વાયરલ

આ નવા દયાબેન અને જેઠાલાલે મચાવી ધૂમ, વાયરલ વિડીયો જોઈને લોકો પેટ પકડીને હસી રહ્યા છે, જુઓ

આ દુનિયાની અંદર ઘણા બધા ટેલેન્ટેડ લોકો પડેલા છે, પહેલાના સમયમાં તેમના ટેલેન્ટ બહાર લાવવા માટેના કોઈ ખાસ રસ્તા નહોતા, પરંતુ આજના સમયમાં સોશિયલ મીડિયા એક એવું માધ્યમ બની ગયું છે જેના દ્વારા કોઈપણ વ્યક્તિ રાતો રાત સ્ટાર પણ બની શકે છે.

Image Source

ટીવી ઉપર પ્રસારિત થતો શો, તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા દર્શકોની પહેલી પસંદ છે, તો આ શોના જેઠાલા અને દયાબેન સૌથી પસંદ કરવામાં આવતા પાત્રો છે. જો કે હાલ શોમાં દયાબેન જોવા નથી મળી રહ્યા, પરંતુ તેમની ખોટ હજુ પણ પુરી શકાય તેમન નથી.

Image Source

જેઠાલાલ અને દયાબેનનો અભિનય દર્શકોને ખુબ જ હસાવે છે, પરંતુ હાલમાં એક વ્યક્તિએ તેમના મિમિક્રી વીડિયો પોસ્ટ કર્યા છે તે ઇન્ટરનેટ ઉપર ધૂમ મચાવી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by •R O N I T• (@ronit.ashra)


આ વીડિયો પોસ્ટ કર્યા છે ટિક્ટોક સ્ટાર રોનિત અશ્રાએ. રોનિતે પોતાના ઇન્સ્ટાગ્રામ ઉપર દયાબેન અને જેઠાલાલની નકલ કરી છે. જે દર્શકોને ખુબ જ પસંદ આવી રહી છે. સોશિયલ મીડિયામાં આ વીડિયો ઝડપથી વાયરલ પણ થઇ રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by •R O N I T• (@ronit.ashra)

રોનિત માત્ર જેઠાલાલ અને દયાબેનની જ મિમિક્રી નથી કરતો, તેને બોલીવુડના પણ ઘણા બધા કલાકારોની નકલ કરી છે, અને તેમના વીડિયો બનાવીને પણ તે પોતાના ઇન્સટાગ્રામ ઉપર પોસ્ટ કરતો રહે છે.

 

View this post on Instagram

 

A post shared by •R O N I T• (@ronit.ashra)


રોનિત એક ટિક્ટોક સ્ટાર હતો, પરંતુ હવે તે ઇન્સટાગ્રામ ઉપર ખુબ જ એક્ટિવ રહે છે, અને બોલીવુડના હાલમાં મોટાભાગના કલાકરોની મિમિક્રી કરતો વીડિયો તેને પોસ્ટ કર્યા છે. તે અભિનેત્રીઓની પણ હૂબહૂ નકલ કરે છે.

 

View this post on Instagram

 

A post shared by •R O N I T• (@ronit.ashra)


રોનિતના ઇન્ટાગ્રામ ઉપર પણ ખુબ જ મોટું ફેન ફોલોઇંગ છે. તેને 1.2 મિલિયન લોકો ફોલો કરે છે અને તેના દરેક વીડિયોને પણ ચાહકો ખુબ જ પસંદ પણ કરતા હોય છે.

 

View this post on Instagram

 

A post shared by •R O N I T• (@ronit.ashra)