દિલધડક સ્ટોરી નારી વિશે

બાળકી હાથ ના મિલાવી શકી તો ખુદ ક્રાઉન પ્રિન્સ તેના ઘરે ગયા અને પછી જે થયું એ…

અબુધાબીના ક્રાઉન પ્રિન્સ શેખ મોહમ્મદ એક કાર્યક્રમમાં પહોંચ્યા હતા. જ્યાં તે બધા લોકો સાથે મુલાકાત કરી રહ્યા હતા. આ વચ્ચેય એક બાળકી તેને હાથ મિલાવવા માંગતી હતી. પરંતુ ક્રાઉન પ્રિન્સનું ધ્યાન ગયું ના હતું. બાળકી સાથે હાથ મલીવાની શક્યતા ના હતા.

સોમવારે એક બાળકીને મળવા માટે અબુધાબીના ક્રાઉન પ્રિન્સ શેખ મોહમ્મદ બિન જાયેદ અલ નાહના ખુદ તેના ઘર મળવા માટે પહોંચ્યા હતા. આ મામલો એક કાર્યક્રમ દરમિયાન શરૂ થયો હતો.

એક બાજુ સાઉદીના ક્રાઉન પ્રિન્સ હાથ મિલાવી રહ્યા હતા તો બીજી તરફ અબુધાબીના ક્રાઉન પ્રિન્સ હાથ મિલાવવી રહ્યા હતા. આ વચ્ચે એક બાળકી અબુધાબીના ક્રાઉન પ્રિન્સ તરફ આગળ વધે છે. પરંતુ બાળકો સાથે હાથ મેળવી આયેશાને જોયા વગર જ આ પ્રિન્સ આગળ વધી જાય છે.

આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ થયો છે. આ બાદ ક્રાઉન પ્રિન્સ શેખ મોહમ્મદ બિન જાયેદ અલ નાહના આ બાળકીના ઘરે તેને મળવા પહોંચી જાય છે. પ્રિન્સ આ બાળકીને માથા પર અને હાથ પર કિસ કરે છે. આ બાદ ક્રાઉન પ્રિન્સની બહુજ તારીફ કરવામાં આવે છે.

આ વીડિયોને તેને ખુદે શેર કર્યો છે. જેને 1 મિલિયનથી વધુ વ્યૂઝ થઇ ચુક્યા છે. વિડીયો શેર કરતા તેને કેપ્સનમાં લખ્યું હતું કે, આજે મેં બાળકી આયેશાના ઘરની મુલાકાત લીધી. હું એ બાળકીના પરિવારને મળીને ખુબ જ ખુશ થયો.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.