અમિતાભ બચ્ચનજીએ કૌન બનેગા કરોડપતિમાં રોહિતને પૂછ્યું-”જીતેલી ધનરાશિનું શું કરશો”? મળ્યો શાનદાર જવાબ

0

સદીના મહાનાયક અમિતાભ બચ્ચન આગળના ઘણા વર્ષોથી સોની ટીવી પર પ્રસારિત થનારા શો ‘કૌન બનેગા કરોડપતિ’ને હોસ્ટ કરતા આવ્યા છે. જો કે કૌન બનેગા કરોડપતિની એક સીઝનમાં અભિનેતા શાહરૂખ ખાન શો ને હોસ્ટ કરતા જોવામાં આવ્યા હતા. પણ કદાચ અમિતાભજીને દર્શકોનો ખાસ આ શો માટે વધારે પ્રેમ મળી રહ્યો છે.

Image Source

એવામાં હાલના સમયમાં અમિતાભજી શો ની 11 મી સીઝન હોસ્ટ કરી રહ્યા છે. શોના દરમિયાન દરેક કન્ટેસ્ટેન્ટ ખુબ સારી રીતે સવાલોના જવાબ આપે છે અને મળેલી ધનરાશિ દ્વારા પોતાના સપનાઓને પુરા કરે છે.

Image Source

શો ના દરમિયાન કન્ટેસ્ટેન્ટ પોતાના જીવન સાથે જોડાયેલા દરેક સુખ-દુઃખ અને ઉતાર-ચઢાવ પણ અમિતાભજીની સામે વર્ણવે છે, અને આતમિતાભજી તેના હોંસલા અને અપેક્ષાઓને વધારે છે.

Image Source

એવામાં આગળના સમયમાં રોહિત કુમારને હોટ સીટ પર અમિતાભજીની સામે બેસવાનો મૌકો મળ્યો હતો. રોહીતે  વીડિયોમાં જણાવ્યું કે તેને પોતાના 1 લાખ રુપિયાના પગારને જણાવતા એટલો ગર્વ નથી થતો, જેટલો ગર્વ તેને પોતાની નોકરી વિશે જણાવતા થાય છે.

Image Source

તેની આ વાત પર અમિતાભજી ખુબ પ્રભાવિત થયા હતા. એવામાં જ્યારે અમિતાભજીએ રોહિતને પૂછ્યું કે તે જીતેલી રકમનું શું કરશે તો રોહિતે ખુબ ઉત્સાહની સાથે જવાબ આપતા કહ્યું કે તે પહેલા તો 1000 લોકોને ભોજન કરવાશે, જેના પછી તે શિવલિંગની સ્થાપના કરશે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here