ખબર

ડ્રગ્સ કનેક્શન રિયાએ આ 4 અભિનેત્રીઓના નામ આપ્યા, શું દિગ્ગજ 4 હીરોઇનો જેલ ભેગી થશે?

આ 4 મોટી મોટી હીરોઇનોમાં એક તો સેફની લાડલી સારા અલી ખાન પણ છે, વાંચો સમગ્ર અહેવાલ

જ્યારથી સુશાંતનુ મૃત્યુ થતું છે ત્યારથી આ મામલો ખુબ ચગ્યો છે અને છેલ્લા 4 દિવસથી ગર્લફ્રેન્ડ રિયા જેલમાં છે.

ડ્રગ્સ કેસમાં NCB ઈન્કવારીમાં રિયાએ 20 પાનાંના કબૂલીજવાબમાં અનેક ફિલ્મી કલાકારો, ડારેક્ટરના નામ લીધાં છે. તેણે 25 મોટી મોટી હસ્તીનાં નામ લીધાં હોવાનું કહેવાય છે.

જેમાં સેફની લાડલી સારા અલી ખાન, રકૂલ પ્રીત સિંહ, ફેશન ડિઝાઈનર સિમોન ખંબાટા, સુશાંતની ફ્રેન્ડ રોહિણી અય્યર અને કાસ્ટિંગ ડાયરેક્ટર મુકેશ છાબરા વગેરેનો સમાવેશ થતો હોવાની ચર્ચા છે.

Image Source

સુ્ત્રો પ્રમાણે રકૂલ પ્રીત સિંહ રિયાની જીમ પાર્ટનર રહી ચૂકી છે. અને હા કેટલીયવાર મુંબઇમાં રિયાની સાથે જીમમાં આવતા જતા ફોટોમાં કેદ થઇ છેઅને સાથે વર્કઆઉટ કરતા પણ દેખાઇ ચૂકી છે.

અભિનેત્રી રકુલ કૉલેજ દરમિયાન જ એક્ટર બનાવા માંગતી હતી. આ જ કારણ છે કે તેને 18 વર્ષની ઉંમરમાં કૉલેજમા રહેતા જ મૉડલિંગ શરૂ કરી દીધુ હતુ. આ બોલ્ડ અભિનેત્રીએ સાઉથમાં કન્નડ ફિલ્મ ગિલ્લીથી એક્ટિંગમાં ડેબ્યૂ કર્યુ હતુ.

અભિનેત્રી રકૂલે આ મુવી એટલા માટે સાઇન કરી હતી કેમકે તે થોડાક એક્સ્ટ્રા પૉકેટ મની કમાવવા માંગતી હતી. ગિલ્લીમાં નિભાવેલા રૉલ માટે બોલ્ડ અભિનેત્રી રકુલની પ્રસંશા થઇ.

વર્ષ 2011માં તેને ફેમિના મિસ ઇન્ડિયા પેજેન્ટમાં ભાગ લીધો, જેનાથી તેને પાંચ ટાઇટલ પોતાના નામે કર્યા. સાઉથમાં નામ કમાયા બાદ રકુલે 2014માં બૉલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એન્ટ્રી મારી હતી જો કે મુવી યારિયાં તેની ડેબ્યૂ ફિલ્મ હતી, જે ખરાબ રીતે બોક્સ ઓફિસમાં પીટાઈ ગઈ હતી.

Image Source
લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.