બૉલીવુડ એક્ટર ઋષિ કપૂર પુત્રી અને રણબીર કપૂરની બહેન રીધ્ધીમાં કપૂરે થોડા દિવસ પહેલા તેનો 39મોં બર્થડે સેલિબ્રેટ કર્યો હતો. રીધ્ધીમા રણબીર કપૂરથી મોટી છે, પરંતુ તેનું નામ પણ જાણીતું છે.
View this post on Instagram
જણાવી દઈએ કે,રીધ્ધીમા એક જવેલરી ડિઝાઈનર છે. રિધ્ધિમાનું ‘R’ નામથી એક સફળ જવેલરી બ્રાન્ડ પણ છે જે પોપ્યુલર પણ છે. રીધ્ધીમાં ને બાળપણથી જ એક્ટિંગમાં કોઈ ખાસ રુચિ ના હતી. તેની સીંગીગી, ફેશન અને ડિઝાઇનિંગમાં જ કરિયર બનાવવા માંગતી હતી.
રીધ્ધીમાના લગ્નને 13 વર્ષ જેટલી સમયગાળો થઇ ગયો છે. આ લગ્નની તસ્વીર સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે. આ તસ્વીરમાં રણબીર કપૂર પણ નજરે આવે છે. રીધ્ધીમા શેર કરેલી તસ્વીરમાં જોઈ શકાય છે કે, રિધ્ધિમાનું કન્યાદાન ઋષિ કપૂર કરતા નજરે ચડે છે. રિદ્ધિમાનાં લગ્નમાં રણબીર તેની બાજુમાં જ નજરે આવે છે. ફેરાના સમયે રણવીર તેની બહેનને ચોખા દેતો નજરે ચડે છે. તો વિદાયના સમયે રણબીર રીધ્ધીમાનો હાથ પકડતો નજરે આવે છે.
રિદ્ધિમાંએ 2006માં દિલ્લીના બિઝનેસમેન ભરત સાહની સાથે લગ્ન કર્યા હતા. બન્નેની મુલાકાત 1997માં લંડનમાં થઇ હતી. ત્યારબાદ બન્ને 2001માં મુંબઈમાં મળી હતા, રીધ્ધીમા એન ભરતે લગભગ 5 વર્ષ સુધી ડેટ કર્યા બાદ બન્નેએ લગ્નનો ફેંસલો લીધો હતો.
રીધ્ધીમા અને ભરતમાં લગ્નમાં બી ટાઉનના હના સેલેબ્સ હાજર રહ્યા હતા. જેમાં સલમાન ખાન,શ્વેતા નંદા, શ્રીદેવી, રેખા સહીત ઘણા સેલેબ્સે હાજરી આપી હતી.જણાવી દઈએ કે, રિદ્ધિમા બોલીવુડથી દૂર છે. જયારે તેની કઝીન કરિશ્મા અને કરીના સફળ એક્ટ્રેસ છે.
તો રીધ્ધીમા એક સફળ બિઝનેસવુમન છે. રીધ્ધીમાન સપનું હંમેશા જવેલરી ડિઝાઇનિંગ જ રહ્યું હતું.રીધ્ધીમા એ ફેશન અને જવેલરી ડિઝાઇનિંગઓ કોર્ષ કર્યો હતો.આજે રીધ્ધીમા 182 કરોડની માલિકણ છે.રીધ્ધીમા એ 23 માર્ચ 2011ના પુત્રી સમારાને જન્મ આપ્યો હતો.
View this post on Instagram
મામા રણબીર કપૂર સાથે સમારાનું સારું બોન્ડિંગ છે. જણાવી દઈએ કે, રીધ્ધીમા ના લગ્નમાં સમય રણવીરે બોલીવુડમાં ડેબ્યુ કર્યું ના હતું.૩૦ એપ્રિલે ઋષિ કપૂરનું નિધન થયું છે. ઘણા વર્ષોના રીલેશન બાદ ઋષિ કપૂરે 1980માં નીતુ સિંહ સાથે લગ્ન કર્યા હતા. બંનેનાં લગ્નથી તેઓને બે બાળકો છે એક દીકરો અને એક દીકરી. દીકરા રણબીર કપુરને તો તમે જાણો જ છો, પણ શું તમે તેની દીકરી રીધીમાં કપૂરને જાણો છો? આજે અમે તમને રીધીમાં વિશેની અમુક દિલચસ્પ વાતો કહેવા જઈ રહ્યા છીએ. રીધીમાનો જન્મ 15 સપ્ટેમ્બર 1980 નાં રોજ થયો હતો.
કપૂર ખાનદાનની જો કે ઘણી એવી દીકરીઓ બોલીવુડમાં રાજ કરી રહી છે, પણ રીધીમાનું આ બધાથી એકદમ ઉલટું જ ચાલી રહ્યું છે. તે બોલીવુડની દુનિયાથી ખુબ જ દુર રહે છે, રીધીમાં ઉમરમાં કરીના કરતા માત્ર 6 દિવસ મોટી છે. રાજ કપૂરે ત્યારે કહ્યું હતું કે, મારે ઘરે રિદ્ધિ-સિદ્ધિ આવી છે.
રીધીમાંને શરૂઆતથી જ બોલીવુડ એક્ટ્રેસ બનાવની કોઈ જ ઈચ્છા ન હતી, અને તેને લીધે તેણે પોતાનું કેરિયર પણ જ્વેલરી ડીઝાઇનિંગમાં જ બનાવાનું નક્કી કર્યું. રીધીમાંએ ફેશન ડીઝાઇનિંગ અને ઇંટીરીયર ડીઝાઇનિંગનો કોર્સ કરેલો છે. રીધીમાં ફેશન ઇન્ડસ્ટ્રીનું એક જાણીતું નામ છે. ફેશન ડિઝાઈનીગ સિવાય તે જવેલરી ડિઝાઇનિંગ પણ કરે છે. રીધ્ધીમા એકલી જ કરોડો રૂપિયાની માલિકણ છે.

રીધીમાએ 25 જાન્યુઆરી 2006 નાં રોજ પોતાના જુના દોસ્ત અને દિલ્લીનાં બીઝનેસમૈન ભરત સાહસી સાથે લગ્ન કર્યા હતા.આ બંને ની મુલાકાત 1997 માં લંડનમાં થઇ હતી. તેના બાદ વર્ષ 2001 માં બંને મુંબઈમાં એક લગ્નમાં મળ્યા જ્યાં બંનેની જાન પહેચાન થઇ. પુરા 5 વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા બાદ બંનએ લગ્ન કર્યા હતા. 23 માર્ચ 2011 ના રોજ બંને એક દીકરીના માં-બાપ બન્યા.
એક દીકરીની માં હોવા છતાં પણ રીધીમાંએ પોતાનો બીઝનેસને ન છોડ્યો અને એક દીકરીને સંભાળવાની સાથે સાથે તે પોતાના બીઝનેસને પણ સંભાળી લેતી હતી.રીધીમાંએ આર જ્વેલરી નામની એક જ્વેલરી બ્રાંડ બનાવી છે. અને તેને સારા મુકામ સુધી પણ લઇ ગઈ. આજે તેની ફેશન ઇન્ડસ્ટ્રીમાં ખુબ નામ છે. જણાવી દઈએ કે હાલમાં જ દિલ્લીમાં રીધીમાંનું નામ ટોપ 25 બીસનેસમેનમાં શામિલ કરવામાં આવેલું છે.
Lovely Mother-Daughter Duo For Mahesh Notandass Jewellery Campaign.. #NeetuSinghKapoor & #RiddhimaKapoorSahni pic.twitter.com/NQMdGf872f
— DABBOO RATNANI (@DabbooRatnani) May 14, 2013
રીધીમાએ પોતાની મહેનત અને પોતાના કામ પ્રતિ લગનથી આજે કરોડોનો બીઝનેસ ઉભો કરી નાખ્યો છે અને તે મોટાભાગે બોલીવુડની પાર્ટીસ અને એવોર્ડ ફંકશનમાં પણ જોવા મળે છે.
થોડા દિવસ પહેલા જ રીધ્ધીમા એ ઇન્સ્ટાગ્રામ પર ફેમિલી ફોટો શેર કર્યો હતો. જેમાં રણબીર કપૂર, આલિયા ભટ્ટ, ઋષિ અને નીતુ સાથે સમય પસાર કરતી નજરે ચડે હતી. સાથે જ લખ્યું હતું કે ” બૈટમૈનની યાદ આવી રહી છે. બૈટમૈન એટલે કે તેના પતિ ભરત સાહનીનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ છે.
થોડા દિવસ પહેલા જ રીધ્ધીમા એ ઇન્સ્ટાગ્રામ પર ફેમિલી ફોટો શેર કર્યો હતો. જેમાં રણબીર કપૂર, આલિયા ભટ્ટ, ઋષિ અને નીતુ સાથે સમય પસાર કરતી નજરે ચડે હતી. સાથે જ લખ્યું હતું કે ” બૈટમૈનની યાદ આવી રહી છે. બૈટમૈન એટલે કે તેના પતિ ભરત સાહનીનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ છે.