મનોરંજન

સમુદ્ર કિનારે બિકીમાં જોવા મળી ‘દિયા અને બાતી હમ’ ની આ અભિનેત્રી, 10 તસ્વીરો વાઇરલ

આજે નાના પડદા હોય કે મોટા પડદાની એક્ટ્રેસ કોઈને કોઈ કારણે ચર્ચામાં રહે છે. આજે બધા સેલેબ્સ સોશિયલ મીડિયામાં એક્ટિવ રહે છે.

View this post on Instagram

A post shared by Ridhi Dogra (@iridhidogra) on

સોશિયલ મીડિયા તસ્વીર અને વિડીયો શેર કરતા રહે છે. હાલમાં જ ટીવી એક્ટ્રેસ તેની બોલ્ડ તસ્વીર શેર કરતા છવાઈ ગઈ છે.

View this post on Instagram

A post shared by Ridhi Dogra (@iridhidogra) on

દિયા અને બાતી હમ ડીરીયલમાં અદિતિનો રોલ નિભાવનાર રિદ્ધિ ડોગરાએ હાલમાં જ ઇન્સ્ટાગ્રામમાં તેની બોડ તસ્વીર શેર કરી છે. શેર કરેલી તસ્વીરમાં તે સમુદ્ર કિનારે પહેરી મોજ-મસ્તી કરતી નજરે ચડે છે. રિદ્ધિની આ તસ્વીરને લોકો બહુજ પસંદ કરી રહ્યા છે.

View this post on Instagram

A post shared by Ridhi Dogra (@iridhidogra) on

આ શેર કરેલી તસ્વીરમાં રિદ્ધિએ કલરફુલ પહેરીને આનંદ લેતી નજરે ચડે છે, આ સાથે જ રિદ્ધિએ બ્લેક કલરના સનગ્લાસિસ પહેર્યા છે.

View this post on Instagram

A post shared by Ridhi Dogra (@iridhidogra) on

રિદ્ધિ નાના પડદાની એ સેલિબ્રિટી છેજે સોશિયલ મીડિયામાં ઘણી એક્ટિવ રહે છે. રિદ્ધિ તેની રિયલ લાઈફ અને રીલ લાઈફની તસ્વીર ઇન્સ્ટાગ્રામ પર શેર કરતી રહે છે.

View this post on Instagram

A post shared by Ridhi Dogra (@iridhidogra) on

રિદ્ધિએ તેની ફિલ્મી કરિયરનીશરૂઆત વર્ષ 2007માં આવેલી ઝૂમે જીયા રે થી કરી હતી. આ શોમાં રિદ્ધિ હિમાનીનો રોલ નિભાવતી હતી.

View this post on Instagram

A post shared by Ridhi Dogra (@iridhidogra) on

આ બાદ તેને હિન્દીમાં હમ, હોરર નાઈટ્સ, સેવન, મર્યાદા, સાવિત્રી અને નચ બલિયે-6 જેવા શોમાં કામ કર્યું હતું. રિદ્ધિ છેલ્લા ઘણા સમયથી નાના પડદા પરથી ગાયબ છે.

View this post on Instagram

A post shared by Ridhi Dogra (@iridhidogra) on

રિદ્ધિ છેલ્લે 2018માં આવેલા શો કયામત કી રાતમાં નજરે આવી હતી. રિદ્ધિ 2019માં કોઈ શોમાં પણ નજરે આવી ના હતી તો બીજી તરફ તેને મોટા પડદા પર પણ ડેબ્યુ કર્યું ના હતું.

View this post on Instagram

A post shared by Ridhi Dogra (@iridhidogra) on