મનોરંજન

માણસની જેમ જ જિરાફે આ હોટ અભિનેત્રીને કરી લીધી હોંઠ પર KISS- વાયરલ વીડિયો જુઓ કિલ્ક કરીને

અભિનેત્રી રિયા સેન ભલે છેલ્લા કેટલાક વર્ષોથી ફિલ્મોથી દૂર છે. પરંતુ તેઓ સોશ્યિલ મીડિયા પર એકટીવ રહે છે. રિયા સેને કેટલીક હિન્દી ફિલ્મોમાં કામ કર્યું છે પરંતુ તેમાં તેમને કોઈ ખાસ સફળતા નથી મેળવી. હાલમાં રિયા આફ્રિકામાં વેકેશન માણી રહી છે.

 

View this post on Instagram

 

Journeying . . Photo @sabiphotography1 HMU @shaan_makeup_artist Styling @irphan_khan777 #love #travel #instagood #photooftheday

A post shared by (@riyasendv) on

વેકેશન દરમિયાનનો એક વીડિયો આવ્યો છે. જે સોશિયલ મીડિયા પર ખુબ જ વાઇરલ થયો હતો. તેમને ચાહકો એ આ વિડીયો ખુબ જ ગમ્યો હતો. આ વિડીયો તેમને પોતાના ઇન્સ્ટાગ્રામ પર પોતાના એકાઉન્ટમાંથી શેર કર્યો છે. આ વિડીયો કેન્યાના એક zooનો છે.

 

View this post on Instagram

 

amidst the wild . . . #safari #masaaimara

A post shared by (@riyasendv) on

આ વીડિયોમાં તેઓ જિરાફને નજીક જાય છે અને ત્યારે જિરાફ તેમને મોઢાને ચાટે છે. શરૂઆતમમાં રિયા તૈયાર હતી આ ફ્રેન્ચ કિસ માટે અને અચાનક જ જિરાફે તેમને મોઢાં વધારે ચાટી લીધું તેથી રિયા હસતા હસતા સાઈડમાં જતી રહી. આ જોઈને આજુબાજુના લોકો તેમને પણ હસવા લાગ્યા હતા.

 

View this post on Instagram

 

French kiss in Kenya

A post shared by (@riyasendv) on

જણાવી દઈએ કે રિયાએ ‘કયામત’, જાકાર બિટ્સ’, ‘અપના સપના મની મની’, ‘શાદી નંબર 1’ અને ‘સ્ટાઇલ’ જેવી ફિલ્મોમાં કામ કરી ચુકી છે. તેમને વર્ષ 2016માં ‘હીરો 420’ અને ‘ડાર્કચોકલેટ’ નામની ફિલ્મમાં જોવા મળી હતી. હાલમાં તેમની પાસે કોઈ ફિલ્મ નથી. રિયાએ 2017માં બોયફ્રેન્ડ શિવમ તિવારી સાથે લગ્ન કર્યા હતા. તેમને પોતાના કરિયરની શરૂઆત એક મોડલના રૂપમાં કરી હતી. ત્યાર તેને વેબ શોમાં કામ કર્યું હતું.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks