કૌશલ બારડ મનોરંજન લેખકની કલમે

રિશી કપૂરના આ દમદાર ડાયલોગ એક વાર વાંચી લો, મૂડ બની જશે!

દિગ્ગજ ફિલ્મ અભિનેતા રિશી કપૂરે ૬૭ વર્ષની ઉંમરમાં મુંબઈની એચ.એન.રિલાયન્સ હોસ્પિટલ ખાતે પ્રાણ ત્યજ્યાં. તેઓ કેન્સરની બિમારીથી પીડિત હતા. રિશી કપૂર હિન્દી ફિલ્મજગતમાં દાયકાઓ સુધી રાજ કરનાર એક્ટર હતા. બે-ત્રણ પેઢીઓ તેમની અદાકારી જોઈ ચૂકી છે. અનેક સુપરહિટ ફિલ્મો તેમના અભિનયને લીધે નીખરી ઉઠી હતી.

Image Source

અહીં આપણે એક નજર આ એક્ટર દ્વારા વિવિધ ફિલ્મોમાં બોલાયેલા ડાયલોગ્સ પર કરીશું. અહીઁ રિશીના એ ડાયલોગ્સની વાત છે, જેના લીધે તેઓ લોકોની નજરમાં અમર છે:

  • “બાદશાહત ભાઈચારે કો નહી દેખતી!”
  • “તું સાથ હોકર ભી સાથ નહી હોતી, અબ તો રાહત મેં ભી રાહત નહી હોતી!”
  • “હર ઇશ્ક કા એક વક્ત હોતા હૈ, વો હમારા વક્ત નહી થા; પર ઇસકા યે મતલબ નહી કી વો ઇશ્ક નહી થા!”
  • “હમ સૈંકડો જન્મ લેતે હૈ : કભી પતિ-પત્ની બનકર, કભી પ્રેમી બનકર તો કભી અંજાને બનકર, લેકીન મિલતે જરૂર હૈ આખિર મેં. નહી મિલેંગે તો કહાની ખત્મ કૈસે હોગી? ઇસે પ્યાર કહતે હૈ!”
  • “હમ આજ જો ફેંસલા કરતે હૈ વહી હમારે કલ કા ફેઁસલા કરેગા.”
  • “નવાજિશ, કરમ, શુક્રિયા, મહેરબાની – મુઝે બક્શ દિયા આપને જિંદગાની!”
  • “ગાલિબ! શરાબ પીને દે મસ્જિદ મેં બેઠકર, યા વો જગહ દિખા દે જહાઁ ખુદા ના હો!”
  • “દુનિયા કે સિતમ યાદ ના અપની હી વફા યાદ, અબ કુછ ભી નહી મુઝકો મહોબ્બત કે સિવા યાદ!”
  • “સભી ઇન્સાન એક જૈસે હી હોતે હૈ : વહી દો હાથ, દો પાંવ, આંખે, કાન, ચહેરા – સબકે એક જૈસે હી તો હૈ! ફિર ક્યો કોઈ એક…સિર્ફ એક ઐસા હોતા હૈ, જો ઇતના પ્યાર કરને લગતા હૈ કી અગર ઉસકે લિયે જાન ભી દેની પડે તો હસતે-હસતે દીજા શકતી હૈ!”
Image Source

રિશી કપૂર તેમની અદાકારીને લીધે ફિલ્મરસિકોનાં દિલમાં હંમેશ માટે સ્થાન મેળવી ચૂક્યા છે. ઈશ્વર તેમની આત્માને શાંતિ અર્પે!

Author: કૌશલ બારડ: GujjuRocks Team