બૉલીવુડ એક્ટર ઋષિ કપૂર 67 વર્ષની ઉંમરે ફાની દુનિયા અલવિદા કહી દીધી હતી. નિધનના સમાચાર મળતા જ દરેક સભ્યો અને બૉલીવુડના બધા સુપરસ્ટારમાં શોક છવાઈ ગયો છે.
View this post on Instagram
ઋષિ કપૂરની દીકરી રિદ્ધિમા કપૂર લોકડાઉનના કારણે એના પિતાની અંતિમ યાત્રામાં પહોંચી શકી નહી. તેણે વીડિયો કોલ દ્વારા તેના પિતાનાઅંતિમ દર્શન કર્યા હતા. આ બાદ તેને ફોટો શેર કર્યો એમાં તેનું દુ:ખ જોઈ શકાય છે. આ તસ્વીર શેર કરતા લખ્યું હતું કે, પપ્પા પ્લીઝ પાછા આવી જાઓને આવા શબ્દો સાથે તેણે પોસ્ટ કરી છે.
રીદ્ધિમાએ પોસ્ટ શેર કરીને લખ્યું છે કે, કાશ હું એ સમયે તમને ગૂડબાય કહેવા માટે ત્યાં હાજર રહી શકી હોત.
View this post on Instagram
અન્ય એક તસ્વીરમાં લખ્યું હતું કે, પપ્પા હું તમને પહેલાંથી જ યાદ કરી રહી છું, પ્લીઝ પાછા આવી જાઓ ને.
View this post on Instagram
જણાવી દઈએ કે, દેશમાં લોકડાઉનના કારણે રિદ્ધિમાં કપૂર પિતાની અંતિમ યાત્રામાં પહોંચી હાજર રહી શકી ના હોય આ રીતે પપ્પાને યાદ કર્યા હતા.
View this post on Instagram
નોંધનીય છે કે, છેલ્લા 2 દિવસમાં 2 દિગજ્જ એક્ટરોએ આ દુનિયાને અલવિદા કહી દીધી હતી. અભિનેતા ઇરફાન ખાનના દિગ્ગજ અભિનેતા ઋષિ કપૂર લાંબા સમયથી જિંદગી સામે સંઘર્ષ કરી રહ્યા હતા ત્યારબાદ તેમણે ફાની દુનિયાને અલવિદા કહી દીધી હતી.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.