ફિલ્મી દુનિયા

શું સારા અલી ખાને સુશાંતને ડ્રગ્સના રવાડે ચડાવ્યો? કરણ જોહરથી લઈને થયો મોટો ખુલાસો

ડ્રગ્સ કેસમાં NCB ઈન્કવારીમાં રિયાએ 20 પાનાંના કબૂલીજવાબમાં અનેક ફિલ્મી કલાકારો, ડારેક્ટરના નામ લીધાં છે. તેણે 25 મોટી મોટી હસ્તીનાં નામ લીધાં હોવાનું કહેવાય છે.જેમાં સેફની લાડલી સારા અલી ખાન, રકૂલ પ્રીત સિંહ, ફેશન ડિઝાઈનર સિમોન ખંબાટા, સુશાંતની ફ્રેન્ડ રોહિણી અય્યર અને કાસ્ટિંગ ડાયરેક્ટર મુકેશ છાબરા વગેરેનો સમાવેશ થતો હોવાની ચર્ચા છે.

Image Source

સુ્ત્રો પ્રમાણે રકૂલ પ્રીત સિંહ રિયાની જીમ પાર્ટનર રહી ચૂકી છે. અને હા કેટલીયવાર મુંબઇમાં રિયાની સાથે જીમમાં આવતા જતા ફોટોમાં કેદ થઇ છેઅને સાથે વર્કઆઉટ કરતા પણ દેખાઇ ચૂકી છે.

જ્યારથી સુશાંતે આત્મહત્યા કરી છે ત્યાર થી એક પછી એક પાસા ખુલતા જાય છે અને છેલ્લા 4 દિવસથી રિયા જેલમાં બંધ છે. ફ્લોપ અભિનેત્રી રિયા ચક્રવર્તીની ડ્રગ્સ સ્ટોરીમાં સારા અલી ખાન અને અન્ય 4 મોટા નામનો ખુલાસો થતા જ બોલિવૂડમાં ભૂકંપ આવ્યો છે.

સૂત્રોના જણાવ્યાં મુજબ NCB આ પાંચ લોકો પર જલદી કાર્યવાહી કરવાની તૈયારીમાં છે. સારા અલી ખાન સહીત સાઉથમાં ફેમસ બોલ્ડ અભિનેત્રી રકુલ પ્રીત સિંહ, ફિલ્મ જર્નાલિસ્ટ અને બોલિવૂડ પબ્લિસિસ્ટ રોહિણી ઐય્યર, દિલ બેચારાના ડાયરેક્ટર મુકેશ છાબડા, ડિઝાઈનર સીમોન ખંભાતાના નામ આ યાદીમાં સામે આવ્યાં છે.

જેમાં સારાનું નામ સૌથી ચોંકાવનારું છે. સારા અને સુશાંતે કેદારનાથ ફિલ્મમાં સાથે કામ કર્યું હતું અને તે દરમિયાન તેમની વચ્ચે પ્રેમ પાંગર્યો હોવાનું પણ કહેવાય છે.

બોલીવુડમાં કહેવાય છે કે સુશાંતની GF રિયા અને સેફની લાડલ સારા અલી ખાન બંને સારા ફ્રેન્ડ હતા એવું કહેવાય છે. સારાની બર્થડે પાર્ટીમાં કે જે ઓગસ્ટ 2018માં હતી તેમાં રિયા પણ ઈન્વાઇટેડ હતી. એ જ વર્ષે સારા અલી ખાને બોલીવુડમાં કેદારનાથ ફિલ્મથી બોલિવૂડમાં એન્ટ્રી મારી હતી. રિયા, સારા અને રકુલ પ્રીત સિંહ સારા મિત્રો હોવાની સાથે જીમમાં પણ સાથે જતા હતાં.

2018માં કેદારનાથના શૂટિંગ દરમિયાન સારા અને સુશાંત વચ્ચે નીકટતા કેળવાઈ અને રિયાએ આરોપ મૂક્યો કે ‘કેદારનાથ’ ફિલ્મમાં વર્ક કર્યા પછી સ્વર્ગવાસી અભિનેતાએ સુશાંતે ડ્રગ્સ લેવાનું શરૂ કર્યું. રિયાએ એવો પણ દાવો કર્યો કે સારા કથિત ડ્રગ પાર્ટીઓ માટે પવાના ફાર્મ હાઉસ ઉપર પણ જતી હતી.

કહેવાય છે કે સુશાંત સિંહ રાજપૂત અને સારા અલી ખાન વચ્ચે રિલેશન હતા અને ફેબ્રુઆરી 2019માં તેની ફિલ્મ સોનચિડિયા ફ્લોપ જતા ડમ્પ કર્યો હતો.

સુશાંતના પૂર્વ ડ્રાઈવરે પણ એકવાત કહી છે કે જ્યારે તે સુશાંતની સાથે કામ કરતો હતો, ત્યાં સુધી તેણે સુશાંતને ક્યારેય નશીલા પદાર્થ ડ્રગ્સ લેતા જોયો નથી. તે ફરી ટાઈમમાં વિડીયો ગેમ્સ રમતો હતો અને પોતાની જાતને ફિટ રાખતો હતો. ત્યારે એક વીડિયો હાલમાં ખૂબ વાયરલ થઇ રહ્યો છે, જેમાં સુશાંત રિયા અને તેમના કેટલાક મિત્રો સાથે ડ્રગ્સ લઇ રહ્યા છે. જો કે આ વિડીયો સાચો છે કે ખોટો એ કહી ના શકાય

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.