ફાટેલા કપડામાં જોવા મળી સંસ્કારી વહુ, 7 તસવીરો જોતા જ ભલભલાના ગળા સુકાવવા લાગશે, જુઓ માદક અદાઓ

ટીવીની સંસ્કારી વહુ ફાટેલા કપડામાં જોવા મળી, 7 PHOTOS જોતા જ શરમથી લાલચોળ થઈ જશો

રૂબિના દિલેક ટીવીની ફેમસ અભિનેત્રી છે. રૂબિના સોશ્યિલ મીડિયામાં હંમેશા ચર્ચામાં બની રહે છે. નાના પડદાની મશહૂર અભિનેત્રી રૂબિના દિલેક ‘બિગબોસ 14’ની વિજેતા બનીને આવી છે તેના લીધે વારંવાર ચર્ચામાં રહેતી હોય છે

જેના લીધે રૂબિના દિલેકના ચાહકોની સંખ્યા વધી ગઈ છે. રૂબિના સોશ્યિલ મીડિયા દ્વારા ચાહકો સાથે જોડાયેલી રહે છે. તે ઘણી વાર ઇન્સ્ટાગ્રામ પર તસવીરો અને વીડિયો ચાહકો સાથે શેર કરતી હોય છે.

રૂબિના દિલેકે તેના ઇન્સ્ટાગ્રામ પર તસવીરો શેર કરી છે. તસવીરમાં જોઈ શકાય છે કે રૂબિના દિલેક રિપ્ડ જીન્સમાં નજર આવી રહી છે. સોશ્યિલ મીડિયા પર તેની આ તસવીરો ખુબ જ વાયરલ થઇ રહી છે. રિપ્ડ જીન્સમાં રૂબિના ખુબ જ સુંદર દેખાઈ રહી છે. રૂબિના દિલેકે રિપ્ડ જીન્સ સાથે ડેનિમ જેકેટ પહેર્યું છે જે તેના આઉટફિટને પુરુ કરે છે.

ચાહકોને તેનો આ અંદાજ ખુબ જ પસંદ આવ્યો છે દિલ ખોલીને તેની તસવીર પર લાઇક્સ અને કૉમેન્ટ્સ કરી રહ્યા છે. રૂબિના તેની એક્ટિંગની સાથે તેના લુક્સ અને સ્ટાઇલ માટે પણ ઓળખાય છે. રૂબિનાની તસવીરો મિનિટોમાં જ વાયરલ થતી જતી હોય છે.

‘બિગબોસ 14’ની વિજેતા બનેલી રૂબિના દિલેકે ચાહકોનો ખુબ જ પ્રેમ મળ્યો હતો. શોમાં તેને અને તેના પતિ અભિનવ શુક્લાને સૌથી વધારે પસંદ કરવામાં આવ્યા હતા.

રૂબિના શોમાં તેના પતિ અભિનવ શુક્લા સાથે ઍંટ્રી કરતી નજર આવી હતી. રૂબિના દિલેક દરેક શોના 5 લાખ રૂપિયા લેતી હતી. લોકપ્રિય ટીવી ધારાવીક ‘શક્તિ અસ્તિત્વના અહેસાસ ની’માં એક ટ્રાન્સજેન્ડર મહિલાના સ્વરૂપે તેની ભૂમિકા ભજવી હતી.

તેમાં રૂબિના ખુબ પ્રખ્યાત થઇ હતી. જણાવી દઈએ કે રૂબિનાના પતિ અભિનવ શુક્લા ‘ખતરો કે ખિલાડી’નું શૂટિંગ કરીને પાછા આવ્યા હતા બંનેએ સાથે ‘બિગબોસ’માં એન્ટ્રી કરી હતી. ત્યારબાદથી આ જોડી ખુબ જ પસંદ કરવામાં આવી રહી છે.

ટીવી પર સારી ઓળખ ધરાવનાર એક્ટ્રેસ રૂબીના દિલૈક આજકાલ રિયાલિટી શો બિગ બોસ 14માં નજરે આવી રહી છે. આ શોમાં રૂબીના ચર્ચામાં રહેવા માટે પુરી તાકાતથી લગાડી રહી છે.

રૂબીના સિરિયલ ‘ શક્તિ- અસ્તિત્વ કે અહેસાસ કી’ માં દમદાર એક્ટિંગ કરી ચુકી છે. 6 વર્ષ પહેલા તેને બોલીવુડમાં પણ ડેબ્યુ કર્યું હતું પરંતુ તેનો અનુભવ બેહદ ખરાબ રહ્યો હતો. એક તરફ રૂબીના બિગબોસના ઘરમાં ઘરવાળા સાથે પંગા લેતી નજરે ચડે છે. તો બીજી તરફ ઘરની બહાર પણ તેની ચર્ચા ઓછી નથી.

હાલમાં જ રૂબીનાનો એક જૂનો ઇન્ટરવ્યૂ વાયરલ થઇ રહ્યો છે. આ ઇન્ટરવ્યુમાં રૂબીનાએ જણાવ્યું હતું કે, એક જાણીતા ડાયરેક્ટરે તેની સાથે કેવું ગેરવર્તન કર્યું હતું. આ ડાયરેક્ટર રૂબીના પર એટલે નારાજ થઇ ગયા હતા કારણકે તેને ડાયરેક્ટરની કોઈ ફિલ્મ જોઈ ના હતી.

રૂબીનાનો આ ઈન્ટરવ્યું 6 વર્ષ જૂનો છે. હિન્દુસ્તાન ટાઈમ્સ રિપોર્ટનું માનીએ તો રૂબીનાએ બેહદ અસહજ મુલાકાત વિષે જણાવ્યું હતું કે, ટીવી એક્ટ્રેસને બહુ જ ખરાબ રીતે જોવામાં આવે છે અને નાની-નાની વાત માટે જજ કરવામાં આવે છે.

જેમકે તેની પાસે કંઈ કાર છે તે કંઈ બ્રાન્ડના કપડાં પહેરે છે. રુબીનાનું કહેવું છે કે, સિલેક્શન માટે સ્કિન ટેસ્ટની કોઈ જ જરૂરિયાત નથી. રૂબીનાએ જણાવ્યું હતું કે, તે 6 વર્ષ પહેલાની આ મુલાકાતમાં ડાયરેક્ટરે રૂબીનાને પૂછ્યું હતું કે, શું તેને તેની એક ફિલ્મ જોઈ છે ? આ પર એક્ટ્રેસે નેગેટિવ જવાબ આપ્યો હતો અને કહ્યું હતું કે, તે સમયે તે સ્કૂલમાં હતી

અને રૂઢિચુસ્ત પરિવાર હોવાને કારણે તે બહાર ફિલ્મ જોવા જઈ શકતી ના હતી. આ સાંભળીને ડાયરેક્ટરે જે જવાબ આપ્યો તે સાંભળીને રૂબીના હેરાન થઇ ગઈ હતી.આ પર ડાયરેક્ટર કહ્યું હતું કે, શું સાચે ? તને નથી ખબર મેં શું કામ કર્યું છે.

આ બાદ કહ્યું હતું કે, હું તારા મોઢા પર ફાર્ટ કરવાં માંગુ છું. આ સાંભળીને રૂબીના દુઃખમાં ચાલી ગઈ હતી અને વિચારવા લાગી હતી કે, સાચે જ તેને આ સાંભળ્યું છે ? આ બાદ ડાયરેક્ટએ આ કહીને હસવા લાગ્યા હતા. આ બાદ રૂબીના બસ ત્યાંથી નીકળવા જ માંગતી હતી.

Patel Meet