ખૂબ જ નાના કપડામાં ટીવીની સંસ્કારી વહુ રૂબીનાએ શેર કરી તસવીરો, ફ્લોન્ટ કર્યુ સેક્સી ફિગર

ટીવીની સંસ્કારી વહુએ જાળીદાર બ્રા નીચી કરીને એવા એવા પોઝ આપ્યા કે ઉફ્ફ્ફ…ભલભલા ઉતેજીત થઇ જાય એમાં

ટીવીની સંસ્કારી વહુ અને બિગબોસ 14 વિનર રૂબિના દિલૈક ઘણીવાર ચર્ચામાં રહે છે. તેણે ટીવી પર તો કિન્નર વહુના નામથી ઘણી લોકપ્રિયતા મેળવી છે પણ તે રિયલ લાઇફમાં બિલકુલ અલગ છે. ટીવી પર સંસ્કારી લુકમાં લોકોના દિલ જીતનારી રૂબિના રિયલ લાઇફમાં ઘણી બોલ્ડ અને ગોર્જિયસ છે.

 

View this post on Instagram

 

A post shared by Rubina Dilaik (@rubinadilaik)

તે અવાર નવાર તેના બોલ્ડ અવતારથી સોશિયલ મીડિયા પર તહેલકો મચાવે છે. રૂબિના સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને અવાર નવાર તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે. રૂબિના ઘણીવાર એવા એવા ફોટોશૂટ્સ ચાહકો સાથે શેર કરે છે ચાહકોના પણ તેને જોઇ હોંશ ઉડી જાય છે.

 

View this post on Instagram

 

A post shared by TVW NEWS India (@tvwnewsindi)

ત્યારે હાલમાં જ રૂબિના ખૂબ બોલ્ડ ફોટોશૂટ કરાવ્યુ છે, જેમાં તે જાળીદાર શોર્ટ ડ્રેસમાં જોવા મળી રહી છે. આ રીવિલિંગ ડ્રેસમાં ક્યારેક રૂબિના તેના સેખ્સી ક્લીવેજ ફ્લોન્ટ કરતી તો ક્યારેક કર્વી ફિગર ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે. તે કેમેરા સામે ક્યારેક નમીને તો ક્યારેક સૂઇને પોઝ આપતી જોવા મળી રહી છે. રૂબિનાની આ તસવીરો જોયા બાદ ચાહકોની પણ આંખો ફાટી ગઇ હતી.

 

View this post on Instagram

 

A post shared by Telly Chugli (@tellychugli)

રૂબિના આ તસવીરોમાં તેની એવી કાતિલાના અદાઓ બતાવી રહી છે કે ચાહકો ક્લીન બોલ્ડ થઇ રહ્યા છે. રૂબિનાએ જાળીદાર બ્રાલેટ અને શોર્ટ સ્કર્ટ પહેર્યો છે અને આ સાથે તેણે લાઉડ મેકઅપ અને વાળ ખુલ્લા રાખ્યા છે. આ લુકમાં રૂબિના ખૂબ જ બોલ્ડ લાગી રહી છે અને સોશિયલ મીડિયા પર તબાહી મચાવી રહી છે. જેવી જ આ તસવીરો રૂબિનાએ શેર કરી કે તે જંગલમાં આગની જેમ વાયરલ થઇ ગઇ.

 

View this post on Instagram

 

A post shared by Rubinadilaik (@rubina.my.world)

ચાહકો રૂબિનાની આ તસવીરો પર હોટ, બોલ્ડ, ગોર્જિયસ અને બ્યુટીફુલ જેવી કમેન્ટ્સ કરી રહ્યા છે. જણાવી દઇએ કે, રુબીનાએ ટીવી શો ‘છોટી બહુ’થી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. આ શોમાં તેણે રાધિકાનું પાત્ર ભજવ્યું હતું. આ પછી તે ‘શક્તિ-અસ્તિત્વ કે અહેસાસ કી’માં સૌમ્યા સિંહનો રોલ કરતી જોવા મળી હતી. સાથે જ તે ‘બિગ બોસ-14’ની વિનર પણ રહી ચૂકી છે. તેણે ફિલ્મ ‘અર્ધ’થી બોલિવૂડમાં પણ ડેબ્યૂ કર્યુ છે.

 

View this post on Instagram

 

A post shared by Gujju Girl (@who_jinal_shah)

આ ફિલ્મમાં તેની સાથે હિતેન તેજવાણી અને રાજપાલ યાદવ જોવા મળ્યા હતા. આ સિવાય રૂબીના તેની લવ લાઈફને લઈને ઘણી ચર્ચામાં રહી છે. રૂબીના ટીવી શો ‘છોટી બહુ’ દરમિયાન અવિનાશ સચદેવ સાથે રિલેશનશિપમાં હતી. પરંતુ તેનો આ સંબંધ લાંબો સમય ટકી શક્યો નહીં. આ પછી તે એક કોમન ફ્રેન્ડ દ્વારા અભિનવ શુક્લાને મળી અને બંને એકબીજાને પહેલેથી ઓળખતા હતા. એક ફોટોશૂટ દરમિયાન બંને નજીક આવ્યા અને બાદમાં બંનેએ લગ્ન કરવાનો નિર્ણય લીધો.

Shah Jina