મનોરંજન

એક અરબ લકઝરી ક્રુઝ પર વેકેશન મનાવવા નીકળી પડયો રોનાલ્ડો, જુઓ વૈભવી તસવીરો

100 કરોડના પ્રાઈવેટ ક્રૂઝ પર પોતાની બોલ્ડ ગર્લફ્રેન્ડની સાથે વેકેશન પર નીકળ્યો રોનાલ્ડો, પૈસા હોય તો શું ન થાય? જોઈ લો તસ્વીરો: યુવેંટ્સના સ્ટાર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો ફુટબોલમાંથી થોડાં સમય માટે બ્રેક લઈને ગર્લફ્રેન્ડ જ્યોર્જિયાની સાથે વેકેશન મનાવવા નીકળી પડે છે.

 

View this post on Instagram

 

A post shared by Georgina Rodríguez (@georginagio)

જ્યોર્જિયાએ ક્વોલિટી સમય પસાર કરી તસ્વીર સોશિયલ મીડિયા પર શેર કરી છે. ક્રિસ્ટિયાનો રોનાલ્ડો ફુટબોલમાંથી થોડાં સમય માટે બ્રેક લઈને ગર્લફ્રેન્ડ જ્યોર્જિયાની પ્રાઈવેટ યૉટ પર વેકેશન માણવા માટે નીકળ્યો છે. જ્યોર્જિયાએ રોનાલ્ડો સાથે રોમેન્ટિક ફોટા શેર કર્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Georgina Rodríguez (@georginagio) on

જ્યોર્જિયાએ જે તસ્વીર શેર કરી છે એમાં રોનાલ્ડોની સાથે સન બાથ લેતી દેખાઈ રહી છે. આ ફોટાના કેપ્શનમાં તેણે લખ્યું છે, તારા કરતા વધારે કોઈ મને પસંદ છે તો તે આપણે છીએ આપણે. રોનાલ્ડોના આ ખાસ યૉટની કિંમત આશરે દોઢ કરોડ રૂપિયા છે. આ યૉટ મીડિયા રૂમ, બેડરૂમ, કસિનો જેવી દરેક સુવિધાઓથી લેસ છે. આ યૉટમાં જેટ સાઈસ, પૈડલ બોર્ડ અને વોટર સ્લાઈડ જેવી લક્ઝુરિયસ સુવિધાઓ છે.

 

View this post on Instagram

 

“Lo que piensas lo serás. Lo que sientas, lo atraerás. Lo que imagines, lo crearás” #buda 🧿

A post shared by Georgina Rodríguez (@georginagio) on

રોનાલ્ડોએ કોરોના વાયરસ બાદ પોતાના પ્રદર્શનના કારણે સોશિયલ મીડિયા પર ફેન્સના ગુસ્સાનો શિકાર થવું પડ્યું હતું. ફેન્સનું કહેવુ હતું કે, રોનાલ્ડો કરિયર પૂરું થવા તરફ આગળ વધી રહ્યો છે. જોકે, રોનાલ્ડોએ પણ તમામ ટ્રોલર્સને જવાબ આપતા એક ફોટો શેર કર્યો અને લખ્યું, ક્યારેય હાર ના માનવી જોઈએ, ના ક્યારેય માનીશ. ભવિષ્યમાં આવનારા પડકારો માટે તૈયાર છું.

 

View this post on Instagram

 

A post shared by Georgina Rodríguez (@georginagio) on

રોનાલ્ડોની સુંદર ગર્લફ્રેન્ડ જ્યોર્જિયાની વાત કરીએ તો તે મોડલ અને બેલે ડાન્સર છે. માનવામાં આવી રહ્યું છે કે, આ કપલ ટૂંક સમયમાં જ લગ્ન ગ્રંથિથી જોડાશે. જણાવી દઈએ કે, જ્યોર્જિયા અને રોનાલ્ડોની એક દીકરી છે, જેનો જન્મ 2017માં થયો હતો. તેનું નામ અલાના માર્ટિના છે.

 

View this post on Instagram

 

A post shared by Georgina Rodríguez (@georginagio)