49 વર્ષની ઉંમરે શેર કરી દીધા એકદમ બોલ્ડ ફોટો, ફેન્સે જોતા જ કહ્યું ઓહોહો આ તો જો

કોઈ કહે આ 49 વર્ષની છે? 7 તસવીરો જોતા જ ભલભલાના ગળા સુકાવવા લાગશે, જુઓ માદક અદાઓ

બૉલીવુડ ઈન્ડસ્ટ્રીની અભિનેત્રીઓ રોજ બરોજ કોઈને કોઈ કારણને લીધે લાઇમ લાટમાં રહેતી હોય છે, પણ જો વાત કરીએ દેશની અન્ય ફિલ્મ ઇન્ડસ્ટ્રીની અભિનેત્રીઓની તો તેઓ પણ કોઈથી કમ નથી. એવામાં તાજતેરમાં જ બાંગ્લા ફિલ્મ ઇન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી બંગાળી બ્યુટી એવી રિતુપર્ણા સેનગુપ્તા ચર્ચાનો વિષય બની છે.

રિતુપર્ણા ફિલ્મોમાં પોતાની અદાકારીની સાથે સાથે પોતાની ફિટનેસ અને બોલ્ડ અંદાજને લીધે પણ ખુબ જ લોકપ્રિય છે. 7-નવેમ્બર 1971 ના રોજ જન્મલી રિતુપર્ણા 49 વર્ષની છે, જો કે આ ઉંમરે પણ તેની સુંદરતા અને ફિટનેસ લાજવાબ છે.

 

View this post on Instagram

 

A post shared by Rituparna Sengupta (@rituparnaspeaks)

રિતુપર્ણા સોશિયલ મીડિયા પર પણ ખુબ સક્રિય રહે છે,. તાજેતરમાં જ રિતુપર્ણાએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર બોલ્ડ તસ્વીર શેર કરી છે, જેને ચાહકો ખુબ પસંદ કરી રહ્યા છે. તસ્વીરમાં રિતુપર્ણાએ પર્પલ પહેરી રાખી છે સ્વિમિંગપુલના પાણીમાં શાનદાર પોઝ આપી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Rituparna Sengupta (@rituparnaspeaks)

પર્પલ સાથે રિતુપર્ણાએ પર્પલ સનગ્લાસ પણ પહેરી રાખ્યા છે અને પોતાના વાળને ખુલ્લા રાખ્યા છે. સ્વિમિંગપુલમાં શાનદાર અંદાજમાં પોઝ આપતી રિતુપર્ણાની સ્માઈલ પર ચાહકો ફિદા થઇ ગયા છે. આ ઉંમરે પણ આવી કાતિલાના તસ્વીર પોસ્ટ કરીને રિતુપર્ણાએ સોશિયલ મીડિયા પર આગ લગાવી દીધી છે.

 

View this post on Instagram

 

A post shared by Rituparna Sengupta (@rituparnaspeaks)

તસ્વીર શેર કરીને રિતુપર્ણાએ લખ્યું કે,”પર્પલ ધુમાયમાન ગુરુવાર’. ચાહકો તેની બોલ્ડનેસ ખૂબ પસંદ કરી રહ્યા છે. જો કે આ પહેલી વાર નથી કે રિતુપર્ણાએ આવી તસ્વીર શેર કરી હોય, પહેલા પણ તે પોતાની ગ્લેમરસ તસ્વીરો શેર કરી ચુકી છે.

 

View this post on Instagram

 

A post shared by Rituparna Sengupta (@rituparnaspeaks)

Krishna Patel