બૉલીવુડ એક્ટર ઋષિ કપૂર પુત્રી અને રણબીર કપૂરની બહેન રીધ્ધીમાં કપૂરે થોડા દિવસ પહેલા તેનો 39મોં બર્થડે સેલિબ્રેટ કર્યો હતો. રીધ્ધીમા રણબીર કપૂરથી મોટી છે, પરંતુ તેનું નામ પણ જાણીતું છે.
View this post on Instagram
જણાવી દઈએ કે,રીધ્ધીમા એક જવેલરી ડિઝાઈનર છે. રિધ્ધિમાનું ‘R’ નામથી એક સફળ જવેલરી બ્રાન્ડ પણ છે જે પોપ્યુલર પણ છે. રીધ્ધીમાં ને બાળપણથી જ એક્ટિંગમાં કોઈ ખાસ રુચિ ના હતી. તેની સીંગીગી, ફેશન અને ડિઝાઇનિંગમાં જ કરિયર બનાવવા માંગતી હતી.
રીધ્ધીમાના લગ્નને 13 વર્ષ જેટલી સમયગાળો થઇ ગયો છે. આ લગ્નની તસ્વીર સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે. આ તસ્વીરમાં રણબીર કપૂર પણ નજરે આવે છે. રીધ્ધીમા શેર કરેલી તસ્વીરમાં જોઈ શકાય છે કે, રિધ્ધિમાનું કન્યાદાન ઋષિ કપૂર કરતા નજરે ચડે છે. રિદ્ધિમાનાં લગ્નમાં રણબીર તેની બાજુમાં જ નજરે આવે છે. ફેરાના સમયે રણવીર તેની બહેનને ચોખા દેતો નજરે ચડે છે. તો વિદાયના સમયે રણબીર રીધ્ધીમાનો હાથ પકડતો નજરે આવે છે.
રિદ્ધિમાંએ 2006માં દિલ્લીના બિઝનેસમેન ભરત સાહની સાથે લગ્ન કર્યા હતા. બન્નેની મુલાકાત 1997માં લંડનમાં થઇ હતી. ત્યારબાદ બન્ને 2001માં મુંબઈમાં મળી હતા, રીધ્ધીમા એન ભરતે લગભગ 5 વર્ષ સુધી ડેટ કર્યા બાદ બન્નેએ લગ્નનો ફેંસલો લીધો હતો.
રીધ્ધીમા અને ભરતમાં લગ્નમાં બી ટાઉનના હના સેલેબ્સ હાજર રહ્યા હતા. જેમાં સલમાન ખાન,શ્વેતા નંદા, શ્રીદેવી, રેખા સહીત ઘણા સેલેબ્સે હાજરી આપી હતી.
જણાવી દઈએ કે, રિદ્ધિમા બોલીવુડથી દૂર છે. જયારે તેની કઝીન કરિશ્મા અને કરીના સફળ એક્ટ્રેસ છે. તો રીધ્ધીમા એક સફળ બિઝનેસવુમન છે. રીધ્ધીમાન સપનું હંમેશા જવેલરી ડિઝાઇનિંગ જ રહ્યું હતું.રીધ્ધીમા એ ફેશન અને જવેલરી ડિઝાઇનિંગઓ કોર્ષ કર્યો હતો.આજે રીધ્ધીમા 182 કરોડની માલિકણ છે.
View this post on Instagram
રીધ્ધીમા એ 23 માર્ચ 2011ના પુત્રી સમારાને જન્મ આપ્યો હતો. મામા રણબીર કપૂર સાથે સમારાનું સારું બોન્ડિંગ છે. જણાવી દઈએ કે, રીધ્ધીમા ના લગ્નમાં સમય રણવીરે બોલીવુડમાં ડેબ્યુ કર્યું ના હતું.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks