ગ્રીન કલરની બિકીની પહેરીને ગોવાના પુલમાં બોલ્ડ તસવીરો ખેંચાવડાવી, ટીવીની કિન્નર વહુનું બોલ્ડ ફિગર જોતા જ બેભાન થઇ જશો

એક લડકી ભીગી-ભાગી સી…શક્તિમાં કિન્નરનો રોલ કરનાર અભિનેત્રીએ ગોવામાં ગ્રીન બિકીની પહેરી લીધી, તસવીરો જોઈને શરમથી તમે લાલ પીળા થઇ જશો

ટીવીની જાણીતી અભિનેત્રી રૂબીના દિલૈકે પોતાની સ્ટાઈલથી લોકોના દિલ જીતવામાં કોઈ કસર બાકી રાખી નથી. અભિનેત્રીએ માત્ર પોતાના અભિનયથી જ નહીં, પરંતુ તેના ગ્લેમરથી પણ ઘણું નામ કમાવ્યું છે.ખાસ વાત એ છે કે રૂબીના દિલૈક ફરી એકવાર સોશિયલ મીડિયા પર હંગામો મચાવ્યો છે. અભિનેત્રીએ તેની કેટલીક તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે, જેમાં તે પૂલમાં બિકી પહેરી પોઝ આપતી જોવા મળી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Rubina Dilaik (@rubinadilaik)

રૂબીના દિલેકની આ તસવીરો જોઈને કોઈપણને નવાઈ લાગશે. રૂબીના દિલૈક તેના ફોટામાં ગ્રીન સ્ટાઇલિશ બિકીમાં જોવા મળી રહી છે. જેમાં તેની ગ્લેમરસ સ્ટાઈલ જોઈને કોઈ વિશ્વાસ કરી શકશે નહીં. ફોટામાં રૂબિના તેની આકર્ષક સ્ટાઈલ બતાવતી જોવા મળી હતી. તેની સિઝલિંગ સ્ટાઈલ જોઈને કોઈના પણ દિલની ધડકન વધી જશે.  આ તસવીરોમાં રૂબીના નો મેકઅપ લુક જોવા મળી રહી છે. મેકઅપ વિના પણ તે સુંદર લાગી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Jinal Angel (@jinal_angel_1507)

ગ્રીન બિકી પહેરેલી રૂબીના પૂલમાં અલગ-અલગ પોઝ આપી રહી છે. ચાહકો ફોટો પર ફાયર ઇમોજીસ પણ મોકલી રહ્યા છે. રૂબીનાના ફેન્સ તેને સુંદર, કિલર અને હોટ કહી રહ્યા છે. કોમેન્ટમાં એક ફેને લખ્યું કે કોઈ આટલું સુંદર કેવી રીતે હોઈ શકે. આ સિવાય એકે કહ્યું તમારા જેવું સ્વીટ હોવું મુશ્કેલ છે.કામની વાત કરીએ તો રૂબીના ટૂંક સમયમાં જ ફિલ્મમેકર રોહિત શેટ્ટીના સ્ટંટ આધારિત રિયાલિટી શો ‘ખતરો કે ખિલાડી-12’માં જોવા મળશે. લાંબા સમયથી ચાલી રહેલી આ અટકળોને રૂબીનાએ પોતે સમર્થન આપ્યું હતું.

 

View this post on Instagram

 

A post shared by filmy.wifi (@filmy.wifi)

એક ઈન્ટરવ્યુ દરમિયાન રૂબીનાએ કહ્યું હતું કે તે આમાં ભાગ લેવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. આ માટે તે ખૂબ જ ઉત્સાહિત પણ છે. તમને જણાવી દઈએ કે રૂબીના તેની આગામી ફિલ્મ ‘અર્ધ’ થી બોલિવૂડમાં એન્ટ્રી કરવા જઈ રહી છે. આ ફિલ્મમાં તેની સાથે અભિનેતા રાજપાલ યાદવ, અભિનેતા હિતેન તેજવાણી અને કુલભૂષણ ખરબંદા મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. જો કે, ફિલ્મની રિલીઝ ડેટ હજુ નક્કી કરવામાં આવી નથી.

 

View this post on Instagram

 

A post shared by Chipku Media (@chipkumedia)

સોશિયલ મીડિયા પ્રેમી રુબીના ટીવીની દુનિયાની સૌથી પસંદીદા અભિનેત્રીઓમાંની એક છે. જો કે રૂબીના ઘણા ટીવી શોમાં જોવા મળી છે, પરંતુ તેને તેની અસલી ઓળખ સલમાન ખાનના શો બિગ બોસથી મળી હતી. તે આ શોની વિનર રહી છે. આ સિવાય રૂબીના ઘણા મ્યુઝિક વીડિયોમાં જોવા મળી છે.

Shah Jina