‘મહારાણા પ્રતાપ’ની નાનકડી રાજકુમારીએ ગુલાબી રંગની ‘બિકી’ તસવીરો કરી
હાલના સમયમાં ટીવી ઇન્ડસ્ટ્રીની ઘણી ભિનેત્રીઓ બોલીવુડમાં આવવાની હરોળમાં છે, એમાંની જ એક અભિનેત્રી છે રોશની વાલિયા. રોશની ટીવી ઇન્ડસ્ટ્રીની જાણીતી અને સફળ અભિનેત્રી છે અને તેમણે મહારાણા પ્રતાપ શો માં બાળ કલાકાર રૂપે કામ કર્યું હતું.
View this post on Instagram
મહારાણા પ્રતાપની આ નાની રાજકુમારી આજે મોટી થઇ ગઈ છે અને ખુબ જ બોલ્ડ બની ગઈ છે. રોશનીની જો પહેલાની અને હાલની તસવીરો જોશો તો તમને પણ વિશ્વાસ નહિ આવે, રોશની સોશિયલ સાઇટ્સ પર પણ ખુબ સક્રિય રહે છે અને પોતાની દમદાર તસવીરો શેર કરતી રહે છે.
View this post on Instagram
રોશનીએ પોતાના અભિનયથી ખુબ નાની ઉંમરે મોટી કામિયાબી મેળવી લીધી છે, હાલ તેની ઉંમર માત્ર 16 વર્ષની જ છે. ઉત્તર પ્રદેશની રહેના રી રોશનીએ વર્ષ 2012 માં ‘લક્ષ્મી તેરે આંગનકી’ ટીવી સિરિયલ દ્વારા બાળ કલાકાર સ્વરૂપે અભિનયની શરૂઆત કરી હતી.
View this post on Instagram
જેના પછી રોશની ‘ભારત કે વીર પુત્ર-મહારાણા પ્રતાપ’માં જોવા મળી હતી. રોશનીએ ગુમરાહ, એ વાદા રહા સિરિયલોમાં કામ કરીને ખુબ પ્રગતિ કરી હતી. રોશની માઈ ફ્રેન્ડ ગણેશા, મછલી જલ કી રાની હૈ જેવી બૉલીવુડ ફિલ્મોમાં પણ કામ કર્યું હતું.
View this post on Instagram
આ સિવાય તે વર્ષ 2017માં આવેલી કપિલ શર્માની ફિલ્મ ‘ફિરંગી’માં પણ જોવા મળી હતી. હાલના દિવસોમાં રોશની વેકેશનની મજા માણી રહી છે. રોશનીએ પોતાના વેકેશન માટે ગોવાને પસંદ કર્યું હતું.
View this post on Instagram
રોશનીએ પોતાના આ વેકેશનની તસવીરો પણ સોશિયલ મીડિયા પર શેર કરી છે, જેને દર્શકોએ ખુબ પસંદ કરી છે અને વાયરલ પણ થઇ રહી છે. રોશનીએ બીચ કિનારે પોતાની પહેરેલી તસવીર પણ શેર કરી છે, જેને જોઈને ચાહકો દીવાના બની ગયા છે.
View this post on Instagram
રોશની પિન્ક અને બ્લેક પહેરીને પોઝ આપી રહી છે, જેમાં તેની આકર્ષક બોડી ફ્લોન્ટ થઇ રહી છે. ખુલ્લા વાળ અને બ્લેક ચશ્મામાં રોશનીની કાતિલાના અદાઓ ચાહકોને લુભાવી રહી છે.અમુક તસવીરોમાં તે પોતાના મિત્રો સાથે પોઝ આપતી પણ દેખાઈ રહી છે. હાલ રોશની ‘તારા ફ્રોમ સિતારા’ ટીવી શો માં કામ કરી રહી છે.
View this post on Instagram
‘તારા ફ્રૉમ સાતારા’ની અભિનેત્રી રોશની વાલિયાએ વૃક્ષારોપણ કરીને તેનો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો હતો. મોટા ભાગે સેલિબ્રિટીઝ તેમના જન્મદિવસને સેલિબ્રેટ કરવા માટે વિદેશ લોકોશન પસંદ કરે છે. જોકે રોશનીએ પર્યાવરણનું જતન કરવાનું નક્કી કર્યું હતું. રોશની ઉમર ૨૦ સપ્ટેમ્બરે ૧૮ વર્ષ થયા હતા.
તેણે તેના બર્થ-ડે વીકમાં દરરોજ દસ છોડ રોપીને સેલિબ્રેશન કરવાનું નક્કી કર્યું હતું. રોશનીએ થાણેમાં તેના શોના સેટ પર અને અંધેરીમાં ઓશિવરામાં આવેલા તેના ઘરની આસપાસ વૃક્ષારોપણ કર્યું છે.