ખબર

રિક્ષાવાળો રાતોરાત લાખોપતિ થઇ ગયો, ફક્ત આ 1 કામ કર્યું તો…વાહ શું નસીબ છે

ગુવાહાટી: નસીબ ક્યારે બદલાઈ જાય અને જબરદસ્ત લાભ થાય તે કહી શકાય નહીં. માંડ-માંડ પરિવારનું પેટ ભરતા એક રિક્ષાવાળાનું નસીબ એવું બદલાયું કે તે રાતોરાત લાખોપતિ બની ગયો. પશ્ચિમ બંગાળમાં રહેતા આ રિક્ષાવાળાએ નાગાલેન્ડ સરકારની સ્ટેટ લૉટરીમાં પ્રથમ ઈનામ મેળવ્યું છે.
કહેવાય છે કે કિસ્મત ક્યારે ચમકી જાય અને જબરદસ્ત લાભ થાય તે કહી શકાય નહીં. ક્યારેય વિચાર્યું ન હોય એવું પણ જીવનમાં થઇ જાય. રીક્ષા ચલાવીને પેટ ભારત એક ભાઈની કિસ્મત એવી બદલાઈ કે રાતોરાત લાખોપતિ બની ગયો. પશ્ચિમ બંગાળમાં રહેતા આ રિક્ષાવાળાએ નાગાલેન્ડ સરકારની સ્ટેટ લૉટરીમાં પ્રથમ ઈનામ મેળવ્યું છે.

આ ભાઈને નાગાલેન્ડ રાજ્યનું પહેલું પ્રાઈઝ મળેલું છે. આ ભાઈ લોટરીની ટિકિટ લેવાના મૂડમાં ન હતા, પરંતુ લોટરી ટિકિટ વહેંચવાવાળાએ બળજબરીથી લૉટરી ટિકિટ ખરીદવાનું કહ્યું. ત્યારે આ રિક્ષાવાળા પાસે ફક્ત 70 રૂપિયા જ હતા. લૉટરી ટિકિટ વેચનારે પણ આ રિક્ષાવાળાને પ્રેસર કર્યું અને વાત માનીને આ ભાઈએ આખરે રિક્ષાવાળાએ લૉટરી ટિકિટ ખરીદી.

જ્યારે રવિવારે લૉટરીના વિજેતા ઘસના થઇ ત્યારે આ ભાઈને પ્રથમ નંબરે રૂપિયા 50 લાખનું ઈનામ મળ્યું. રાતોરાત આ રિક્ષાવાળાનું નસીબ બદલાઈ ગયું અને તે લાખોપતિ બની ગયો. આ રિક્ષાવાળો તેની વિધવા માતા, પત્ની અને બે પુત્રીઓ સહિત એક પુત્ર સાથે રહે છે. 6 જણાનો પરિવાર ધરાવતા આ રિક્ષાવાળા ભાઈ માટે ઘર ચલાવવું ખુબ જ અઘરું હતું, તેની માતા અને પત્ની મજૂરી કામ કરવા માટે મજબૂર હતા. અત્યારે રૂપિયા 50 લાખની લૉટરી લાગ્યા બાદ તેઓ ખુશ જોવા મળી રહ્યા છે. લોટરી જીત્યા પછી ગોર દાસ કહે છે કે એ પોતાના અંતે એક નવું ઘર બનાવશે કારણકે ઘરમાં 6 જણા હોવાથી ઘરમાં ઘણી મુશ્કેલી પડે છે. આ પૈસાથી બાળકોને સારી શિક્ષા આપશે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App