મનોરંજન

સસુરાલ સીમર કાની ફેમસ અભિનેત્રીનો RED બિકીનીમાં જોવા મળ્યો બોલ્ડ લુક, જુઓ 7 ફોટોસ

ટીવીની સંસ્કારી અભિનેત્રીએ અરરર આ શું પહેર્યું?? ફેન્સ જોતા જ બેહોશ થઇ ગયા

આ ખુબસુરત અભિનેત્રી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ છે. તે મૉટે ભાગે પોતાની નોટી તસવીરોને લઇને ચર્ચામાં રહે છે. કૃષ્ણન બૈરેટો ઇન્ટરનેટ પર વારંવાર કાતિલ તસવીરો શેર કરતી રહે છે. થોડાક દિવસો પહેલા અભિનેત્રીની રેડ કલરની કેટલીક તસવીરો વાયરલ થઈ હતી. ઇન્ટરનેટ પર તેની તસવીરો ઝડપથી વાયરલ થઇ રહી છે.

 

View this post on Instagram

 

A post shared by (@krissannb)

રેડ રંગમાં કૃષ્ણન ઘણી જ ગ્લેમરસ લાગી રહી છે. આ બધા ફોટોઝમાં તે પોતાનું ફિગર ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે. આ પહેલા પણ કૃષ્ણન ઘણી બધી તસવીરો શેર કરી ચુકી છે. પોતાના દરેક ફોટોશૂટમાં તેનો ફેસ ઘણો જ કૉન્ફિડન્ટ જોવા મળે છે.

 

View this post on Instagram

 

A post shared by (@krissannb)

કૃષ્ણનનાં ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટને જોઇને લાગે છે કે તેને ફરવાનું ઘણું પસંદ છે. સમુદ્ર કિનારે તસવીરો વેકેશન ગૉલ્સ આપે છે. તમને જણાવી દઈએ કેરિયરમાં તેણીએ ‘સસુરાલ સિમર કા’થી ઘણો જ ફેમ મળ્યો.

 

View this post on Instagram

 

A post shared by (@krissannb)

શૉમાં તેના કેરેક્ટરનું નામ સંજના ભારદ્વાજ હતુ. કૃષ્ણન ‘કૈસી હૈ યારીયાં’, ‘યે હૈ આશિકી’, ‘યારોં કા ટશન’, ‘પ્યાર તૂને ક્યા કિયા’, ‘તૂ આશિકી’ જેવા શૉમાં કામ કરી ચુકી છે.

 

View this post on Instagram

 

A post shared by (@krissannb)

આજકાલ લોકોએ સોશિયલ મીડિયામાં એટલા બધા રચ્યા-પચ્યા રહે છે કે, બધી જ વાત સોશિયલ મીડિયામાં શેર કરે છે. ટીવી એક્ટ્રેસ પણ સોશિયલ મીડિયામાં એટલા જ એક્ટિવ રહે છે.

 

View this post on Instagram

 

A post shared by (@krissannb)

ટીવી એક્ટ્ર્રેસ કૃષ્ણન બૈરેટો સોશિયલ મીડિયામાં ઘણી એક્ટિવ રહે છે. કૃષ્ણન તેની તસ્વીર સોશિયલ મીડિયામાં શેર કરતી રહે છે.

 

View this post on Instagram

 

A post shared by (@krissannb) on

થોડા દિવસ પહેલા કૃષ્ણને રેડ કલરની બિનીમાં થોડી તસ્વીર સોશીતલ મીડિયામાં શેર કરી હતી. કૃષ્નણની આ તસ્વીર સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે.

 

View this post on Instagram

 

A post shared by (@krissannb) on

રેડ કૃષ્નણ ઘણી ગ્લેમરસ લાગી રહી છે. આ તસ્વીરમાં તે પહેરતાની સાથે ફિગર ફ્લોન્ટ કરતી નજરે ચડે છે.

 

View this post on Instagram

 

A post shared by (@krissannb) on

આ પહેલીવાર નથી કૃષ્ણને તેની તસ્વીર શેર કરી હોય આ પહેલા પણ કૃષ્ણન તેની તસ્વીર શેર કરતી રહે છે. કૃષ્ણન તેના દરેક ફોટોશૂટમાં ઘણી કોન્ફિડેન્સ નજરે આવે છે.

 

View this post on Instagram

 

A post shared by (@krissannb) on

કૃષ્ણનનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બેહદ હોટ તસ્વીરથી જ ભરેલું છે. કૃષ્ણનનું ઇન્સ્ટાગ્રામ જોઈને લાગી રહ્યું છે કે, તેને ફરવું વધારે પસંદ છે.

 

View this post on Instagram

 

A post shared by (@krissannb) on

કૃષ્ણનની વર્કફ્રન્ટની વાત કરવામાં આવે તો તેને સસુરાલ સીમર કા થી પ્રસિદ્ધિ મળી હતી. આ સીરિયલમાં તેના કેરેક્ટરનું નામ સાંજના ભારદ્વાજ હતું.

 

View this post on Instagram

 

A post shared by (@krissannb) on

આ સિવાય કૃષ્ણને કૈસી હૈ યારિયાં, યે હૈ આશિકી, યારો કે ટશન, પ્યાર તુને ક્યાં કિયા, તું આશિકી જેવા શો કરી ચુકી છે.