કરી ટ્રોલ

ટીવીની ફેમસ એક્ટ્રેસ રૂબિના દિલૈક સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. રૂબિના અવાર નવાર તેની તસવીરો અને વીડિયો શેર કરી લાઇફ સાથે જોડાયેલ અપડેટ ચાહકો સાથે શેર કરતી રહે છે. હાલમાં રૂબિના તેના મધરહુડ પીરિયડને એન્જોય કરી રહી છે. એક્ટ્રેસે હજુ કેટલાક સમય પહેલા જ બે જુડવા દીકરીઓને જન્મ આપ્યો છે.

રૂબિનાએ કેટલાક સમય માટે પોતાના કામથી બ્રેક લીધો છે. એક્ટ્રેસ આ દિવસમાં તેના પરિવાર સાથે વેકેશન પર છે. હાલમાં જ તેણે કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તે બ્લેક મોનોકિનીમાં તેનું બોલ્ડ ફિગર ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે. આ મોનોકિની સાથે તેણે ટ્રાન્સપરન્ટ શ્રગ પણ કેરી કર્યુ છે.

એક્ટ્રેસની આ તસવીરો સોશિયલ મીડિયા પર આવતા જ વાયરલ થઇ ગઇ હતી. આ તસવીરો પર યુઝર્સ ખૂબ રિએક્શન પણ આપતી જોવા મળી રહ્યા છે. આ તસવીરોમાં રૂબિના દિલૈકે પોતાના કર્વી ફિગરને ફ્લોન્ટ કરવાનો કોઇ મોકો નથી છોડ્યો. એક્ટ્રેસના આ બોલ્ડ અંદાજ પર ચાહકો ફિદા થઇ રહ્યા છે.

રૂબિના દિલૈકના એક ફેને લખ્યુ- તમે ખૂબ જ બોલ્ડ છો, જ્યારે બીજા એકે લખ્યુ- આ ફોટોશૂટ ખૂબ સુંદર છે. જ્યાં એક બાજુ રૂબિનાના ચાહકો તેની તારીફ કરી રહ્યા છે, ત્યાં ઘણા તેને ટ્રોલ પણ કરી રહ્યા છે. એકે લખ્યુ- રુબી, તમારે આ કરવાની જરૂરત નહોતી. જ્યારે બીજાએ લખ્યુ- સેલેબ્સ અટેંશન માટે કંઇ પણ કરે છે.

અન્ય એકે લખ્યુ- મા બન્યા પછી આવી રીતની તસવીરો કેમ શેર કરવી છે. જ્યારે એકે લખ્યુ- શરમ કરો બે બાળકોની માં છે. જણાવી દઇએ કે, બિગબોસ 14 વિનર અને ટીવી સીરિયલ શક્તિ અસ્તિત્વ કે અહેસાસ કી ફેમ રૂબિના દિલૈક અને તેનો પતિ અભિનવ શુક્લા હાલમાં જ બે જુડવા દીકરીઓ જીવા અને ઇધાના પેરેન્ટ્સ બન્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Rubina Dilaik (@rubinadilaik)

Shah Jina