આજકાલ લોકોએ સોશિયલ મીડિયામાં એટલા બધા રચ્યા-પચ્યા રહે છે કે, બધી જ વાત સોશિયલ મીડિયામાં શેર કરે છે. ટીવી એક્ટ્રેસ પણ સોશિયલ મીડિયામાં એટલા જ એક્ટિવ રહે છે.
ટીવી એક્ટ્ર્રેસ કૃષ્ણન બૈરોટ સોશિયલ મીડિયામાં ઘણી એક્ટિવ રહે છે. કૃષ્ણન તેની તસ્વીર સોશિયલ મીડિયામાં શેર કરતી રહે છે.
View this post on Instagram
થોડા દિવસ પહેલા કૃષ્ણને રેડ કલરની બિકીનીમાં થોડી તસ્વીર સોશીતલ મીડિયામાં શેર કરી હતી. કૃષ્નણની આ તસ્વીર સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે.
View this post on Instagram
રેડ બિકીનીમાં કૃષ્નણ ઘણી ગ્લેમરસ લાગી રહી છે. આ તસ્વીરમાં તે બિકીની પહેરતાની સાથે ફિગર ફ્લોન્ટ કરતી નજરે ચડે છે.
View this post on Instagram
આ પહેલીવાર નથી કૃષ્ણને તેની બિકીની તસ્વીર શેર કરી હોય આ પહેલા પણ કૃષ્ણન તેની તસ્વીર શેર કરતી રહે છે. કૃષ્ણન તેના દરેક ફોટોશૂટમાં ઘણી કોન્ફિડેન્સ નજરે આવે છે.
View this post on Instagram
કૃષ્ણનનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બેહદ હોટ તસ્વીરથી જ ભરેલું છે. કૃષ્ણનનું ઇન્સ્ટાગ્રામ જોઈને લાગી રહ્યું છે કે, તેને ફરવું વધારે પસંદ છે.
View this post on Instagram
કૃષ્ણનની વર્કફ્રન્ટની વાત કરવામાં આવે તો તેને સસુરાલ સીમર કા થી પ્રસિદ્ધિ મળી હતી. આ સીરિયલમાં તેના કેરેક્ટરનું નામ સાંજના ભારદ્વાજ હતું.
View this post on Instagram
આ સિવાય કૃષ્ણને કૈસી હૈ યારિયાં, યે હૈ આશિકી, યારો કે ટશન, પ્યાર તુને ક્યાં કિયા, તું આશિકી જેવા શો કરી ચુકી છે.