પતિ અભિનવ શુક્લાનો બર્થ ડે સેલિબ્રેટ કરવા માલદીવ પહોંચી રૂબિના દિલૈક, બિકીમાં જોવા મળ્યો બોલ્ડ અંદાજ

રંગ બેરંગી બિકીમાં ટીવીની કિન્નર વહુએ દેખાડ્યું હુસ્ન…7 PHOTOS જોઈને ફિદા થઇ જશો એવું ફિગર છે

ટીવી ઇન્ડસ્ટ્રીની પોપ્યુવર અભિનેત્રીઓમાંની એક અને “બિગબોસ-14” વિજેતા રૂબિના દિલૈક એકવાર ફરી ચર્ચામાં આવી છે. બિગબોસના ઘરમાં આવ્યા બાદ અભિનેત્રીની પોપ્યુલારિટીમાં જોરદાર ઉછાળો આવ્યો છે. રૂબિના તેના પતિ અને બિગબોસ કંટેસ્ટેંટ અભિનવ શુક્લા સાથે આ સમયે માલદીવમાં એન્જોય કરી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Rubina Dilaik (@rubinadilaik)

માલદીવથી રૂબિના તેની બોલ્ડ તસવીરો શેર કરી સોશિયલ મીડિયા પર સનસની મચાવી રહી છે. પીળા રંગની બિકીમાં રૂબિનાનો અંદાજ ચાહકોને ખૂબ પસંદ આવી રહ્યો છે. ચાહકો  રૂબિનાની ખૂબ પ્રશંસા કરી રહ્યા છે. રૂબિના દિલૈકે મોટી હેટ લગાવી છે અને હાઇ સ્લિટ સ્કર્ટ પહેર્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Abhinav Shukla (@ashukla09)

રૂબિના આ તસવીરોમાં સનબાથ લેતી પણ જોવા મળી રહી છે. રૂબિનાનો માલદીવમાં બોલ્ડ અંદાજ જોવા મળી રહ્યો છે. જેમાં તે ટોન્ડ બોડી અને ગોર્જિયસ લુક ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે. તસવીરોમાં રૂબિના પરફેક્ટ વેકેશન વાઇબ્સ આપી રહી છે. રૂબિના સમુદ્ર કિનારે રિલેક્સ કરતી પણ નજરે પડી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Abhinav Shukla (@ashukla09)

રૂબિનાએ સમુદ્ર કિનારે બિકી પહેરી કેન્ડિડ પોઝ પણ આપ્યા. પિંક બિકીમાં તે સ્ટનિંગ લાગી રહી હતી. આ તસવીરોમાં તેનો મો મેકઅપ લુક પણ જોવા મળ્યો હતો. રૂબિના અને અભિનવે સાથે કેટલીક તસવીરો શેર કરી છે. અભિનેત્રીએ ઇન્સ્ટા સ્ટોરી પર એક તસવીર શેર કરી છે, જેમાં તેણે બેડ પર કરવામાં આવેલ ડેકોરેશનને બતાવ્યુ હતુ. તે બંનેનું માલદીવમાં ખૂબ જ શાનદાર વેલકમ થયુ હતુ.

 

View this post on Instagram

 

A post shared by Rubina Dilaik (@rubinadilaik)

રૂબિનાએ આ પહેલા થાઇ હાઇ સ્લિટ ફ્લોરેલ મેક્સી ડ્રેસ પહેર્યો હતો, જેમાં તે પતિ અભિનવ સાથે જોવા મળી હતી. આ આઉટફિટમાં તે પરફેક્ટ બીચ લુકમાં જોવા મળી હતી. રૂબિનાને કોમ્પલિમેંટ કરતા અભિનવે બ્લૂ કલરનો ફ્લોરેલ શર્ટ અને બોક્સર પહેર્યો હતો.

રૂબિનાના વર્કફ્રંટની વાત કરીએ તો, તે આ દિવસોમાં ફ્રી છે. તેનો શો શક્તિ ઓફએર થઇ ગયો છે. શુટિંગ ખત્મ થયા બાદ અભિનેત્રી વેકેશન પર નીકળી છે. માલદીવ પહેલા રૂબિના પતિ અને મિત્રો સાથે વેકેશન પર કેરળ ગઇ હતી.

 

View this post on Instagram

 

A post shared by Rubina Dilaik (@rubinadilaik)

Shah Jina