ફિલ્મી દુનિયા

સુશાંત સ્યુસાઇડ મામલે રિયાની કલાકો સુધી પૂછપરછ, જાણવા મળી સૌથી મહત્વની વાત

ફિલ્મ એક્ટર સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા મામલે પોલીસ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. પોલીસે અત્યાર સુધીમાં 10થ ઇવધુ લોકોની પુછપરછ હાથ ધરું છે. જેમાં તેના પરિવારજનો પણ સશામેલ છે. ગુરુવારે સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીને બાંદ્રા પોલીસ સ્ટેશનમાં પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. જે ઘણા કલાકો સુધી ચાલી હતી.

 

View this post on Instagram

 

A post shared by BollyQuick (BQ TV) (@bollyquick) on

સુશાંતે 14 જૂનના રોજ બાંદ્રા સ્થિત તેના ઘરે આત્મ હત્યા કરી લીધી હતી. પોસ્ટમોર્ટમમાં કારશ્વાસ રૂંધાવાને કારણે થયું છે સુશાંત પાસેથી પોલીસને કોઈ સુસાઇડ નોટ મળી નથી. જેના કારણે સાચો ખુલાસો થઇ શકે પોલીસ ઘણા મામલે તપાસ હાથ ધરી રહી છે મુંબઈ પોલીસે ગુરુવારે સુશાંતની કથિત ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીને પુછપરછ માટે બોલાવી હતી.

 

View this post on Instagram

 

A post shared by BollyQuick (BQ TV) (@bollyquick) on

મીડિયા રિપોર્ટ અનુસાર, રિયા 11-12 વાગ્યે પોલીસ સ્ટેશન પહોંચી હતી અને સાંજે બહાર આવી હતી. રિયાની પોલીસે 6-7 કલાક સુધી પૂછપરછ કરી હતી. રિયા તે લોકોમાં હતી જેને મૃત્યુ પહેલા થોડો સમય સુશાંત સાથે પાસ કર્યો હતો.ફોટોગ્રાફર યોગેન શાહે ઈન્સ્ટાગ્રામ પર રિયા પોલીસ સ્ટેશનની બહાર આવવાનો એક વીડિયો પોસ્ટ કર્યો છે, જેમાં તે સીડી પરથી નીચે ઉતરતી જોવા મળી રહી છે. મીડિયા ટોળું ત્યાં રિયા સાથે વાત કરવાનો પ્રયત્ન કરે છે, પણ તે હાથ જોડીને આગળ વધે છે.

રિયા સુશાંતના અંતિમ દર્શન માટે આરએન કૂપર હોસ્પિટલ ગઈ હતી જ્યાં તેનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. રિપોર્ટ્સમાં એ પણ સામે આવ્યું હતું કે, થોડા દિવસ પહેલા સુશાંતએ રિયાને તેણ ઘરમાંથી જવા માટે કીધું હતું.
એક મીડિયા રિપોર્ટ અનુસાર, સુશાંત રિયા સાથે મળીને 2019માં એક કંપનીનું નિર્માણ કર્યું હતું. આ કંપનીનું નામ Vividrage Rhealityx હતું.

 

View this post on Instagram

 

A post shared by yogen shah (@yogenshah_s) on

આ કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટરમાં રિયાના ભાઈ શોવિક ચક્રવર્તીનું નામ પણ છે. આ કંપનીનું નિર્માણ સપ્ટેમ્બર 2019 માં કરવામાં આવી હતી.

આ કંપનીના માધ્યમથી સુશાંત ટેકનોલોજી, મિક્સ્ડ રિયાલિટી,આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને એક્સ્પરીમેન્ટલ ટેક્નોલોજી જેવા વિષયોની શોધખોળ કરવા માંગતો હતો. રિયા અને સુશાંત પણ રૂમી જાફરીની રોમેન્ટિક ફિલ્મ કરવાના હતા.

 

View this post on Instagram

 

A post shared by BollyQuick (BQ TV) (@bollyquick) on

સુશાંત સિંહ રાજપૂત આપઘાત કેસમાં બુધવારે કાસ્ટિંગ ડિરેક્ટર મુકેશ છાબરાની પૂછપરછ કરવામાં આવી છે. મુકેશ સુશાંતની નજીક હતો. તેણે સુશાંત સાથે ફિલ્મ ‘દિલ બેચારા’ કરી છે, જે રિલીઝ થવા જઈ રહી છે. આ ઉપરાંત પોલીસે તેના પિતા, બહેન અને નોકરના નિવેદનો પણ લીધા છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.